Top Tweets for #ModasaPolice
Modasa માં સરકારી નોકરીની લાલચ અપાવવાના નામે ઠગાઈ કરનાર પતિ-પત્ની સામે નોંધાઈ ફરિયાદ
#Arvalli #Modasa #JobScam #FraudCase #PoliceInvestigation #FinancialFraud #ModasaPolice #viralvideo #newzroomgujarat
Arvalli News : સરકારી નોકરી અપાવીશું કહી રૂ.88 લાખ પડાવ્યા, બંટી-બબલી સામે ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂ
https://t.co/jS3tDbZG3o
#Modasa #ModasaNews #GovernmentJobFraud #JobScam #FraudCase #CheatingCase #GujaratCrime #GujaratNews #ModasaPolice #JobFraud #88LakhFraud #CrimeNews #PoliceComplaint #GovernmentJobScam #Aravalli #BreakingNews #GujaratBreaking #LatestNews #Growthnownews
ચોરી/સ્નેચિંગથી મેળવેલા મોબાઈલને વિવિધ ટૂલ્સ મારફતે અનલોક કરી, IMEIમાં છેડછાડ કરી વેચાણ કરતી ટોળકીના ૪ આરોપીઓને ૪૬ મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂ.૯,૨૦,૯૮૪/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB અરવલ્લી.#AravalliPolice #LCBAravalli #ModasaPolice #MobileTheft #CrimeDetection #PoliceAction
રથયાત્રા મહોત્સવને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાના હેતુથી પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.@GujaratPolice @dgpgujarat @DIGPGnrRange @sparvalli
#AravalliPolice #RathYatra2026 #ModasaPolice #PeaceCommittee #CommunalHarmony
Anganwadi Nutrition Scam Busted, 300 Sacks Seized in Aravalli Case | Gujarat | TV9Gujarati
#Aravalli #Anganwadi #NutritionScam #ICDS #ModasaPolice #BreakingNews #Gujarat #TV9Gujarati
મહિલા પોલીસ સ્ટેશન, મોડાસા દ્વારા 'તેજ આઈ સેન્ટર' ના સંકલનથી પોલીસ સ્ટાફ, અરજદારો અને સ્થાનિક નાગરિકો માટે 'નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું.#ModasaPolice
#MahilaPolice
#EyeCheckupCamp
#CommunityPolicing
#ArvalliPolice

મોડાસા શહેરમાં બનેલા અપહરણ, ધાડ અને ગુન્હાહિત કાવતરાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલ ભોગબનનારને સુરક્ષિત શોધી કાઢતી અરવલ્લી જિલ્લા પોલીસ.#ArvalliPolice
#ModasaPolice
#GujaratPolice
#CrimeDetection
#SwiftAction
મોડાસા મહિલા પોલીસ સ્ટેશનની SHE Team દ્વારા ઓધારી લેક ગાર્ડન, દાદા-દાદીની વાડી અને બજાર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાયું. અસામાજિક તત્વો પર નજર રાખી બહેનોને “મહિલાઓની મિત્ર SHE Team” નો સંદેશ અપાયો.#SheTeam #ModasaPolice #WomenSafety #GujaratPolice #PolicePatrolling
મહિલા પો.સ્ટે. મોડાસાની શી-ટીમ દ્વારા મોડાસા સ્થિત D-Mart ખાતે મહિલાઓની સુરક્ષા, કાનૂની જાગૃતિ તથા કાર્યસ્થળ પર સલામત વાતાવરણ અંગે માર્ગદર્શન આપી મહિલાઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી જરૂરી પરામર્શ અને સુરક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવી.#MahilaPolice #SheTeam #ModasaPolice

નવજાત શિશુ (ભ્રુણ) ત્યજી દેનાર મહિલા આરોપીની ઝડપી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મોડાસા ટાઉન પોલીસ.@DIGPGnrRange @GujaratPolice @sanghaviharsh @SP_Arvalli
#ModasaTownPolice #ArvalliPolice #CrimeDetection #PoliceSuccess #ModasaPolice

છેલ્લા પાંચ વર્ષથી ફરાર અપહરણ કેસના આરોપીને ભોગ બનનાર સાથે મોડાસા બસ સ્ટેશન પરથી ઝડપી પાડતી એલ.સી.બી. અરવલ્લી.@DIGPGnrRange @GujaratPolice @SP_Arvalli
#ArvalliPolice #LCBArvalli #ModasaPolice #WantedAccusedArrested #KidnappingCase

કોમ્બિંગ નાઇટ દરમ્યાન પ્રોહિબિશન કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@DIGPGnrRange @GujaratPolice @sanghaviharsh @SP_Arvalli
#AravalliPolice #LocalCrimeBranchArvalli #ModasaPolice #ProhibitionCase #CombingNight #LawAndOrder

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી પેરોલ ફર્લો પોલીસ ટીમ.#ArvalliPolice #ModasaPolice #CyberFraud #ParoleFurloughTeamArvalli #FugitiveArrest #GujaratPolice

સહારા સોસાયટી પાસે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ૪ આરોપીઓને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@DIGPGnrRange @GujaratPolice @SP_Arvalli
#ArvalliPolice #LCBArvalli #ModasaPolice #GamblingRaid #PoliceAction

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારના સાયબર ફ્રોડમાં ગયેલા ૮.૧૫ લાખ પરત અપાવતી સાઇબર ક્રાઇમ પોલીસ અરવલ્લી.@DIGPGnrRange @GujaratPolice @SP_Arvalli #CyberCrimeAravalli
#FraudRecovery #ArvalliPolice #ModasaPolice #TeraTujkoArpan

મધુવન સોસાયટી પાસે વિદેશી દારૂ અને બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી અરવલ્લી.
@DIGPGnrRange @GujaratPolice @SP_Arvalli
#AravalliPolice #ModasaPolice #LCBAravalli #PoliceAction #IllegalLiquor

ગેરકાયદેસર ગેસ ટ્રાન્સફર કરતા એક ઇસમને ગેસ બોટલ તથા ટ્રાન્સફર મોટર સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. અરવલ્લી.@DIGPGnrRange @GujaratPolice @SP_Arvalli #ArvalliPolice #ArvalliSOG #ModasaPolice #PoliceAction #IllegalGasTransfer

અરવલ્લીના મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર અને મોકડ્રિલનું આયોજન...!
#LokDarbar #MockDrill #Organized #DIG #VirendrasinhYadav #ModasaPolice #Headquarters #Aravalli #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
Aravalli: Lawyer Attacked by PSI in Modasa – Bar Association Protests, Cops Ousted | TV9Gujarati
#AravalliNews #ModasaIncident #PSILawyerAssault #AravalliBarAssociation #LawyerProtest #GujaratCrime #PoliceMisconduct #ModasaPolice #TV9Gujarati
અરવલ્લીના મોડાસામાં દુકાનમાં ચોરી
#Aravalli #Modasa #Theft #Woman #ModasaPolice #Gujarat #SandeshNews
Last Seen Hashtags on Sotwe
omegle()
Seen from Brazil
รูปคลิป
Seen from Thailand
momsonn
Seen from Austria
momsonn(******)**************************************+filter:native_video
Seen from United States
nolimits #momsonn
巨乳肥臀
Seen from Netherlands
teenageer
Seen from United States
fheran
Seen from France
TaigaAkatora
omegle () +filter:native_video
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









