Top Tweets for #SPUPDATE
कप्तानगञ्ज घटनामा गोली लागेर उपचाररत रहेका रविन्द्र मेहताको काठमाडौंमा उपचारका क्रममा निधन भएपछि अहिले कप्तानगञ्ज क्षेत्रको अवस्था।
#sunrisepatra #SPUPDATE #news #sunsari #kaptangunj
उत्तर प्रदेश में समाजवादी पार्टी (SP) ने पीडीए फॉर्मूले को आगे ब���़ाते हुए राष्ट्रीय अध्यक्ष अखिलेश यादव ने फूलन देवी की बड़ी बहन रुकमणी निषाद को SP महिला सभा की प्रदेश अध्यक्ष नियुक्त किया।
#UPPolitics #SPUpdate #AkhileshYadav #RukmaniNishad #YogiVsSP #UPElection2027
सपा अध्यक्ष अखिलेश यादव का X पर पोस्ट
गैस सिलेंडर के दाम बढ़ने पर किया पोस्ट
#AkhileshYadav #SPUpdate #GasPriceHike #XPost #RajneetiBuzz #primenews
@PrimeNewsInd @shrutiangad1428 @yadavakhilesh @samajwadiparty
હાથમાં એક રમકડું આપ્યું અને દુષ્કર્મનો આરોપી ઓળખાયો, આટકોટની ઘટનામાં SPએ જણાવ્યો ઓળખ પરેડનો ઘટનાક્રમ
#Rajkot #Atkot #SPUpdate #CrimeInvestigation #RapeCase #PerpetratorIdentified #PoliceAction #Gujarat #viralvideo #vira #trending #trendingshorts
સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈકાકા લાયબ્રેરી પ્રાંગણમાં રીડર્સ ક્લબનું ભવ્ય ઉદ્ઘાટન 🎉
દર રવિવારે સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધી વાંચન, વિચારવિમર્શ અને જ્ઞાનવિસ્તાર માટે નવી ઉર્જા ✨
#ReadersClub #ThinkReadGrow #SundayReading #SPU #SPUpdate

🏆🇮🇳 Historic Triumph for India! 🇮🇳🏆
Heartiest congratulations to Team India for winning the ICC Women’s Cricket World Cup 2025! 🙌💙
Sardar Patel University applauds this glorious achievement and salutes the spirit of women’s cricket!
#WomenInBlue #SPU #SPUpdate #SPU2025

સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતના શ્રી દિલિપભાઈ દેશમુખ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે અંગદાનના મહત્વ, તેની પ્રક્રિયા તેમજ માનવ જીવન બચાવવા વિશે વિસ્તૃત સમજ આપી.
#OrganDonation #Awareness #SPU #SPUpdate

🚨बागपत : हेड मोहर्रिर और हेड कांस्टेबल के हुए तबादले🚨
🆔 एसपी ने 23 पुलिसकर्मियों का किया तबादला
🕵️♂️ बागपत एसपी ने किए तबादले
#Baghpat #PoliceTransfers #SPUpdate @baghpatpolice

ગણેશ ચતુર્થીના શુભ અવસરે SPU ખાતે 'ડિજિટલ વોલ' નું ઉદ્ઘાટન માનનીય કુલપતિશ્રી નિરંજનભાઈ પટેલના હસ્તે.
આ દિવાલ મારફતે યુનિવર્સિટીના કાર્યક્રમો, સિદ્ધિઓ અને ��ાહિતી હવે સહજરૂપે સૌ સુધી.
#DigitalWall #GaneshChaturthi #SPU #SPU2025 #SPUVVN #SPUpdate

"ગુજરાત સરકાર તરફથી ‘ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત શ્રી ભીખુભાઈ પટેલને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિશેષ કાર્યક્રમમાં અભિવાદન પાઠવાયો. સમગ્ર ચરોતર માટે ગૌરવની ક્ષણ!
#BhikhubhaiPatel #GujaratGarimaAward #CharotarPride #SPU #SPUpdate #SPU2025 #VVnagar

સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.તેમજ SAC-ISROની એક વિશેષ ટીમે પણ મુલાકાત લીધી હતી.
#ScienceDay #SAC_ISRO #SPU #SPUpdate #SPU2025

લજ્જા કોમ્યુનિકેશન: વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત મણીલાલ હ. પટેલ: અમૃતપર્વગ્રંથ માટી મલક ને મોલ પુસ્તકનું વિમોચન યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
#Pustak_Vimochan #MaatiMalakneMol #SPU #SPUpdate #SPU2025 #VVnagar

सरदार पटेल विश्वविद्यालय, स्नातकोत्तर हिन्दी विभाग द्वारा 'हिन्दी साहित्य में शिक्षा एवं जीवन मूल्य' विषयक एक दिवसीय राष्ट्रीय संगोष्ठी का आयोजन किया गया था ।
#OneDay_Seminar #SPU #SPUpdate #SPU2026 #VVnagar

સરદાર પટેલ યુનિવર્સિટી અને બ્રિજ જોષી વૃંદ દ્વારા શરદોત્સવના પાવન પર્વ પર આયોજીત ગરબા ઉત્સવમાં પધારવા આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે, તો સર્વે ખાસ પધારશો.
#sardotsav #Garbautsav #SPU #SPUpdate #SPU2024 #SPUfestiv #VVNagar
That's an impressive achievement for our University! Sardar Patel University, Vallabh Vidyanagar, Gujarat,India has been Awarded for the prestigious International Green University Award 2024.
#Proudmoment #Award #Greenuniversity #SPUpride #SPUpdate #SPUofficial #SPU2024 #VVNagra

સરદાર પટેલ યુનિવર્સિટી, ભાઈકાકા ગ્રંથાલય દ્વારા પુસ્તક મેળાનું તા.૧૦ અને તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.
#પુસ્તક_મેળો #SPU #SPUpdate #SPU2024 #VVNagar

Phase I of the plantation project has been completed in the MBA department, under Prakruti Paripalan initiative of the Bio Science department.
#Prakruti_Paripalan #Plantation #SPU #SPUpdate #SPU2024 #VVNagar

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





























