Top Tweets for #exam_updates
#Exam_Updates
#72ndBPSC- Prelims परीक्षा March से पहले संभव नहीं दिख रहा है..!!
#71stMainsResult- Nov के आखिर तक...!!
#TRE_4Exam - April - May तक..!!
#AEDO_EXAM - Portal Dec माह में खुलने के आसार।
#bpscupdates #bpscexam #biharexam
For more Inputs👉https://t.co/7vzPWJPj2x
#Exam_Updates
📢 સરકારી ભરતી અંગેના મહત્વના સમાચાર 📢
✅ #રેવેન્યુ_તલાટી પરિણામ અપડેટ
રેવેન્યુ તલાટીનું પરિણામ આગામી 10 થી 12 દિવસમાં(Working Days) જાહેર થઈ શકે છે. અધિકૃત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્ય પરીક્ષાના પેપરમાં રિ-ચેકિંગની પ્રક્રિયાને કારણે પરિણામમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.
📊 #CCE_2026 પરીક્ષા તારીખનું #અનુમાન
CCE 2026ની પરીક્ષાની તારીખ 5 તારીખ પહેલા જાહેર થવાની #શક્યતા છે.
તેનું મુખ્ય કારણ
📌સ્થાનિક સ્વરાજની ચૂંટણી: એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
📌આચારસંહિતા: ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ પડે તે પહેલાં પરીક્ષાનું આયોજન સ્પષ્ટ કરી શકે.
(CCE 2026 પરીક્ષા બાબતે ફક્ત આ એક અનુમાન છે.)
🏢#કોર્પોરેશન ભરતી પ્રક્રિયા
વિવિધ કોર્પોરેશનમાં લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાઓને લઈને સરકાર એક્શન મોડમાં છે. તમામ અટકેલી ભરતીઓ ઝડપથી પૂર્ણ કરવાના કડક આદેશ આપી દેવામાં આવ્યા છે.
#RevenueTalati #CCE2026 #GujaratExams #GSSSB #GovenmentJobs2026 #EducationalNews #TalatiResult #RevenueTalatiResult #CCEExamUpdate
ਇਹ ਸਰਕਾਰ ਲਾਰਿਆਂ ਦੀ ਸਰਕਾਰ, ਬਾਕੀ ਸਰਕਾਰਾਂ ਅਖੀਰਲੇ ਸਾਲ ਨੌਕਰੀਆਂ ਤਾਂ ਦੇ ਜਾਂਦੀਆਂ ਸੀ, ਪਰ ਏ ਭਗਵੰਤ ਮਾਨ ਸਰਕਾਰ ਅਖੀਰਲੇ ਸਾਲ ਨੌਕਰੀਆਂ ਹੀ ਖਤਮ ਕਰਨ ਤੇ ਲਗੀ ਹੋਈ ਹੈ।ਇਹਨਾਂ ਤੱਕਾ ਪੰਜਾਬੀ ਨਹੀ ਸਹਿਣ ਗੇ ਮਾਨ ਸਾਬ।
@BhagwantMann
#Exam_Updates
#ConductClerkTyping
#Release1001Patwari
#NoAAPinPunjab
📢 સ્પર્ધાત્મક પરીક્ષા અપડેટ્સ
(#competitive #Exam_Updates)
🔹#GSSSB રેવન્યુ તલાટી ભરતી
▪︎ ફોર્મ ભરવા. તારીખમાં વધારાની જાહેરાત બાદ, અરજીઓનો #કુલ આંકડો 5,92,000થી વધુ પહોંચી ગયો છે.
▪︎ અભ્યાસક્રમ (#સિલેબસ) અંગેની ગતિ પરથી અનુમાન લગાવી શકાય છે કે પરીક્ષા #જુલાઈના_અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં યોજાઈ શકે છે.
▪︎ ઉમેદવારોને તૈયારી માટે અંદાજે 60 થી 70 દિવસનો સમય મળ��� શકે છે.
🛑જે લોકો સિલેબસના બદલાવને લઈને પ્રશ્ન કરી રહ્યા છે એમને એટલું જ કહેવાનું જેટલા ફોર્મ ભરાયા છે એમના 100% નહીં ફક્ત 10% પણ ઉમેદવારો જો ગ્રાઉન્ડ ઉપર જઈને રજૂઆત કરે અથવા સિલેબસમાં બદલાવને લઈને સરકારના (રેવેન્યુ,GAD,GSSSB,CMO) સંબધિત વિભાગને ઈમેલ દ્વારા પણ જાણ કરે તો અસરકારક પરિણામ મળી શકે. માત્ર સોશિયલ મીડિયામાં ચર્ચા કરતાં વધુ અસરકારક છે યોગ્ય અભિગમ.
🔹#LRD ભરતી પરીક્ષા
▪︎ હાલમાં પરીક્ષામાં તારીખ બદલાવની શક્યતા નથી જણાઈ રહી.
▪︎ અમદાવાદમાં પ્લેન ક્રેશ ગોઝારી દુર્ઘટના પગલે ઘણા ઉમેદવારો દ્વારા પોલીસ ભરતી બોર્ડને સતત પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
▪︎ તેઓ માટે ખાસ નોંધનીય છે કે પોલીસ ભરતી બોર્ડની પ્રેસનોટ જાહેર કરી દેવામાં આવી છે. #GPRB
🔹#GMC ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત ફિમેલ હેલ્થ વર્��ર, ફાર્માસિસ્ટની અને MPHW સંવર્ગ નો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જાહેર.
🔹#GSSSB દ્વારા 1 થી 2 મહિનામા #RR બન્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગની સીધી ભરતી જાહેર થઇ શકે છે.
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@GenibenThakor
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9

Last Seen Hashtags on Sotwe
interraical
Seen from United States
MokhsRane
Seen from United States
MGAI(((************************************************))) filter:videos since:2026-11-01
แลกคู่
Seen from Thailand
snapchat
Seen from Canada
pantiesmen
Seen from Turkey
mallu naked
Seen from United States
brosis
Seen from United Kingdom
OutdoorSex
Seen from Germany
BlackPrideWeekend
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




