Top Tweets for #amdvad

અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી ઈયળ નીકળી સાઉથ બોપલની માધવ ડ્રાયફ્રૂટ નામની દુકાનમાં કાજુમાંથી ઈયળ નીકળી
#amdvad #SouthBopal #dryfruit #cashewnuts #insects #Caterpillars #breakingnews #navgujaratsamay #gujarat #ahmedabad

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્યના પિતાના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ: નવ રાહદારીને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના 103 દિવસ પછી આખરે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા
#amdvad #gujarathighcourt #bail #accident #pragneshpatel #Tathyapatel #breakingnews #navguajratsamay

રખડતાં ઢોરનો ત્રાસનો રોકવામાં સરકાર નિષ્ફળ, રાજ્યમાં પરિસ્થિતિ અત્યંત જોખમી અને ચિંતાજનક: જવાબદાર અધિકારીઓ સામે આવતીકાલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જ ફ્રેમ કરાશે: હાઇકોર્ટ
#amdvad #straycattle #gujarathighcourt #amc #breakingnews #Navgujaratsamay #gujarat

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમા દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે: દર્દીઓ માટે માટે આઠ નવી કેસ બારી બ્લૉક-Aની બહારની બાજુ ખોલવામાં આવી છે
#amdvad #solacivil #hospital #patient #casewindow #longqueue #Newsupdate #navgujaratsamay #guajrat #india

'ભરી કોર્ટ મેં ગોલી મારંગે મેરી જાન દેખીયે, જજ કે ભી આવેંગે પસીને મેરી જાન દેખીયે' જ્યુડિશિયલ સિસ્ટમ માટે અપમાનજનક હરિયાણવી વીડિયો ગીત સામે હાઇકોર્ટમાં PIL
#amdvad #haryanavisong #controversy #bharicourtmegoli #gujarathighcourt #pil #breakingnews #navgujaratsamay #gujarat

અમદાવાદીઓ ચેતી જજો!
અમદાવાદના વસ્ત્રાલમાં પાણી પીવાના બહાને ઘરમાં આવી બેભાન કરી લૂંટ ચલાવી
#amdvad #vastral #robbery #loot #society #cctv #newsupdate #navgujaratsamay #gujarat #india
ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ: અમદાવાદ શહેર પોલીસે ધમકીભર્યા કોલની નોંધ લીધી હતી
#amdvad #canada #gurpatwantsinghpannun #callthreat #firlodge #gujaratpolice #security #narendramodicricketstadium #breakingnews #navgujaratsamay

AMTS- BRTS બસોમાં પાકીટ ચોર બે મહિલા ઝડપાઈ: ભીડમાં મુસાફરોની નજર ચૂકવી રોકડ રકમ તથા દરદાગીનાની ચોરી કરતા: આરોપી પાસેથી 97000/- રોકડ મળી આવતા તે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
#amdvad #amts #brts #womanthief #cybercrimebranch #police #arrested #breakingnews #navgujaratsamay

ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી, ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા, ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
#amdvad #GujaratHighcourt #Fire #RecordRoom #BreakingNews #Navgujaratsamay #Gujarat #India

અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા દેવાંગ દાણી
#amdvad #amc #standingcommitteechairman #DevangDani #Breakingnews #navgujaratsamay #gujarat #India

અમદાવાદની કંપનીના નામે ઓનલાઇન 45 એર ટીકીટ બુક કરી રૂપિયા 7.36 લાખનો ચુનો લગાવનાર અમર નાયકને સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાના હિસારથી ઝડપી પા઼ડ્યો
#amdvad #cybercrime #airticket #cheat #fraud #police #arrested #breakingnews #navgujaratsamay

ઇસ્કોન બ્રિજ કાંડ- તથ્યને લઇ ઘટના સ્થળેથી ભાગેલા પિતા પ્રજ્ઞેશ પટેલના વચગાળાના જામીન રદ:
#amdvad #isckonbridgeaccident #tathyapatel #prageshpatel #breakingnews #court #navgujaratsamay

અમદાવાદમાં જીવરાજ પાર્કના અવધ આર્કેડમાં આગ લાગી: ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી
VC - JIGNESH VORA
#Amdvad #jivrajpark #avadharcade #fire #firebrigade #rescueoperation #breakingnews #navgujaratsamay #gujarat #india
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેનો કેસ સેશન્સ કમિટ થયો: હવે વધુ સુનાવણી 24મીના રોજ હાથ ધરાશે
#amdvad #court #isckonbridgeaccident #tathyapatel #prageshpatel #crime #courthearing #breakingnews #navgujaratsamay #guajrat

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રકની પાછળ મીની ટ્રક ઘૂસી જતા
10 લોકોના ઘટનાસ્થળે મોત, ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા ત્યારે આ ઘટના બની
#amdvad #bavlabagodrahighway #accident #deaths #shocking #breakingnews #navgujaratsamay #gujarat #india

દેશભરની પાસપોર્ટ ઓફિસમાં કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને ઓલ ઇન્ડિયા પાસપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ શરૂ: અમદાવાદના પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ રિશેષમાં વિરોધ પ્રદર્શન કર્યું
#amdvad #passportoffice #employees #protest #Breakingnews #navgujaratsamay #gujarat #india

કિરણ પટેલને શ્રીનગર કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આજરોજ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
#amdvad #gramaycourt #transitwarrant #mirzapurcourt #kiranpatel #fakeofficer #Breakingnews #navgujaratsamay #gujarat #india

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગેસ ગીઝરથી ઘરમાં આગ લાગી: ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ ખસેડાયા
#amdvad #sarkhej #fire #gasgeyser #firebrigade #injury #burn #navgujaratsamay #breakingnews #gujarat #India
Last Seen Hashtags on Sotwe
momsonn
Seen from Canada
رتويت_للتغريدة
Seen from United States
菅原咲月
Seen from Japan
Teenager Teenager $
Seen from United States
omegle
Seen from United Kingdom
abdlgirls
Seen from Ecuador
teenageer
Seen from United States
baitrequests
Seen from Italy
stepsister
Seen from Israel
Omegle
Seen from United Kingdom
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.1M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers


