Top Tweets for #Gujsitok
ગુજસીટોકના આરોપીને કોઈ ડર નહીં, વડોદરા��ાં જામીન પર આવેલા કૃણાલે વીડિયો મારફતે ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો
#Vadodara #GUJSITOK #CrimeNews #BreakingNews #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT
પોરબંદરની ગેંગ સામે ગુજસીટોક દાખલ
પોરબંદરની '37 ગેંગ' વિરુદ્ધ LCBએ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે... પોરબંદર જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લામાં સંગઠિત ગુના આચરનારી મયલો ઉર્ફે મયુરની '37 ગેંગ' વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે
#Porbandar #registered #Gujsitok #tv13gujarati
જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીનું રિકન્સ્ટ્રકશન કરાયું
#Junagadh #GujSitok #CrimeReconstruction #PoliceInvestigation #GujaratNews #SandeshNews
વડોદરા પોલીસનો સપાટો: 152 ગુના આચરનાર કુખ્યાત સિકલીગર ગેંગ સામે 'ગુજસીટોક' હેઠળ મોટી કાર્યવાહી
#Gujarat #vadodara #police #sikligargang #gujsitok #GujaratiNews
https://t.co/Sg58JoId1J
Vadodara News : વડોદરામાં ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના 8 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
https://t.co/2itdP5YzIC
#gujarat #vadodara #crimebranch #vadodaranews #gujsitok #gujaratpolice
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
સાબરકાંઠામાં ખનન માફિયાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
પ્રાંતિજ નજીક સાબરમતી નદીમાં ખનન માફિયાઓએ કર્યું હતું ફાયરિંગ
રેડ દરમિયાન પથ્થરમારો કરી સરકારી કામમાં રુકાવટનો કર્યો હતો પ્રયાસ
#Sabarkantha #MiningMafia #Gujsitok | #Firing
Reporter : @MeghaChirag1
Anchor : @kinshubhatt
સાબરકાંઠામાં સિકંદર લોઢા ગેંગ પર તવાઈ
ગેંગના 7 સાગરિતો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
વિદેશ મોકલવાના નામે લોકો સાથે કરતા છેતરપિંડી
#Gujsitok | #Sabarkantha | #CurrentNews
Report : @MeghaChirag1
Anchor : @kinshubhatt
જૂનાગઢમાં લીસ્ટેડ બુટલે���ર ધીરેન કારીયાના લાગ્યા પોસ્ટર
ધીરેન કારીયાને વોન્ટેડ જાહેર કર્યાના પોસ્ટર લાગ્યા
ધીરેન કારીયા સામે ગુજસિટોકનો ગુનો નોંધાયો છે
#Junagadh | #Gujsitok | #Wanted | #Crime
Report : @SagarThakar
Anchor : @anchorHetvi
વડોદરા રેલવે પોલીસે ગોધરાની 'સિગ્નલ ફળીયા ગેંગ' સામે ગુજસીટોક હેઠળ મોટી કાર્યવાહી કરી
છેલ્લા દસ વર્ષથી સક્રિય આ ગેંગે 31 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે
#Vadodara | #RailwayPolice | #Gujsitok | #News
Reporter : @Bajarangi_
Anchor : @kinshubhatt
Ahmedabad News : સંજય રબારી સહિત 3 આરોપીની વાસણા પોલીસે મિલકત સંબધીના ગુનામાં ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી
https://t.co/j9TMJ0fITO
#gujarat #ahmedabad #vasna #vasnapolice #gujsitok #ahmedabadpolice
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
Surat | સુરતમાં આરોપી સજ્જુ કોઠારીનું પોલીસે કર્યુ રિકન્ટ્રકશન | Police | Gujarat | Sandesh News
#Surat #Gujsitok #Police #Gujarat #sandeshnews
Surat | સુરતમાં ગુજસીટોકના આરોપીનુ કરાયું રિકન્સ્ટ્રશન | Police | Gujarat | Sandesh News
#Surat #Gujsitok #Police #Gujarat #sandeshnews
Junagadh | જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીનું રિકન્સ્ટ્રક્શન | Gujarat
#Gujarat #Junagadh #Reconstruction #Gujsitok #Police #SandeshNews
પશ્ચિમ કચ્છમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયો | Kutch | Gujsitok | Police | Gujarat
#Kutch #Gujsitok #Police #Gujarat #SandeshNews
Ahmedabadની શાંતિ ડહોળનારા વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી | Gujarat First
#Ahmedabad #PoliceAction #KrishnaNagar #DhamaBard #CrimeControl #GujaratPolice #LawEnforcement #GujSitok #PublicSafety #CrimeAwareness #SafetyFirst #CommunityPeace #Gfcard #Gujaratfirst
@AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh
Ahmedabadની શાંતિ ડહોળનારા વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી | Gujarat First
#Ahmedabad #PoliceAction #KrishnaNagar #DhamaBard #CrimeControl #GujaratPolice #LawEnforcement #GujSitok #PublicSafety #CrimeAwareness #SafetyFirst #CommunityPeace #Gfcard #Gujaratfirst
@AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





