Top Tweets for #RamdevPirTemple
નાના કોળી સમાજે 5 હજારથી વધુ ભાવિકોને માલપુઆ પીરસ્યા : અષાઢીબીજે સોમનાથ-પ્રભાસ-પાટણમાં ભક્તિમય માહોલ, રામદેવપીર મંદિરે પાટોત્સવ
#Gujarat #Girsomnath #AshadhiBeejCelebration #RamdevpirTemple
https://t.co/wYiaYFgWJD
રામદેવપીરના મંદિરમાંથી દાનપેટી અને ચાંદીના છત્રની ચોરી, સાબરકાંઠાના હિંમતનગરની ઘટના CCTVમાં કેદ
#Sabarkantha #Himmatnagar #RamdevpirTemple #TempleTheft #CCTV #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #SHORT
પ્રભાસપાટણમાં નાના કોળી સમાજે મહાબીજ પર્વ ઉજવ્યું : પાંચ હજારથી વધુ ભક્તોએ માલપુઆનો મહાપ્રસાદ લીધો, રામદેવપીર મંદિરે પાટોત્સવ
#Gujarat #Girsomnath #Prabhaspatan #RamdevpirTemple
https://t.co/pm86SpHa6u
Ahmedabad: Ramdevpir Temple Idols Vandalized, Accused in Police Custody | TV9Gujarati
#Ahmedabad #RamdevpirTemple #TempleVandalism #BreakingNews #Bapunagar #HinduTemple #VHP #Gujarat #TV9Gujarati
અમદાવાદમાં રામદેવપીરના મંદિરમાં તોડફોડ; અજાણ્યા શખસે તાળું તોડી મૂર્તિઓ ખંડિત કરી
#Ahmedabad #RamdevpirTemple #Gujarat
https://t.co/mP1ijD2X3V
Bapunagarમાં શખસે રામદેવપીરના મંદિરમાં કરી તોડફોડ; સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો
#Ahmedabad #Bapunagar #RamdevpirTemple #BapunagarPolice #Gscard #Gujaratsamachar
પાટડીના પીપળી રામદેવપીર મંદિરે નેજા ઉત્સવ; નવ દિવસ સુધી ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યો��ાયા, લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
#Patdi #Pipli #RamdevpirMandir #RamdevpirTemple #Gujarat
https://t.co/97FYfHZT5K
Massive Fire at Bhachau’s Ramdevpir Temple Area: Petrol Sump Blaze Threatens Pump | TV9Gujarati
#KutchFire #BhachauBlaze #RamdevpirTemple #PetrolPumpFire #Gujarat #TV9Gujarati
દશમ પર્વની ઉત્સાહ પૂર્વક ઊજવણી : લીમખેડામા પરચાધારી ભગવાન રામદેવજી મંદિર ખાતે આજે દશમ પર્વની ઉત્સાહ પૂર્વક ઊજવણી કરાઇ
#Dahod #DashamParva #RamdevpirTemple
https://t.co/gv40eyKoo2
મેળામાં જનસાગર : વાગડના સુપ્રસિદ્ધ રામદેવપીરના મેળામાં રાત્રિએ જનસાગર ઉમટ્યો, આજે ભાતીગળ સંસ્કૃતિ ખીલી ઉઠશે
#Gujarat | #Kutch | #RamdevPirTemple | #PublicFair
https://t.co/DHDt4tbxVY
ભાદરવા સુદ બીજની ઉજવણી : પાટણના રામદેવપીર મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી, લીલા નેજાધારી બાબારીના મંદિર પર ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવ્યા
#Gujarat | #Patan | #RamdevpirTemple | #BabariTemple
https://t.co/3NUP8nPlRu
શ્રાવણ સુદ બીજના સૌને રામ રામ.
જય રામદેવપીર મહારાજ. 🚩
18/8/2023
@ramdevra_Rajasthan
#ramdevpirtemple

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : ગોધરાના ગદુકપુર ગામે બાબા રામદેવપીર મહારાજના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન, વણઝારા સમાજ મોટી સંખ્યામાં રહ્યો ઉપસ્થિત
#Gujarat | #Godhra | #RamdevpirTemple | #PranPratishtha
https://t.co/jwQVoQPfdd
રણુંજાથી રામાપીરના દર્શન
તેમજ વધુ ન્યૂઝ વાંચવા માટે https://t.co/WsBIZMAUfJ જાઓ.
#ranuja #RanujaRamdevpirTemple #RamdevpirTemple #Temple #ranujamandir #mandir #ramapir #ramapir🙏 #Gujarat #gujaratinews #humdekhengenews

મંદિર માટે જમીનની માગ : સુરતમાં તોડાયેલા રામદેવપીરના મંદિરની જગ્યા ન ફાળવાતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદનું આમરણાંત ઉપવાસ આંદોલન
https://t.co/5HfDd3gMO1
#Gujarat | #Surat | #RamdevpirTemple
સુરતમાં ભાજપના શાસકોએ રામદેવપીરનું મંદિર તોડી પાડ્યું તેની વિરૂદ્ધ અમે કાર્યવાહી કરીશું : આમ આદમી પાર્ટી
https://t.co/QwOHEaf3CW
#Surat | #RamdevpirTemple | #AAP | #BJP
સુરતમાં બીજના દિવસે જ રામદેવપીરના મંદિરનું ડિમોલિશન, પૂજારી ધ્રુસકે-ધ્રુસકે રડ્યા
https://t.co/tMiRC2N9QW
#Gujarat | #Surat | #RamdevPirTemple | #Demolition | #Bij
સાંબરકાંઠા: રામદેવપીર મંદિરની મૂર્તિ ઉપર છતરોની ચોરી કરનાર આરોપી ઝડપાયો
#Sabarkantha #RamdevpirTemple #Accused #Theft #Arrest #Police
https://t.co/xwUUOt8RMQ
Last Seen Hashtags on Sotwe
brosis
Seen from Netherlands
bbcflash
Seen from Indonesia
turbanlı
Seen from Turkey
mom son filter:videos
Seen from Turkey
成人奶妈
Seen from United States
TemptingOnPurpose
Seen from United States
buyingcontent
Seen from United States
snapchat() +filter:native_video
Seen from Germany
digitalframgång
Seen from United States
野外放尿
Seen from Mexico
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






