Top Tweets for #CycloneWarningSignals
#JUSTIN 1ஆம் எண் புயல் எச்சரிக்கை கூண்டு ஏற்றம் #WeatherUpdate #CycloneWarningSignals #WeatherForecast #TNRains #News18tamilnadu | https://t.co/7dpn9FD15R

ગુજરાતમાં વાવાઝોડા પર કેન્દ્રની ચાંપતી નજર, ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને લઈ તૈયારીઓની કરી સમીક્ષા
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
ગુજરાતમાં સીવીયર સાયક્લોનની થશે અસર, જાણો શું છે વાવાઝોડાનું લાઈવ ટ્રેક
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
કચ્છના માંડવીમાં દરિયો તોફાની બન્યો, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, વાવાઝોડાની અસર શરૂ !
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals #Kutch
હવામાન વિભાગે વાવાઝોડા અંગે કરી આગાહી, વાવાઝોડું 15મીએ સાંજે જખૌ નજીકથી પસાર થશે
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
વાવાઝોડું હાલ જખૌથી 310 કિમી દૂર. જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
ભારતીય હવામાન વિભાગે વાવાઝોડા અંગે મોટી આગાહી કરી છે, IMDના DGના મતે આ વાવાઝોડાથી 14 અને 15મીએ તેજ પવન ફૂંકાઈ શકે
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
વાવાઝોડું હાલ જખૌથી 310 કિમી દૂર. જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
14મીએ સવારે સૌરાષ્ટ્ર કાંઠા પાસે પહોંચી શકે છે વાવાઝોડું, કાંઠા વિસ્તારમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
અત્યંત ગંભીર ચક્રવાત, હવે ખતરનાક બન્યું વેરી સિવિયર સાઈક્લોનમાં પરિવર્તિત થયું
.
.
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
દ્વારકામાં વાવાઝોડાની અસર, દરિયો તોફાની બન્યો, ભડકેશ્વર મહાદેવ મંદિરની પરિસરની દિવાલ ધરાશાયી
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
દ્વારકા: બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ, વાવાઝોડા સામે લડવા NDRF અને SDRFની ટીમ તૈયાર
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
જામનગરમાં દેવુસિંહ ચૌહાણે વિવિધ અધિકારીઓ સાથે કરી બેઠક, વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવી કરી સમીક્ષા
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર, ગીરસોમનાથમાં ગામના ખેતરોમાં ભરાયા પાણી
#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #CycloneBiporjoy #CycloneWarningSignals
#CycloneBiparjoy : Western Indian Railway alters train services
https://t.co/zVMbpBKIUM
#CycloneBiparjoyUpdate #CycloneAlert #HighAlert #BiparjoyCyclone #Biporjoy #IndianRailways #evacuation #Gujaratcyclone #Mumbai #Cyclone #CycloneWarningSignals #Modi #ALERT
સંભવિત બિપોરજોય વાવાઝોડાને પગલે દમણનું વહીવટી તંત્ર એલર્ટ, દમણના દરિયા કિનારે કલમ 144 લાગુ કરાઈ
.
.
#GujaratRain #CycloneBiparjoy #CycloneAlert #CycloneWarningSignals #CycloneTrack
વિનાશક વાવાઝોડું દરિયાને ધમરોળી રહ્યું છે, પરંતુ દરિયાકાંઠે લાંગરેલી બોટને કારણે માછીમારો ભારે ચિંતામાં છે
.
.
#GujaratRain #CycloneBiparjoy #CycloneAlert #CycloneWarningSignals #CycloneTrack
રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે, પરંતુ એ પહેલા રાજ્યના બંદરો પર ખતરાના સિગ્નલ લાગ્યા છે
.
.
#GujaratRain #CycloneBiparjoy #CycloneAlert #CycloneWarningSignals #CycloneTrack
દરિયા હિલોળે ચડતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પર આફત આવી, જો કે તંત્રએ ખડેપગે રહીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા
.
.
#GujaratRain #CycloneBiparjoy #CycloneAlert #CycloneWarningSignals #CycloneTrack #NDRFTeam
ગુજરાત તરફ આવી રહેલા વિનાશક વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે, દરિયાકાંઠા વિસ્તારના લોકો સ્થળાંતર કરતા નજરે પડ્યા
.
.
#GujaratRain #CycloneBiparjoy #CycloneAlert #CycloneWarningSignals #CycloneTrack #NDRFTeam
Something went wrong.
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers

X 
@x
60.8M followers