Top Tweets for #GoVote2022
104- Bhavnagar East -Our staffs are still working at receiving - dispatching center to receive all material from polling team.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #vigilantvoters #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022

ભાવનગર જીલ્લા કલેકટર શ્રી એ ભાવનગર શહેર ના મતદાન મથકો ની રૂબરૂ મુલાકાત દરમ્યાન પોલીસ બંદોબસ્ત બાબત ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા.
@CEOGujarat
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

ભાવનગર જીલ્લા કલેકટર શ્રી એ ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ ના મતદાન મથકો રૂબરૂ મુલાકાત લઇ મતદાન ની સમગ્ર પ્રક્રિયા નું નિરીક્ષણ કર્યું.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

ભાવનગર જીલ્લા મતદાન મથકો પર કેમેરા થી દેખરેખ રાખવા માટે ના વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ ની મુલાકાત લઇ મતદાન મથકો ની કામગીરી નું નિરીક્ષણ કર્યું.
@CEOGujarat
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022

ભાવનગર જીલ્લા કલેકટર શ્રી એ મતદાન મથક ની મુલાકાત દરમ્યાન વયોવૃદ્ધ મતદાર ને રૂબરૂ મળી તેમનો આભાર વ્યક્ત કર્યો.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

ભાવનગરના પાલીતાણા ના સગાપરા ગામે યજમાનને ત્યાં લગ્ન લખ્યા બાદ લગ્ન દેવા જવાનું હોવા છતાં પહેલા શાસ્ત્રીજીએ મતદાન ધર્મ નિભાવ્યો હતો ત્યારબાદ લગ્ન દેવા ગયા હતા
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022

senior citizen, youth voters, women voters were given a Appreciation letter for voting in 102- Palitana Assembly Constituency.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

૧૦૨- પાલીતાણા વિધાનસભા મતવિસ્તાર માં વરિષ્ઠ,યુવા,મહિલા મતદારોને મતદાન કરવા બદલ ધન્યવાદ પત્ર આપવા માં આવ્યો.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

Voters taking selfies at selfie points outside the polling booths of 104- Bhavnagar East Constituency.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

૧૦૪ ભાવનગર પૂર્વ મતવિસ્તાર ના મતદાન મથકો ની બહાર રાખેલા સેલ્ફી પોઈન્ટ માં સેલ્ફી લેતા મતદારો.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

Respected Morari Bapu cast his vote at 99-Mahuva AC. Morari Bapu also encourage people to vote.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

Voters above 80 years of age, voted and inspired others to vote in various constituencies of Bhavnagar district.
@CEOGujarat
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind #ECI

Time is Running very fast..
Voters of Bhavnagar are taking selfie after they cast their vote. Gives a message to people to vote without fail.
@CEOGujarat @ECISVEEP #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

ભાવનગર જીલ્લા ના વિવિધ મત વિસ્તાર માં ૮૦ વર્ષ થી ઉપર ની ઉમર ના મતદારો એ મતદાન કરી અન્યો ને મતદાન કરવા ની પ્રેરણા આપી.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

103-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં બુથ નં-121 માં આજે લગ્ન પહેલાં વરરાજા એ મતદાન કરી તમામ યુવા મતદારો ને અચૂક મતદાન કરવા જણાવ્યું.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

ભાવનગર ના મતદારો એ મત આપી મતદાન મથક પર રાખેલા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઇ અન્ય મતદારો ને મત આપવા નો સંદેશો આપ્યો.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #NoVoterToBeLeftBehind

102 Year old voter of 103-Bhavnagar Rural going to cast her vote and appealing everybody to cast their vote.
૧૦૨ વર્ષ ના મતદાર દ્વારા સૌને મતદાન ની અપીલ.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022
યુવા મતદાર હોય કે વયોવૃદ્ધ મતદાર, તમામ મતદારો માં આ લોકશાહી નો અવસર ઉજવવા અનેરો ઉત્સાહ મળે છે.
તમે પણ તમારો મત જરૂર થી આપો.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #novotertobeleftbehind

ભાવનગર જીલ્લા મતદાન મથકો પર કેમેરા થી દેખરેખ રાખવા માટે ના વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ ની મુલાકાત લઇ મતદાન મથકો ની કામગીરી નું નિરીક્ષણ કર્યું.
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022

૧૦૪ ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયા નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા.
@CEOGujarat
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AVSAR #FreeAndFairElections #PowerOfOneVote #GoVote2022 #novotertobeleftbehind

Last Seen Hashtags on Sotwe
NotLEFTISTS
Seen from United States
LlamaVistaLlamamarcada
Seen from United Kingdom
nolimits() + filter:native_video
Seen from Australia
allcrisis
Seen from United States
condom in
Seen from Indonesia
saintmarthaspantry
Seen from United States
encoxada()***************
Seen from Turkey
bae173edit
Seen from United States
メカバレ
Seen from Germany
Furry bara
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers