Top Tweets for #FireInGujarat
#BreakingNews | Fire breaks out at rice mill's godown in Gujarat's Kheda
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts - https://t.co/oGY9lq0ai1…
#Fire #GujaratKheda #FireInGujarat #KhedaFire
AhmedabadFire | અમદાવાદની જ્ઞાનદા સોસાયટીના મકાનમાં ACના ગોડાઉનમાં આગ
#AhmedabadFire #JivrajParkFire #ACGodownFire #FireIncident #AhmedabadNews #FireInGujarat #GujaratFire #EmergencyResponse #FireSafety #JivrajPark #AhmedabadUpdates #FireNews #GujaratNews #gujarat #sandeshnews
गुजरात के साबरकांठा में दो गुटों में झड़प, कई गाड़ियों में लगाई आग
#Gujarat #FireInGujarat #newsindia24x7_
@GujaratPolice
#Bharuch ની વેલફેર #Covid19 હોસ્પિટલમાં 1લી મેના રોજ લાગેલી આગનો મા���લો
ભરુચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની કરી ધરપકડ
ઘટનામાં 18 લોકોના થયા હતા મૃત્યુ
#bharuchdeaths #FireinGujarat

#Surat શહેરના લાલ દરવાજા ખાતે આવેલ આયુષ #Covid19 #Hospital માં 5મા માળે લાગી આગ
તાબડતોબ 12 કોરોના દર્દીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાયાં
કોઈ જાનહાનિ નહીં, તો આગ પર પણ મેળવી લેવાયો કાબૂ
#FireInGujarat #Gujarat @collectorsurat

ચિંતાજનક / મહામારી તો મારી જ રહી છે, પણ ગુજરાતમાં તંત્રની મહાબેદરકારી પણ કોરોના દર્દીઓનો ભોગ લઈ રહી છે
#coronavirus #fire #fireinGujarat #Rajkot
https://t.co/wLbyzbeIx6
વડોદરામાં ભીષણ આગ: મેજર કોલ જાહેર કરાયો, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે
#vadodara #fire #fireingujarat #majotcall #fifefighter
https://t.co/NvIU2F2TIW
કૌભાંડ / કેમ ચીરીપાલ ગૃપના એકમોમાં ખાસ ફેબ્રુઆરી માર્ચમાં જ આગ લાગે છે કે લગાવવામાં આવે છે?
#Ahmedabadfire #Gujarat #FireinGujarat #Chiripalgroup #Jyotichiripal
https://t.co/BKYdIXpTWr
કૌભાંડ / કેમ ચીરીપાલ ગૃપના એકમો��ાં ખાસ ફેબ્રુઆરી માર્ચમાં જ આગ લાગે છે કે લગાવવામાં આવે છે?
#Ahmedabadfire #Gujarat #FireinGujarat #Chiripalgroup #Jyotichiripal
https://t.co/BKYdIXpTWr
Vtv Exclusive / ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો યુવાન, આંખ સામે આગમાં હોમાતા જોયા સાથીદારો
#Gujarat #VTVGujarati #AhmedabadFire #Fire #FireinGujarat
https://t.co/nKaFqHHRDE
#Kutchh
ભૂજ નજીક હાઈવે પર ચાલુ ટ્રકમાં લાગી આગ
આજે સવારે આ આગની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
ડ્રાઇવરની સતર્કતાના પગલે દુર્ઘટના ટળી
#DDNewsGujarati #NewsInGujarati #Gujarat #FireInGujarat
#Junagadh
જૂનાગઢ દાણાપીઠમાં લાગી ભીષણ આગ
ગિરિરાજ પરફ્યૂમ નામની દુકાનમાં વહેલી સવારે લાગી આગ
જ્વલનશીલ પરફ્યૂમના કારણે આગ આજુબાજુ પ્રસરી
ચાર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
ચાર કલાકની મહેનત બાદ આગ કાબૂમાં
#DDNewsGujarati #NewsInGujarati #Fire #FireInGujarat #Gujarat
#Surendranagar ના દૂધરેજમાં વાણવટી વિસ્તારમાં લાગી આગ
ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
કોઈ જાનહ��નિ નહીં, પણ 15થી વધુ ઝૂંપડા બળીને ખાખ
પીડિત લોકોને સહાય મળી રહે તે માટે સરકારને રિપોર્ટ મોકલાયો
#FireInGujarat #DDNewsGujarati #Gujarat #NewsInGujarati

#Kutchh
કંડલા ન્યૂ ઝોનમાં વેસ્ટ યુનિટમાં લાગી વિકરાળ આગ
બપોર બાદ લાગેલી આગ હજુ બેકાબૂ
આગ વિકરાળ હોવાથી ધૂમાડો ઉંચે સુધી જોવાયો
#DDNewsGujarati #FireInGujarat
#Valsad ના તિથલ રોડ પર આવેલી ગેસલાઇનમાં લાગી આગ..
આગના પગલે ભાગદોડ.. ફાયરની ટીમ ઘટન��સ્થળે પહોંચી... ગેસલાઈનમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ભયનો માહોલ... ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
#FireInGujarat #Gujarat #NewsInGujarati
#Rajkot ના યાજ્ઞિક રોડ પર પાંચ દુકાનોમાં લાગી આગ... શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન... આગના કારણે રસ્તા પર ટ્રાફિક જામ... ફાયરબ્રિગેડન��� ટીમ ઘટનાસ્થળે પહોંચી... આગ બુઝાવવાનું કામ ચાલુ...
#FireInGujarat #NewsInGujarati #Gujarat #BreakingNews
#GirSomnath ના ઉ���ાનાં દેલવાડા રોડ પર આવેલી ડીજેની દુકાનમાં આગ લાગતા લાખોનો માલ બળીને ખાખ...
દુકાનમાં ડીજે રિપેરિંગનું ચાલી રહ્યું હતું કામ... આગનું કારણ હજી જાણી શકાયું નથી.. #NewsInGujarati #FireInGujarat #Gujarat
સેલવાસ ખાતેની ��્ટીલ ફેક્ટરીમાં આગ લાગતા ત્રણ શ્રમિકોના મોત, અનેક ઘાયલ
ઈજાગ્રસ્તોને સેલવાસ હોસ્પિટલે લઈ જવાયા.
રાત્રે બે વાગ્યે લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં આગ પ્રસરી...
#DDNewsGujarati #NewsInGujarati #FireInGujarat #Gujarat

#Rajkot #Gujarat #GujaratDistrictNews #FireInGujarat #Fire
રાજકોટના કાલાવ�� રોડની ઘટના..MTV હોટલમાં લાગી આગ..બર્થડે પાર્ટીની ઉજવણી દરમિયાન લાગી આગ..બર્થડેમાં ફટાકડા ફોડાતા હોટલમાં રહેલ મંડપ ડેકોરેશનમાં લાગી આગ...ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી..કોઈ જાનહાની નહિ...

Last Seen Hashtags on Sotwe
startupguidefrankfurt
Seen from United States
mobiltelefonpladder
Seen from United States
Young
Seen from Kuwait
raelilblack
Seen from Korea
سالب_بغداد
minichat()*+*+*+*+*+*filter:native_video
Seen from Austria
minichat
Seen from Turkey
RamdevVsHamdard
Seen from United States
adultcontentcreators
Seen from United States
فيليب_فيشر
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers








