Top Tweets for #junagadhPolice
��ૂનાગઢ પોલીસની મોટી સફળતા, ઓડિશાના જંગલમાંથી ભવનાથ NDPS કેસના 2 ડ્રગ્સ માફિયા ઝડપાયા
https://t.co/wxFCRAI9Ea
#JunagadhPolice #OdishaOperation #NDPSCase #DrugMafia #GujaratPolice #CrimeNews #BhavnathPolice

અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ 12 મોબાઇલ ફોન કિં ₹ 2,02,102/-નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાવી "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સુત્રને સાર્થક કરતી જૂનાગઢ બી ડિવીઝન પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

પોક્સોના ગુનામાં સજા ભોગવતો જૂનાગઢ જેલ ખાતેથી પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર રહી બિહાર તથા હિમાચલ પ્રદેશમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

હત્યાના અનડિટેક્ટ બના���ને સતર્કતા, હ્યુમન ઇન્ટેલિજન્સ અન��� ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં ઉકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

Junagadh | જૂનાગઢના પોલીસ સ્ટેશનનો કથિત ઓડિયો વાયરલ | tv13 Gujarati
#JunagadhPolice #ViralAudio #PoliceStation #PoliceAllegation #tv13gujarati
વંથલી પો.સ્ટે. વિસ્તારના વાડલા ફાટક, રાધિકા ટાઉનશીપ ખાતે જુગાર રમતા 9 જુગારીઓને રોકડ રકમ સહિત કુલ ₹3,09,240/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વંથલી પોલીસ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના ડુંગરપુર ગામમાં ગૌવંશ કતલની ગંભીરતાને ધ્યાને લઈ 3 ક્રૂર વ્યક્તિઓને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, સુરત, વડોદરા તથા અમદાવાદ ખાતે ધકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

જૂનાગઢના ₹188 કરોડ તથા પોરબંદરના ₹163 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડના ગુનામાં નાસતા-ફરતા મુખ્ય સૂત્રધારને રાજસ્થાન-દિલ્હી હાઇવે પર��ી ઝડપી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં દરગાહ પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ 8 ઇસમોને ₹5,98,200/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો અખાડો પકડી પાડ��ી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, જેતપુર દ્વારા નેગોશિયેબલ કેસમાં 1 વર્ષની સજા તથા ₹ 10 લાખ રોકડ દંડના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

જૂનાગઢ શહેરના ધરાનગરમાં અને ઢાળરોડ મચ્છીપીઠ પાસે જાહેરમાં જુગાર રમતા કુલ 11 ઇસમોને ₹30,630/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી,ગણનાપાત્ર 2 કેસ શોધી કાઢતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

દુષ્કર્મના ગુનામાં નામદાર છઠ્ઠા એડિશનલ સેશન્સ જજશ્રી, જૂનાગઢની કોર્ટ દ્વારા આરોપીને IPC કલમ 363(1) હેઠળ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.10,000/-ના દંડની સજા ફટકારવામાં આવી.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

સાયબર ફ્રોડના ગુનામાં ₹13.89 લાખની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા ધોરાજીના ઇસમને દાતાર ઉર્સના મેળામાંથી ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice
જૂનાગઢ શહેરના લીમડા ચોક સૈયદવાડા પાસે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને ₹22,400/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, કાયદેસર કાર્યવાહિ કરતી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ.

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત 8 અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન સહિત કુલ કિં.₹ 1,14,500/-નો મુદ્દામાલ શોધી મુળ માલીકને પરત કરતી જૂનાગઢ નેત્રમ શાખા.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

મંદિરની દાનપેટી બાદ હવે બાઇક અને દુકાનના તાળાં તૂટ્યા, CCTV : 1 જ રાતમાં 2 બાઇક અને કરિયાણાની દુકાનમાંથી ચોરી, 2 બુકાનીધારી CCTVમાં કેદ
#Junagadh #JunagadhRobbery #JunagadhPolice #Gujarat
https://t.co/bEEZTOqVqo
સરદારબાગ વિસ્તારમાં આવેલ નવદિપ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા 4 સિનિયર સિટીઝન સહિત કુલ 7 ઇસમોને ₹1,42,390/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

જૈવિક કચરાની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમને 460 બોટલ દારૂ સહિત કુલ ₹7,90,600/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ.
@iharshsanghavi
@gujaratpolice_
@dig_junagadh_range
#gujaratpolice
#junagadhpolice
#poliçe
#instagram

રાજસ્થાનના પાલી જિલ્લાના સાંડેરાવ ગામના ગુમ થયેલ ઇસમને ��ઓપરેશન મિલાપ” અંતર્ગત ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવતી માળિયા હાટીના પોલીસ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice

Last Seen Hashtags on Sotwe
ankaratraveſtileri
Seen from Turkey
hijabi pussy
Seen from Germany
PueblON
Seen from United States
лояльность
Seen from India
はなぶさひろし
Seen from Colombia
momsonn filter:native_video since:2026-08-22
Indiecomics
Seen from United States
オーダー製作
Seen from Bahrain
กินน้ำว่าว
Seen from Thailand
CANDID
Seen from Germany
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


