Top Tweets for #cce_exam
@GsssbOfficial શું છે આ બધું?
CCE 0.2 આવવાં કરે હવે તો.😂
અને પહેલાં તો ડાયરેક્ટ આવી જતાં હતા ખાતામાં,આ નવું ગતકડું ક્યાંથી લાવીયા.
#cce #feesrefund #CCE_exam
@_ROHITSANGADA E to thik pn pela cce na refund ma hji not application found kem ave che amare 2 divs to em nam gya 😂
@Devendr20671 @HereDevendra123 બકા,એ કેન્દ્રની છે આ રાજ્યની પરિક્ષા છે. તું જ કે નજીક ના આપી ને દુર આપવાનાં શું ફાયદા?
અને તું ઈન્દોર-ઉદેપુર પરિક્ષા આપવા કેમ જાય છે ગુજરાતમાં રેલ્વેની પરિક્ષા લેવાય એવું કાંઈક કરો,ગુજરાતના કેટલાં ઉમેદવારો આપતાં હોય છે.
શું અહીંયાં રેલ્વે વાળા પરિક્ષા ના લઈ શકે?
#cce #cce_exam
@SidharajsinhjiC હમણાં તો "ગરીબી મેં આંટા ગીલા " એવું છે પછી તો થોડું ઘણું આવશે, એટલે ત્યારે તો કરી લઈશું😂
નોકરી મળી હોય અને જવાનું થાય ને બેરોજગાર પરીક્ષા આપવા જવામાં જમીન આસમાનનો ફર્ક છે.
તમારૂં શું માનવું છે,પરીક્ષા સેન્ટર નજીક ના હોવું જોઈએ?
#cce #cce_exam
...તો આવતીકાલે અન્યાય સામે લડવા બીજા કોઈની પડખે કેવી રીતે ઊભા રહી શકીશું?
આ જાગૃતિ જ આપણને ભીડથી અલગ પાડશે. મહેનત માત્ર પાસ થવા માટે નહીં,સમાજને બેઠા કરવા માટે કરો.
આર્થિક સદ્વધરતા જરૂરી છે,પણ નૈતિક ફરજ પણ એટલી જ અનિવાર્ય છે.
#CCE_Exam #BeTheChange
જે તૈયાર આપણને સારાનરસામાં ભેદ ના કરાવી શકે એ તૈયારી જ ના કેવાય.
પોતાની સાથે જે અન્યાય થઈ રહ્યો છે જો ત્યાં પણ ચુપ્પી રહે તો બિજા સાથે ખોટું થઈ રહ્યું હશે ત્યારે શું અવાજ ઉઠાવાશે?
તૈયારી એ તૈયારી જ નથી જે આપણને બોલતાં ના કરે.
મૌન તો નજાણકાર હોય.
પછી આપણામાં અને એમનામાં શું ફર્ક?

છેક મધ્ય ગુજરાતથી દક્ષિણમાં પરીક્ષા આપવા જવાનું એમ?આટલે દુર આપવાનું મંડળ પાસે યોગ્ય કારણ છે કે બસ મન મરજી પ્રમાણે ગમે ત્યાં આપી દેવાનું એમ.
શું તમે નજીક સેન્ટર ના આપી શકો?
તમારા પારદર્શિકતાના નામ પર થૂ છે @GsssbOfficial
મારે ઝાબુઆ M.P નજીક પડે છે ત્યાં સેન્ટર આપો.
#cce #exam

@Adv30frustrated @GsssbOfficial Account Nu Je name Rakhelu che tena prthi frustrated Lago cho pn tmne Koiye Kya frustrated Nikalvanu Ae kidhu nthi lage.
સહી દિશા મે જોર લગાઓ ભાઈ. 🙏
#adv30 #cce #cce_exam
ગુજરાત સુરક્ષિત છે એ વાત સાચી,પણ અજાણ્યા શહેરમાં રાત્રે ૭:૩૦ વાગ્યે સેન્ટરની બહાર નીકળીને બસ સ્ટેન્ડ સુધી એકલા જવામાં કોઈ પણ પરિવારને ચિંતા થાય.મંડળના આ અણઘડ નિર્ણયના કારણે કેટલાય માતા-પિતા પોતાની દીકરીઓને આટલે દૂર પરીક્ષા આપવા મોકલતા ડરી રહ્યા છે. @GsssbOfficial #cce #cce_exam
રાત્રે 7 વાગ્યા પછી એક્ઝામ પૂરી થાય એટલે સેન્ટરની બહાર નીકળતા 7:30 થઈ જાય.જે ઉમેદવારનું ઘર 300-400 કિલોમીટર દૂર છે, એ રાત્રે કઈ બસ કે ટ્રેન પકડશે?
છેવાડાના વિસ્તારોમાં રાત્રે ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા હોતી નથી.
What about safety? @GsssbOfficial #cce #cce_exam #gujarat
રાત્રે 7 વાગ્યા પછી એક્ઝામ પૂરી થાય એટલે સેન્ટરની બહાર નીકળતા 7:30 થઈ જાય.જે ઉમેદવારનું ઘર 300-400 કિલોમીટર દૂર છે, એ રાત્રે કઈ બસ કે ટ્રેન પકડશે?
છેવાડાના વિસ્તારોમાં રાત્રે ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા હોતી નથી.
What about safety? @GsssbOfficial #cce #cce_exam #gujarat
છેક મધ્ય ગુજરાતથી દક્ષિણમાં પરીક્ષા આપવા જવાનું એમ?આટલે દુર આપવાનું મંડળ પાસે યોગ્ય કારણ છે કે બસ મન મરજી પ્રમાણે ગમે ત્યાં આપી દેવાનું એમ.
શું તમે નજીક સેન્ટર ના આપી શકો?
તમારા પારદર્શિકતાના નામ પર થૂ છે @GsssbOfficial
મારે ઝાબુઆ M.P નજીક પડે છે ત્યાં સેન્ટર આપો.
#cce #exam

છેક મધ્ય ગુજરાતથી દક્ષિણમાં પરીક્ષા આપવા જવાનું એમ?આટલે દુર આપવાનું મંડળ પાસે યોગ્ય કારણ છે કે બસ મન મરજી પ્રમાણે ગમે ત્યાં આપી દેવાનું એમ.
શું તમે નજીક સેન્ટર ના આપી શકો?
તમારા પારદર્શિકતાના નામ પર થૂ છે @GsssbOfficial
મારે ઝાબુઆ M.P નજીક પડે છે ત્યાં સેન્ટર આપો.
#cce #exam

@LaxmanMGadhvi1 @GsssbOfficial ભલે તમે કરી લેતા હો ને નોર્મલ હોય પણ આ ખોટું જ છે.આટલે દુર સેન્ટર ના આપવું જોઈએ.અમુક કિમીમાં જ આપવું જોઈએ.
કેમ ના આપી શકે. @GsssbOfficial #gsssb #cce #cce_exam
પરીક્ષા આપવા અડધું ગુજરાત ફરવાનું એમ? મધ્ય ગુજરાતના છેક દક્ષિણમાં, રાજકોટ-મોરબી વાળાને અમદાવાદ,કેમ @GsssbOfficial આના પાછળ મંડળ પાસે શું લોજિક છે?નજીક સેન્ટર આપવામાં શું વાંધો આવે છે?આ લોકોની મનમરજી અને રમતનો ભોગ હંમેશા આપણે જ બનવાનું? #cce #cbrt #cce_exam #gujarat
તમે કદાચ પોતાના જીલ્લામાં ના આપો પણ નજીક તો આપી શકો કે નહીં ?
તમારે શું!
ગમે ત્યાં આપી દેવાનું,શું રમત ચાલી રહી છે આ ?
ઉમેદવારલક્ષી અભિગમ ક્યાં ગયો ?
@GsssbOfficial
એવું હોય તો MP માં આપો એ નજીક પડે છે.
#gsssb #cce #cce_exam #ગુજરાત
@mehtamalhar09 @jadng63244384 @GsssbOfficial તમારાં જેવાં આવા ઉચ્ચ કોટિના વિચારો વાળાઓ ના કારણે જ GPSC and GSSSbની આ હાલત છે.
થોડુંક તો Rational Thinking કરો ભાઈ 🙏
આવા ને આવા ક્યાં સુધી રહેવાના.
તમારે પરીક્ષા નથી લાગે ? અને હોય તો પણ શું છે નજીક જ હશે એટલે.#cce #cce_exam #cbrt
@srathva905 @GsssbOfficial ગુજરાત ના ઉમેદવારો ને કાંઈજ પડી નથી આવું હમણાં બિજા રાજ્યોમાં થતું તો કઈનું કઈ થઈ જતું પણ અહીંયો તો મુંગા મોઢે સહન કરવાં વાળા જ છે મોટા ભાગના.
#cce #cce_exam #cbrt #gujarat #students #youth
@DharmpalsinhRa4 @GsssbOfficial એજ ને Timing તો જુઓ ૭ વાગ્યે પછી રાત્રે ક્યાં જવાનું અમારે.
અમારી સેફ્ટીનું શું?
એવું હોય તો આખી રાત ૨૪ કલાક પરીક્ષા શરૂ રાખો.
મંડળ **** ફૂંકીને નિર્ણયો કરે છે કે શું? @GsssbOfficial #cce #cce_exam #cbrt #gujarat
@hahir0743 @GsssbOfficial મતલબ હદ છે આતો હો @GsssbOfficial .
શું તમારામાં એટલી ત્રૈવડ નથી કે નજીક સેન્ટર ના આપી શકો.
ડુબી મરો. સંસાધનો નો માત્ર તમે દુરઉપયોગ જ કરો છો એસી વાળા રૂમોમાં બેઠાં બેઠાં.
#cce #gsssb #cce_exam #cbrt #gujarat #exam
@jadng63244384 @GsssbOfficial હવે આટલે દૂર સેન્ટર આપી ને શું સાબિત કરવાં માંગે છે આ મંડળ. @GsssbOfficial
બુદ્ધિનું પ્રદર્શન કરવા ગુજરાતમાં આ મંડળ અને આયોગ બન્ને એકબીજાની હરીફાઈમાં ઉતરેલા હોય એમ લાગે છે. #gsssb #cce #cce_exam #cbrt
તમે કદાચ પોતાના જીલ્લામાં ના આપો પણ નજીક તો આપી શકો કે નહીં ?
તમારે શું!
ગમે ત્યાં આપી દેવાનું,શું રમત ચાલી રહી છે આ ?
ઉમેદવારલક્ષી અભિગમ ક્યાં ગયો ?
@GsssbOfficial
એવું હોય તો MP માં આપો એ નજીક પડે છે.
#gsssb #cce #cce_exam #ગુજરાત
છેક મધ્ય ગુજરાતથી દક્ષિણમાં પરીક્ષા આપવા જવાનું એમ?આટલે દુર આપવાનું મંડળ પાસે યોગ્ય કારણ છે કે બસ મન મરજી પ્રમાણે ગમે ત્યાં આપી દેવાનું એમ.
શું તમે નજીક સેન્ટર ના આપી શકો?
તમારા પારદર્શિકતાના નામ પર થૂ છે @GsssbOfficial
મારે ઝાબુઆ M.P નજીક પડે છે ત્યાં સેન્ટર આપો.
#cce #exam

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers