Top Tweets for #Hafeshwar
અમને પાણી નહિ મળે તો નર્મદાનું પાણી આગળ પણ નહિ જવા દઈએ, હાંફેશ્વરના લોકોની ચીમકી
#WaterCrises #Narmada #Summer #Hafeshwar #BreakingNews #threat
https://t.co/naVbDL1Jqc
હાંફેશ્વર🏞️ (Best Tourism Village-2024)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું એ સ્થળ જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે
#hafeshwar #Kawant #Gujarat #Chhotaudepur #India

"સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ"
📍હાફેશ્વર, કવાંટ
હાફેશ્વર મંદિર કવાંટ તાલુકાના મુખ્ય શહેર છોટાઉદેપુરથી આશરે 40 કિલોમીટર દૂર સ્થિત છે. ત્યાં એક પ્રાચીન શિવ મંદિર છે.
#India #tourism #hafeshwar #chhotaudaipur #GujaratGovernment #Gujarat #narmada

Proud moment for #Gujarat!
#Hafeshwar village, known for its submerged Shiva temple, wins the Best Rural Tourism Competition 2024 award under the heritage category by @tourismgoi
#BestRuralTourism2024 #Heritage
આજે વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ગુજરાત માટે ઘણા આનંદ અને ગૌરવના સમાચાર છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં આપણા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં ‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024’ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માઁ નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. સતપૂડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની વચ્ચેથી પસાર થતી નર્મદા નદીની ધારા થકી હાફેશ્વરને જાણે પ્રકૃતિએ ચારેકોર સૌંદર્યથી મઢી દીધું છે.
અહીંનું હાફેશ્વર મહાદેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર છે. હાફેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ ઘણું નજીક છે.
હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી રાજ્ય સરકારે હાથ ધરી છે. જેમાં વોટર જેટી, નર્મદા ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન, વોક-વે જેવી વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે.
અહીંની આદિવાસી સંસ્કૃતિ પણ ખૂબ સમૃદ્ધ છે. સ્થાનિકો દ્વારા બનાવવામાં આવતી જાતજાતની પરંપરાગત ચીજવસ્તુઓ, પરંપરાઓ, મેળાઓ વગેરેથી હાફેશ્વર પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ રમણીય સ્થળ બનીને ઉભરી આવ્યું છે.
@tourismgoi
@GujaratTourism
#BestTourismVillage
#Hafeshwar

વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં આપણા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં ‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024’નો એવોર્ડ પ્રાપ્ત થયો.
#BestTourismVillage #Hafeshwar

આજે વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં આપણા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં ‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024’નો એવોર્ડ પ્રાપ્ત થયો.
#BestTourismVillage #Hafeshwar

ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું હાફેશ્વર એક એવું સ્થળ છે જ્યાંથી મા નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે.
તમે આ અદ્ભુત સ્થળની અવશ્ય મુલાકાત લેજો.
#BestTourismVillage
#Hafeshwar
આજની ઘડી તે રળિયામણી...
આજે વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં આપણા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં ‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024’નો એવોર્ડ પ્રાપ્ત થયો.

હાંફેશ્વરને Best Tourism Villageનો એવોર્ડ મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું એ સ્થળ જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે
#hafeshwar #Kawant #Gujarat #Chhotaudepur

🔸પ્રવાસન ક્ષેત્રે ગુજરાની વધુ એક સિદ્ધિ
🔸વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા છોટાઉદેપુરના ‘હાફેશ્વર’ ગામને હેરિટેજ કૅટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-2024’નો એવોર્ડ એનાયત
#Gujarat #gujarattourism #WorldTourismDay #Hafeshwar


Last Seen Hashtags on Sotwe
เสียวหีมาก
Seen from Thailand
teenageers
Seen from Canada
ngentot stw
Seen from Indonesia
beastiality
Seen from United Kingdom
KristenKindle
Seen from Brazil
ninaelle
Seen from Netherlands
vladislavashelygina
Seen from Turkey
MGAI(*)***+filter:native_video
Seen from United States
ชักว่าวเสียวๆ
Seen from Thailand
pasif #izmir
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
























