Top Tweets for #HSCresult
यंदा विद्यार्थ्यांना पुढील शैक्षणिक वर्षासाठी प्रवेश प्रक्रिया सुलभ आणि वेळेत पूर्ण करता यावी, यासाठी अकरावी ऑनलाइन प्रवेश प्रक्रिया तुलनेने लवकर सुरू करण्यात आली आहे. #11thAdmission #HSCResult
https://t.co/Eoehr5fq0w
CBSE 12માનું પરિણામ જાહેર, 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી બાજી મારી
#CBSE #HSC #HSCResult #India #SandeshNews

🔸ખેડા જિલ્લાની દીકરીએ વિજ્ઞાન પ્રવાહમાં ઇતિહાસ સર્જ્યો
🔸ધોરણ 12 સાયન્સના પરિણામમાં પીપલગની સરદાર પટેલ અને નડિયાદની વિઝન હાઇસ્કૂલની વિદ્યાર્થીની સલમા મેમણે 99.99 PR મેળવી સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું
#GSEB #HSCResult #ScienceTopper #Kheda #Nadiad #GujaratEducation
'પપ્પાને પેરેલિસિસ ને માતાએ કચરા-પોતા કર્યા', VIDEO : છોકરીને સાંભળવા-બોલવામાં તકલીફ છતાં ધો.12માં શાનદાર રિઝલ્ટ, અમદાવાદી વિદ્યાર્થીઓના મુખે રડાવી દેતી સ્ટ્રગલ સ્ટોરી - https://t.co/zmYHYOfHvf
#UncutAhmedabad #HSCResult #Ahmedabad #12thResults #Results #Gujarat

🔸 સાબરકાંઠા: હિંમતનગર તાલુકાના રણાસણ ગામના ઓમ ઠક્કરે ગામડામાં જ રહીને ધોરણ 12 સાયન્સમાં 93.27 ટકા પરિણામ મેળવ્યું
🔸 ઓમ ઠક્કરે ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બની સમાજ સેવાનો સંકલ્પ લીધો
🔸 જુઓ વિદ્યાર્થીએ શું કહ્યું?
#Sabarkantha #Himmatnagar #HSCResult #ScienceStream #GSEB #Student
महाराष्ट्र राज्य माध्यमिक व उच्च माध्यमिक शिक्षण मंडळातर्फे जून-जुलैमध्ये होणाऱ्या बारावीच्या पुरवणी परीक्षेसाठी ऑनलाइन अर्ज भरण्याची सुविधा मंगळवार (ता. 5) उपलब्ध करून देण्यात येत आहे.
-
#HSC #hscboard2026 #12thexamresult #12rexeamdate #hscreexam2026 #HSCResult #Maharashtra

ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) તથા અન્ય પ્રવાહના પરિણામમાં ઉત્તીર્ણ થયેલા સૌવિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ...
#GSEB #GSEBResult2026 #HSCResult

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 (વિજ્ઞાન, સામાન્ય,વ્યવસાયલક્ષી, ઉ.ઉ.બુ.પ્રવાહ),સંસ્કૃત માધ્યમ તથા GUJCET-2026 ની માર્ચ-2026 પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન+
#GSEB #GSEBResult2026 #HSCResult #GujaratBoard

📢 GSEB ધો.12નું પરિણામ જાહેર 🎓
પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! 💐
નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓ નાસીપાસ થયા વગર ફરી મહેનત કરી સફળતા મેળવે તેવી શુભકામનાઓ. 🌷🙏
#GSEB #Result2026 #GujaratBoard #HSCResult #VijayPathMedia #Students #Success #Education

GSEB 12th Result 2026: ધો. 12ની માર્કશીટમાં નામ કે અટકમાં ભૂલ હોય તો શું કરવું? જાણો કેવી રીતે થશે સુધારો
#HSCResult #Result #BoardResult #GSEBResult
https://t.co/V9yIermI5v
આખરે ૧૨મા ધોરણનું પરિણામ આવી ગયું! મહેનત સફળ રહી અને હવે આગળ વધવાનો ઉત્સાહ છે. સૌ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન! 🎓✨ #HSCResult #Gujarat #Success

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ તથા GUJCET-2026 ની પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.
આ સિદ્ધિ તમારી મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રતિબિંબ છે.
ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ ..
#HSCResult

मेहनत + लगन = सफलता
आज 12वीं का रिजल्ट सिर्फ नंबर नहीं, आपकी मेहनत की पहचान है।।
सभी विद्यार्थियों को हार्दिक बधाई एवं उज्ज्वल भविष्य की हार्दिक शुभकामनाएं।।
#HSCResult2026 #Congratulations #StudentSuccess #HSCResult
#12thresult #अभिनंदन

ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન !
જે વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ નથી મળ્યું, તેઓ નાસીપાસ થયા વગર નવા ઉત્સાહ સાથે ફરી મહેનત કરે, સફળતા ચોક્કસ મળશે. શૈક્ષણિક કારકિર્દીના આગામી સોપાન માટે ઓલ ધ બેસ્ટ !👍
#GSEB #HSCResult #GujaratBoard

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયેલ તમામ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ.....
#HSCresult
સર્વે વિદ્યાર્થીમિત્રોને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા...
#purneshmodi24x7 #DeputySpeaker
#GSEB #GSEBResult2026 #HSCResult #Gujcet2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-૧૨ ના તમામ પ્રવાહો અને સંસ્કૃત માધ્યમના પરિણામમાં સિદ્ધિના શિખરો સર કરનાર સૌ વિદ્યાર્થી મિત્રોને ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન.
#GSEB #GSEBResult2026 #HSCResult #GUJCET2026
#MayurbhaiGadhavi

Last Seen Hashtags on Sotwe
穿戴
Teenage()
Seen from Netherlands
นวดบุรีรัมย์
Seen from Thailand
รับงานรังสิต
Seen from Thailand
momson(***)******+filter:native_video
Seen from Colombia
omegle
Seen from Germany
jj #bokep
Seen from Indonesia
根岸可憐
Seen from United States
สาวสองอ่อนนุช
Seen from Thailand
baitrequest
Seen from Netherlands
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers























