Top Tweets for #VTVRealityCheck
VTV રિયાલિટી ચેક / રાજ્યમાં ગોગો પેપર પર પ્રતિબંધના 24 કલાકમાં વેચાણ, ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ | VTV Digital
#VTVRealityCheck #GogoPaperBan #GujaratNews #BanViolation #OnlineSale #GovernmentDecision #PublicHealth #BreakingNews #RealityCheckIndia
રાજ્યમાં ગોગો પેપર પર પ્રતિબંધના 24 કલાકમાં વેચાણ, ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ
#VTVRealityCheck #GogoPaper #GogoPaperBan #OnlineSales #VTVDigital
https://t.co/HHZ3IhABLv
નીચે ચિતા સળગે, ઉપરથી પાણી પડે, આવી છે અમદાવાદના સ્મશાનગૃહોની દયનીય હાલત
#Ahmedabad #crematorium #VTVRealityCheck #OdhavCrematorium #Funeral #HatkeshwarCrematorium #VTVDigital
https://t.co/qiUSPDi05K
VIDEO: VTV NEWSનું રિયાલિટી ચેક, ગુજરાતમાં વધુ એક બ્રિજની હાલત ગંભીર
#Gujarat #GambhiraBridge #VTVRealityCheck #PurnaRiverBridge #Tapi #vtvdigital
https://t.co/Ax2orcGa3u
VIDEO : VTV NEWSનું રિયાલિટી ચેક, નેશનલ હાઇવે પર પડ્યા મસમોટા ખાડા
#ValsadNationalHighway #ValsadHIghway56 #VTVRealityCheck #VTVDigital
https://t.co/TyQlPbh3Ug
નથી ORS મૂકાયા, ના તો મેડિકલ ટીમ તૈનાત કરાઇ, AMCની મોટી-મોટી જાહેરાતો માત્ર કાગળ પર જ
#AhmedabadMunicipalCorporation #waterproblem #VTVRealityCheck #vtvgujarati
https://t.co/dgoKHSJu1U
Vapi News: વાપીમાં રસ્તા પર પડેલા ખાડાએ લીધો યુવતીનો જીવ, ઘટના બાદ VTVની ટીમે સ્થળ પર કર્યુ રિયાલિટી ચેક | VTV Gujarati
#vapi #valsad #cctv #accident #vtvrealitycheck #vtvgujarati
સાબરમતીના કિનારે જ ખૂલેઆમ ચાલે છે દારૂનો અડ્ડો, ભઠ્ઠીઓના મળ્યા પૂરાવા
#dehgam #leehoda #vtvrealitycheck #SabarmatiRiver
https://t.co/Wz6phN28rT
VIDEO: બે મહિલાઓના ભોગ લેવાયા બાદ પણ વડોદરામાં ખૂલેઆમ નિયમોનો ભંગ... VTVએ સવાલ પૂછતાં પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યો
#vadodaranews #vtvgujarati #VTVRealityCheck #VadodaraPolice
https://t.co/HpxCngLLwS
'10 દિવસમાં લગાવી દઇશ', લાયસન્સ સહિતની માહિતી આપતા પોસ્ટર લગાવવા અંગે અમદાવાદના રીક્ષા ચાલકોના ગજબ બહાના
#Rickshaw #Ahemdabad #VTVRealityCheck
#VTVGujarati
https://t.co/R7RmEKoopy
ગુજરાતનાં DGPના આદેશનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા પોલીસ જવાનો: વાહનો પર બ્લેક ફિલ્મ-પોલીસની નેમપ્લેટ, જુઓ VTVનું રિયાલિટી ચેક
#GujaratDGPorder #Blackfilm #vehicles #policenameplates #VTVrealitycheck
https://t.co/8GoMrOvvht
અમદાવાદમાં કમિશનરે ટ્રકના ટાયર ધોવા આદેશ કર્યો પણ સાઇટ પર નથી થઈ રહ્યો અમલ, રિયાલિટી ચેકમાં સામે આવ્યું સત્ય
#VTVrealitycheck #AMCCommissioner #Constructionsite #ahemdabad
https://t.co/tHHayPRKoO
રાતના ઉજાગરા, જીવજંતુ-પ્રાણીનો ભય: બનાસકાંઠાના ખેડૂતોએ કહ્યું ઉદ્યોગોને રાત્રે વીજળી આપશો ને તો ચાલશે, અમને દિવસે આપો
#VTVrealitycheck #electricity #farmers #Banaskantha #vtvgujarati
https://t.co/mgksDtaKsT
VTV રિયાલિટી ચેક / ગુજરાતની સરકારી ઓફિસોમાં રામ રાજ્ય! સવારના 10:30 વાગ્યે પણ સુરત-વડોદરાની કચેરીઓ ખાલીખમ
#vtvgujarati
#Surat #Vadodara #VTVRealityCheck
https://t.co/iAbqy1kKzh
કડકડતી ઠંડીમાં ભૂલકાંઓ થરથરે છે, થોડી તો દયા રાખો! શું 10 મિનિટ સમય મોડો કરવાથી વિદ્યાર્થીઓને મળશે રાહત?
#VTVrealitycheck #Gujaratschools #early #morning
https://t.co/mlqXv0VC5y
વેક્સિન સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડ આપી રહ્યો છે સૂચના: VTVના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો
#ahmedabad #urbanhealthcenter #VTVrealitycheck
https://t.co/NMnCZBXkJS
VTV NEWS રિયાલિટી ચેક: દૂધ નહીં મળે અફવાથી દૂર રહો, અમદાવાદમાં અમૂલ પાર્લર ઉપર રાબેતા મુજબ દૂધ મળી રહ્યું છે, દૂધ નહીં મળવાની આશંકાએ મોડી રાત્રે પાર્લર પર દૂધ લેવા પડાપડી થઈ હતી
#MILK
#VTVRealityCheck
વાયદા મોટા અને પરિણામ 'ધૂળ'? મોટા મોટા શહેરોની હાલત એવી કે લોકો રોડ પર નીકળતા વિચાર કરે છે
#VtvExclusive #Gujaratbadroad #VtvRealityCheck
https://t.co/K0sMDpDhJk
પાર્કિંગના નામે અમદાવાદીઓને લૂંટવાનો જોઈ લો કોન્ટ્રાક્ટરોની સ્ટ્રેટેજી... પાર્કિંગ ચાર્જના બોર્ડ રાખવા નહીં, પાર્કિંગ કરો ત્યારે કોઈ ન હોય, પાર્કિંગમાં વાહન લેવા જાઓ ત્યારે મનફાવે તેવો ચાર્જ ઉઘરાવવા માણસ પહોંચી જાય
@AmdavadAMC #Parking #Ahmedabad #VTVRealityCheck
પાર્કિંગના નામે અમદાવાદીઓને લૂંટવાનો જોઈ લો કોન્ટ્રાક્ટરોની સ્ટ્રેટેજી... પાર્કિંગ ચાર્જના બોર્ડ રાખવા નહીં, પાર્કિંગ કરો ત્યારે કોઈ ન હોય, પાર્કિંગમાં વાહન લેવા જાઓ ત્યારે મનફાવે તેવો ચાર્જ ઉઘરાવવા માણસ પહોંચી જાય
@AmdavadAMC #Parking #Ahmedabad #VTVRealityCheck
Last Seen Hashtags on Sotwe
thatmob
Seen from Colombia
omegle
Seen from United States
hercar1981
Seen from Mexico
รับงานสะพานแดง
Seen from Thailand
سالب_الرياض
Seen from United States
Mersinesc
Seen from Turkey
鶴舞団地西町
Seen from United States
teenies
Seen from Netherlands
หลุดทวิต
Seen from Thailand
Teenager()*
Seen from Denmark
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers

