Top Tweets for #grsa
One message can wait.
A crash won’t.
Put the phone down. Stay focused on road. Stay alive. 🚦
#RoadSafety #NoTextingWhileDriving #DriveSafe #StayFocused #TrafficAwareness #GRSA #SafeDriving #DistractedDriving

Control your speed before it controls your fate
#SlowDown #RoadSafetyIndia #SafeRide #GRSA
[road safety, speed control, braking distance, stopping distance, safe driving, traffic awareness, slow down, defensive driving, accident prevention, drive responsibly] 🚦
ઓવરટેક ક્યારે ન કરવું, એ પણ જાણવું!
ટ્રાફિક નિયમો સમજો, નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવો અને યોગ્ય સમયે જ ઓવરટેક કરો.
જવાબદાર વાહનચાલક બનો, સલામત રહો.
#RoadSafety #NoWrongOvertake #DriveResponsibly #SafeDriving #TrafficRules #GujaratRoadSafety #GRSA #EachRoadSafeRoad



આદર્શ વાહનચાલક બનીને,
બાળકોને સુરક્ષાની સાચી રાહ બતાવીને,
તેના જીવનના "સેફ હીરો" બનીએ !
માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીએ.
#GRSA #Safedriving

તમારું બહાનું, તમારા બાળકનું જોખમ ન બને!
દરેક સફર પહેલાં હેલ્મેટ જરૂર પહેરો.
#SafeDrive #ThinkSafety #GRSA

Gujarat: Two women killed in road accident https://t.co/oJzmF1ZgOo
#GujaratNews #MehsanaAccident #HitAndRun #RoadSafety #Bijapur #TrafficViolations #GRSA #EChallan #GujaratPolice #RoadAccident #AhmedabadNews #IndiaNews
ગર્વથી ગરબા, શ્રદ્ધા સાથે આરાધના અને સલામત મુસાફરી સાથે આવો નવરાત્રી ઉજવીએ!
આપ સૌને નવરાત્રી પર્વ ની હાર્દિક શુભેરછાઓ 🙏🏻
#happynavratri #Navratri2025 #Navratri #grsa #gujaratroadsafetyauthority #wearhelmet #wearseatbelt #obeytrafficrules

GRSA ખાતે રોડ સેફ્ટી કમિશનર શ્રી એસ.એ. પટેલની અધ્યક્ષતામાં રાજ્યના અનેક વિભાગોના રોડ સેફ્ટી નોડલ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ચર્ચાનો કેન્દ્રબિંદુ રહ્યો Road Safety Action Plan Vision 2030 અને ઈ-એન્ફોર્સમેન્ટનો અમલ.
#nodalmeeting #grsa

આજરોજ એકલવ્ય પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ માર્ગ સુરક્ષા સેમિનારમાં જૂનાગઢ એસ.પી.સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 450 વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટ ઉપયોગ, તેમજ વ્યસન મુક્ત જીવન અંગે જાગૃતિ આપવામાં આવી.
#junagadh #junagadhrto #GRSA
🚦 Gujarat to frame a Speed Management Policy with CEE, IIT Kharagpur & RSN.
Overspeeding causes 80–95% of crashes in the state.
Goal: cut fatalities by 50% by 2030
under the #UNDecadeOfAction
Safer roads for all! 🌍 #RoadSafety #Gujarat #RSN #GRSP #GRSA

રાજકોટમાં અકસ્માતમાં ઘાયલને મદદરૂપ બની જીવન બચાવનાર ગુડ સેમરીટન્સને સ્વતંત્રતા દિવસ નિમિત્તે માનનીય ભાનુબેન બાબરિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
આ માન્યતા માનવતા અને માર્ગ સુરક્ષા પ્રત્યે પ્રેરણારૂપ છે. #rajkot #goodsamritanaward #grsa
ધીમી ગતિએ વાહન ચલાવીએ,
આદર્શ નાગરિક હોવાનો ધર્મ નિભાવીએ !
સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં રોડ સેફટી ઓથોરિટી કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણા જીવનનું રક્ષણ આપણા હાથમાં છે અને નિયમો આપણી સલામતી માટે છે. તેનું પાલન કરવું એ આપણો નાગરિક ધર્મ છે.
#GRSA


Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.7M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.5M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers



















