Top Tweets for #Checking
રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને મેયર એક્શનમાં.
મેયર ડો. નેહલ શુક્લએ તમામ કોર્પોરેટરોને આપ્યા કડક આદેશ.
મેયરના આદેશ બાદ 18 વોર્ડના કોર્પોરેટરો ઉતર્યા ફિલ્ડમાં.
#Rajkot | #PreMonsoon | #Mayor | #Corporator | #Checking
Reporter : @RajkotRushi
Anchor : @kinshubhatt
ઓપરેશન હંટ મામલે DyCM હર્ષ સંઘવીનું મોટું નિવેદન...
બાંગ્લાદેશીઓને પકડવાનું સૌથી મોટું ઓપરેશન...
ગુજરાત પોલીસને એક જ રાતમાં મળી મોટી સફળતા: હર્ષ સંઘવી
ગુજરાત પોલીસે 362 બાંગ્લાદેશીઓને પકડ્યા: હર્ષ સંઘવી
#OperationBangladeshi | #Bangladeshi | #IllegalImmigrants | #Checking
@sanghaviharsh | @GujaratPolice
નર્મદા જિલ્લામાં બાંગ્લાદેશી રહીશોની શોધખોળ માટે LCB અને SOG દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
તપાસ દરમિયાન પોલીસે 8 જેટલા પરપ્રાંતીયોની અટકાયત કરી પૂછપરછ શરૂ.
#OperationBangladeshi | #IllegalImmigrants | #Checking | #Narmada
Reporter : @PatwariPravin
Anchor : @kinshubhatt
વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ મામલે પોલીસ એક્શનમાં.
તપાસ દરમિયાન 7 શંકાસ્પદો ઝડપાયા.
તમામ શંકાસ્પદોનું ડિટેઇલ્ડ વેરિફિકેશન શરૂ.
#OperationBangladeshi | #IllegalImmigrants | #Checking | #Vadodara
Reporter : @Bajarangi_
Anchor : @kinshubhatt
સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસની મેગા ડ્રાઇવ.
સુરતમાંથી 240 શંકાસ્પદ લોકો ઝડપાયા.
ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા 85 લોકો બાંગ્લાદેશી હોવાનો ખુલાસો.
#OperationBangladeshi | #IllegalImmigrants | #Checking | #Surat
Reporter : @rupapra123
Anchor : @kinshubhatt
ઓપરેશન બાંગ્લાદેશીને લઈને વલસાડ SOG એક્શન મોડ પર.
ઓપરેશન બાંગ્લાદેશીને લઈ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દરોડા.
SOGએ 20 જેટલા શંકાસ્પદ લોકોને પકડ્યા.
#Valsad | #Police | #IllegalImmigrants | #OperationDeltaHunt | #Checking
Reporter : @HeratsinhR
Anchor : @kinshubhatt
મોરબીમાંથી 2 બાંગ્લાદેશી ઝડપાયા.
પોલીસે આખી રાત જિલ્લામાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન.
ઝડપાયેલા બંને શખ્સોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ.
#Morbi | #Police | #IllegalImmigrants | #OperationDeltaHunt | #Checking
Reporter : @harnishjoshi
Anchor : @kinshubhatt
પૂર્વ કચ્છના તમામ વિસ્તારોમાં પોલીસનું મેગા ઓપરેશન.
પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હંટ'હેઠળ 35 શંકાસ્પદોની કરી અટકાયત.
અટકાયત કરેલા તમામ શંકાસ્પદની પૂછપરછ શરૂ.
#Kutch | #Police | #IllegalImmigrants | #OperationDeltaHunt | #Checking
Reporter : @Aashutoshgadhvi
Anchor : @kinshubhatt
अलीगढ़ : खाद्य सुरक्षा विभाग ने चलाया चेकिंग अभियान
➡️रेलवे स्टेशन के आसपास चलाया चेकिंग अभियान
➡️टीम ने खराब सामान के नमूने लिए, कराया नष्ट
➡️नमूनों की रिपोर्ट आने के बाद की जाएगी कार्रवाई
#Aligarh #FoodSafety #Checking @Dm_Aligarh

વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું સઘન ચેકિંગ શરૂ
પોલીસ મથકો દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ
વડોદરામાં 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા
#Vadodara | #IllegalImmigrants | #OperationBangladeshi | #Checking | #DocumentVerification
Reporter : @Bajarangi_
Anchor : @ZVachheta
સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી.
સુરત પોલીસે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી.
પોલીસ દ્વારા હાલ વેરિફિકેશનની કામગીરી શરૂ.
#Surat | #IllegalImmigrants | #OperationBangladeshi | #Arrested | #Checking
Reporter : @rupapra123
Anchor : @ZVachheta
રાજકોટમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશી'.
પોલીસે 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની કરી અટકાયત.
આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટની કરાશે ચકાસણી.
#Rajkot | #Police | #OperationBangladeshi | #IllegalImmigrants | #Checking
Reporter : @RajkotRushi
Anchor : @ZVachheta
PENTING NIH GAEZ..! BI #Checking Sudah Ganti, Begini Cara Cek Utang Secara #Online
#investasiberdampak
#prabowoberantaskorupsi #revolusidariistana
https://t.co/CiBc782CTY lewat @BERGELORA.COM
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLનું મેગા ચેકિંગ.
29 ટીમોના કાફલા સાથે વીજચોરો પર ત્રાટકી કંપની.
કુલ 201 ગ્રાહકોના વીજ જોડાણની કરાઈ તપાસ.
#Bhavnagar | #PGVCL | #Checking | #Electricity | #Theft
Reporter : @goghari_s53458
Anchor : @kinshubhatt
ਚੋਣਾਂ ਤੋਂ ਪਹਿਲਾਂ ਹਾਈ ਅਲਰਟ 'ਤੇ ਗੁਰਦਾਸਪੁਰ ਪੁਲਿਸ !
#gurdaspur #flagmarch #PunjabPolice #HighAlert #ElectionSecurity #punjabelection #checking #LivingIndiaNews
ਹਮਲਾਵਰਾਂ ਦੀ ਭਾਲ ਲਈ ਵੱਖ-ਵੱਖ ਥਾਵਾਂ ‘ਤੇ ਛਾਪੇਮਾਰੀ
#Majitha #punjab #checking #PunjabPolice #CrimeNews #Attackers #investigation #SearchOperation #LivingIndiaNews
ਹਮਲੇ ਦੀ ਜਾਂਚ ਲਈ ਪੁਲਿਸ ਦੀਆਂ 12 ਟੀਮਾਂ ਗਠਿਤ
#majitha #PunjabPolice #checking #punjabnews #livingindianews

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.1M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
108.8M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.2M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.5M followers

KATY PERRY 
@katyperry
86.7M followers

Taylor Swift 
@taylorswift13
80.5M followers

Lady Gaga 
@ladygaga
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Virat Kohli 
@imvkohli
68.4M followers

Bill Gates 
@billgates
63.4M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
60.9M followers

X 
@x
60.9M followers

CNN Breaking News 
@cnnbrk
59.9M followers







