Top Tweets for #DCPZone2
जब DCP पहुंचे जनता के बीच 🤝
क्या हुआ जब DCP श्री अमन सिंह राठौड़ पहुंचे जनता के बीच?
जनता से सीधा संवाद, समस्याओं की सुनी बात और सुरक्षा को लेकर किया जागरूक। पुलिस और जनता के बीच विश्वास की डोर हुई और मजबूत। 💙
#DCPZone2 #JanSamvad #IndorePolice #PoliceWithPublic
અમદાવાદના સાબરમતીમાં ઝોન 2 ડીસીપીની કાર્યવાહી
#Ahmedabad #Sabarmati #DCPZone2 #PoliceAction #SandeshNews
જેમ તમે તમારા ઘરની તિજોરી કે દરવાજાની ચાવી અજાણ્યા વ્યક્તિને નથી સોંપતા, તેમ જ ડિજીટલ સુરક્ષાની ચાવી સમાન OTP પણ કોઈની સાથે શેર ન કરો. ફોન પર લોભામણી લાલચ આપીને કે દબાણ લાવીને માંગવામાં આવતા પાસવર્ડ આપીને સાયબર ફ્રોડનો ભોગ ન બનો.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #otp

DCP ઝોન-2 પોલીસ ટીમ તરફથી આપણા રાષ્ટ્રનું ગૌરવ, દેશની એકતા અને વીરોની શહાદતના પ્રતીક એવા આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને કોટિ-કોટિ વંદન!
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #nationalflag
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્વક રીતે પૂરી થઈ છે. DCP ઝોન-2 પોલીસ દ્વારા સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમની મહેનત અને જનતાના સહકારથી સમગ્ર આયોજન સફળ રહ્યું છે.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra
રથયાત્રા સંપન્ન થયા બાદ DCP ઝોન-2 પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનોએ સાથે મળીને રસ્તાઓ પરથી કચરો સાફ કર્યો અને નાગરિકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ સેટ કર્યું.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #cleanliness
આ પવિત્ર રથયાત્રા સૌ માટે સુખદ અને સુરક્ષિત બને એવી DCP ઝોન-2 પોલીસ ટીમ તરફથી શુભેચ્છાઓ.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra

રથયાત્રાના પાવન અવસરે એટલું ધ્યાન રાખો કે રસ્તા પર ફેંકેલો કચરો કે પ્લાસ્ટિક ભીડમાં કોઈ ભક્તના લપસી જવાનું કે અકસ્માતનું કારણ બની શકે છે. પ્રસાદના પેકેટ અને પાણીની બોટલો કચરાપેટીમાં જ નાખીએ. આપનો એક નાનો સહકાર જ ઉત્સવને સુંદર અને સુરક્ષિત બનાવશે.
#ahmedabad #dcpzone2 #rathyatra
DCP ઝોન-2 પોલીસ તરફથી જાહેર જનતા માટે રથયાત્રાના સંપૂર્ણ રૂટની જાણકારી આપવામાં આવી છે, જેથી કરીને દર્શન કરવા જવા માટે લોકો અગાઉથી આયોજન કરી શકે.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #route
રથયાત્રાના ઉત્સવ સમયે હજારો જવાનો જનતાની સેવા માટે ખડેપગે હોય છે. DCP ઝોન-2 તરફથી આપ સૌને નમ્ર અપીલ કે એક જવાબદાર નાગરિક તરીકે નિયમોનું પાલન કરો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપો.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #awareness
આગામી રથયાત્રા અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસદળને સતર્કતા રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
#dcpzone2 #ahmedabadpolice #rathyatra #briefing
અમદાવાદ શહેર પોલીસ DCP ઝોન-2ના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની સંયુક્ત બેઠક દરમિયાન આગામી કામગીરીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના CP શ્રી અનુપમસિંહ ગેહલોત, JCP શ્રી નીરજ બડગુજર, ઝોન-2 ના DCP શ્રી ભરતકુમાર રાઠોડ દ્વારા પોલીસદળને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા.
#dcpzone2
રથયાત્રા દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખશો? અમદાવાદ DCP ઝોન-2 પોલીસની લોકોને અપીલ
#Ahmedabad #RathYatra #AhmedabadPolice #DCPZone2 #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT
રથયાત્રાના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ગુજરાત ATS ના NDPS એક્ટના 2 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી DCP ઝોન-2 ની LCB ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #ndps
આગામી રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી DCP ઝોન-૨ પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રાના નિયત રૂટ પર ફૂટ રેલી યોજવામાં આવી.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #footpatrolling
રથયાત્રા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DCP ઝોન-2 પોલીસ તરફથી તમામ શહેરીજનો માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ ઉત્સવને સુરક્ષિત, ભક્તિપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉજવો, નિયમોનું પાલન કરો અને પોલીસ સ્ટાફ તેમજ સ્વયંસેવકોને પૂર્ણ સહકાર આપો. #dcpzone2
રથયાત્રા નિમિત્તે DCP ઝોન-2 પોલીસ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ યોજાઈ. આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઝોન-2ના DCP શ્રી ભરતકુમાર રાઠોડ સાહેબે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.
#ahmedabad #dcpzone2
આગામી રથયાત્રાના તહેવારના અનુસંધાને ACP શ્રી દિગ્વિજયસિંહ રાણા સાહેબે અમદાવાદની જનતાને રથયાત્રા દરમિયાન સુરક્ષિત રહેવા માટે કેટલાક સૂચનો આપ્યા. જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આ સૂચનોનું પાલન કરે.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra #awareness
રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે DCP ઝોન-2 કારંજ પોલીસ સ્ટેશન દ્વારા વીજળી ઘર ચાર રસ્તાથી ભદ્ર મંદિર થઈને રીલીફ રોડ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક ઉત્સવના આ સમન્વયમાં અનેક લોકો જોડાયા.
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #rathyatra
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાને DCP ઝોન–2 પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોના મૌલવીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં રથયાત્રા દરમિયાન શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરસ્પર સહયોગ વધે તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
#dcpzone2
Last Seen Hashtags on Sotwe
omegle
Seen from United States
vanillatherabbit #nsfw
Seen from United States
gaychubby
Seen from Italy
ورعان
Seen from Turkey
momsonn(((())))********************************
Seen from Brazil
porn
Seen from Saudi Arabia
Teenage
Seen from Turkey
incestkink
Seen from Greece
momsonn
Seen from United Kingdom
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



