Top Tweets for #LAMBHA
એકતા પાર્ક સોસાયટી, લાંભા વોર્ડ ખાતે નવચંડી હવનના પાવન અવસરે સોસાયટીમાં માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી.
#lambha

@AMC_Complaints
Road need to be clean with sweep machine
Road is full with dust lying on road
Golden cinema to saibaba society road, vatva lambha ward south zone
@amc_szone
@AMCommissioner
@DrChandaniTejas
#lambha #vatva

લાંભાના પૂર્વ કાઉન્સિલરે સો. મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોથી વિવાદ : પોલીસ યુનિફોર્મમાં ફિલ્મ ગત પર મહિલાનો ડાન્સ, જબ તબ બેઠને કો ન બોલા જાય ડાયલોગ સાથે રીલ વાઈરલ
#Gujarat #Ahmedabad #Lambha #ExCouncillor #MansinhSolanki
https://t.co/URFJtMAcQl
લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું : જુના ખાલી ડબ્બા મળ્યા, 3.73 લાખનો તેલનો જથ્થો જપ્ત; ભેળસેળવાળું તેલ હોવાની શક્યતા
#Ahmedabad #Lambha #FoodSafety #EdibleOil
https://t.co/PjKcFGF3xh
લાંભા વોર્ડ માં સબ ઝોનલ ઓફિસ ખાતે
AMC પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ તેમજ સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ અને સંગઠન ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી.
#bjp #lambha #karnavati #ahmedabad

આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે લાંભા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી બળિયાદેવ જીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી.
સૌની સુખાકારી માટે મંગળકામના કરી.
#lambha #baliyadev

લાંભામાં ભાજપનો કમળનો કેસરીયો લહેરાયો: વર્ષોથી જીતતા અપક્ષ ઉમેદવાર કાળું ભરવાડની કારમી હાર!
#Ahmedabad #Lambha #BJPVictory #ElectionResults #viralvideo #viral #viralshort #viralshorts
ભારતીય જનતા પાર્ટી ના સમર્થનમાં લાંભા ખાતે જીવનધારા વૃદ્ધાશ્રમમાં આયોજિત જૈન સમાજની બેઠક માં ઉપસ્થિત રહી.
આ બેઠકમાં ઉમેદવાર શ્રીઓ, પ્રમુખ - મહામંત્રી શ્રીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.
#localbodyelection #Ahmedabad #BJP #lambha

Ahmedabad News: ચૂંટણીમાં મદદના નામે મત મેળવવાની અપક્ષ ઉમેદવારની નીતિથી લોકોમાં રોષ | VTV Digital
#Ahmedabad #Lambha #GujaratPolitics #ElectionNews #IndependentCandidate #PublicProtest #VotePolitics #BreakingNews #ViralVideo #TrendingNow #NewsUpdate #vtvdigital
લાંભા વોર્ડ નંબર 46 ના ભાજપના રિપિટ મહિલા ઉમેદવાર ચાંદનીબેન પટેલની સંપત્તિમાં 5 વર્ષમાં મોટો ઉછાળો
#gstvshorts #ahmedabad #ahmedabadnews #Lambha #bjp #Wealth #ChandnibenPatel #election #trendingtopic
લાંભા વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને ચૂંટણી કામગીરીને વધુ ગતિ આપવા માર્ગદર્શન આપ્યું.
#lambha #bjp #localbodyelection #Ahmedabad

લાંભા વોર્ડના શાહવાડીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા
#Ahmedabad #Lambha #BJP #Gujarat #Protest #SandeshNews
અમદાવાદના લાંભામાં ઉનાળાની શરૂઆતે પાણીની ભારે કટોકટી સર્જાઈ
#Ahmedabad #Lambha #WaterCrisis #SummerAlert #SandeshNews
Man assaulted by mob in Lambha after being mistaken for thief, two named in complaint
#mobassault #lambha #ahmedabadnews #ahmedabadcrimenews #gujarat #gujaratnews
https://t.co/GCeB3smjdE
🔷મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના લાંભામાં અમદાવાદ મહાપાલિકા આયોજિત દ્વિવિધ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
🔷અમદાવાદ મહાપાલિકા દ્વારા લાંભા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરાયું
@Bhupendrapbjp @CMOGuj #lambha
Lambha | અમદાવાદના લાંભામાં વરસાદી પાણીથી હાલાકી | Ahmedabad | Gujarat
#Ahmedabad #Lambha #Waterlogging #Monsoon2025 #Gujarat #SandeshNews
પાણી ભરાયા બાદ પહોંચ્યા નેતાઓ લોકો કહે છે કે ક્યાં હતા અત્યારસુધી ?
#gstvshorts #ahmedabadcity #Lambha #vatva #trendingtopic
Animal sacrifice sparks outrage in Ahmedabad, FIR filed
#ahmedabad #ahmedabadnews #animalsacrifice #lambha #goat #slaughtering #animalrights
https://t.co/gNWZDI9Tf6
Last Seen Hashtags on Sotwe
Candids
Seen from Israel
minichatt
Seen from United States
türbanlı
Seen from United States
montage
Seen from Netherlands
abg mandi
Seen from Indonesia
anxiouspandaa()**********+filter:videos
Seen from United Kingdom
سكس_عربي
Seen from Algeria
顶臀
Seen from Saudi Arabia
ensestpaylasım
Seen from Turkey
zelal
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers






















