Top Tweets for #SonalMaa
સોનલ બીજ ની ખુબ ખુબ વધાઇયું 🙏🏻🚩
#sonaldham #madhda #sonalbij #sonalmaa #sonbaimaa #sonalkrupa #sonalbij2025

આઈશ્રી સોનલ માઁ - મઢડા 🙏🏼
કેશોદથી થોડાક જ કિમી દૂર લાખો લોકોની આસ્થાનું પરમધામ એટલે સોનલધામ : કોઈપણ દુઃખ પડે પણ માઁનાં મઢે માથું ટેકવીએ એટલે ગમ્મે તેવી મુશ્કેલીઓનો નિવેડો થઈ જાય. ત્યારે સોનલ માઁનું નામ સોનબાઈ માઁ કઈ રીતે પડ્યું?
આવો જાણીએ ઇતિહાસ..
#Sonalmaa #Madhda #Sonalbij #Saurashtra #Madhdadham #Aaisonal #Ourrajkot #Gujarat
આઈશ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય પર્વ “સોનલ બીજ” ની સર્વે ભક્તોને અંત:કરણપૂર્વક શુભકામનાઓ.
ભક્તિ અને શ્રદ્ધાના આ પાવનકારી અવસરે આઈ શ્રી સોનલ માં ની કૃપાથી આપ સર્વેનું જીવન સુખી, સ્વસ્થ અને પ્રગતિમય બને એવી પ્રાર્થના.
#sonalmaa #aaisonal #sonaldham #sonaldham_madhda_ #sonalbij #saurashtra #gujarat #ourrajkot

સોનલ બીજ ની સર્વે ને ખુબ ખુબ શુભકામનાઓ 🙏🏻🚩
#sd_digital #sonalbij #2025newyear #mataji #viral #sonaldham_madhda_ #maa #madhada #sonalmaa🚩
#jaymataji #reels #charanaai #sonalmaa

સોનલ થાજે સાબદી🙏🏽🚩
આઈ શ્રી સોનબાઈ માં નાં અવતરણ દિવસની સર્વે સોનાલછોરુને અનેક અનેક શુભકામનાઓ🙏🏽
#sonalbij
#sonalmaa
#sonbaimaa
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિધાલય ભાવનગર ખાતે આઈશ્રી સોનલમા સાથે પ્રમુખશ્રી રામભાઈ આલગા, પૂ.ભગતબાપુ, વાજસુરભાઈ ધાંધણિયા, મુળૂભાઇ મુળિયા, દેવદાનભાઈ તથા બળદેવ���ાઈ નરેલા.
#kagsahitya #dulabhayakag #kagbapu #kavikag #sonalmaa #bhavnagar #charanboarding

હે અન્નપૂર્ણા ! તારૂં રાજ્ય (ઘર) રિદ્ધિથી ઉભરાતું રહે છે. અને સતની ઉપાસનાથી તારા સંકલ્પ કદી જૂઠાં પડતા નથી.
–કવિ કાગ
શક્તિ ચાલીસા
#kagsahitya #dulabhayakag #kavikag #kagbapu #shaktichalisa #sonalmaa #mataji #garba
હે મા ! કોઇ દિવસ મારે હાથે તન મન અને ધનથી કોઇ પુણ્ય થયું હોય તે પુણ્યના તારે પગે ધરું છું અને મારા બધાય પાપની ગાંસડી બાંધી, માથે ઉપાડી હું, એકલો જ ચાલ્યો જાઉં છું...
–કવિ કાગ
શક્તિ ચાલીસા
#kagsahitya #dulabhayakag #kagbapu #kavikag #sonalmaa

Isudan Gadhvi સોનલ માં વિશેની અભદ્ર ટિપ્પણીથી વિફર્યા અને શું કહ્યું સાંભળો?
#isudangadhvi #charansamaj #sonalmaa #nirbhaynews
Parshottam Rupala મઢડા ખાતે પુરષોત્���મ રૂપાલાએ સોનલ'માં પર કહ્યું...
#ParshottamRupala #sonalbij #sonalmaa #nirbhaynews
Sonal Bij : સોનલબીજ પર મોગલધામ કબરાઉ બાપુનું નિવેદન
#sonalbij #sonalmaa #MogalDhamKabrau #nirbhaynews
चारण समा�� में कई देवियों ने अवतरण लिया, उनमें से एक आई श्री सोनल माता की जन्मशती पर आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा उनको नमन करना पूरे चारण-गढ़वी समाज के लिए गौरव की बात है।
जय आई श्री सोनल माता 🙏
#sonalmaa
#charan
#TheTraitors
#NarendraModi
#RamMandir
ખીજ જેની ખટકે નહીં, જેને રૂદીયે મીઠી રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ
🚩 જય માં સોનલ 🚩
#sonalbij #SonalMaa
@narendramodi @Bhupendrapbjp @sanghaviharsh @KirtidanGadhvi

सोनल मां का पूरा जीवन जन कल्याण, देश सेवा और धर्म के लिए समर्पित था- प्रधानमंत्री नरेंद्र मोदी.
#Ekdarpan #Network10 #Delhi #BJP #PMModi #sonaldham #sonalmaa #news @BJP4India @PMOIndia @narendramodi
आज जब भारत विकसित होने के लक्ष्य पर, आत्मनिर्भर होने के लक्ष्य पर काम कर रहा है, तो आई श्री स���नल मां की प्रेरणा, हमें नई ऊर्जा देती है: पीएम मोदी #SonalMaa
My message for birth centenary celebrations of Aai Shree Sonal Ma in Junagadh. https://t.co/mrbCOGkx73
પ.પૂ. આઇશ્રી સોનલમાના જીવન પર આધારિત કવિ શ્રી દુલા ભાયા કાગ રચિત "શક્તિ ચાલીસા"
આઈ શ્રી સોનલમાઁ જન્મ શતાબ્દી મહોત્સવ ની સર્વોને અઢળક શુભકામનાઓ.... જય સોનલ માઁ🙏🏻
#kagsahitya #sonalmaa #sonalbij

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers














