Top Tweets for #justvichar
Bad Time Also Turn In Amazing Moment, If You Have Great Friends
#justvichar
किसी को सलाह देने के बाद 'बाकी तुम्हारी मर्जी' जरूर बोलना चाहिए। 😇😎 #justvichar
put your problems 🥲 on story status
it will be disappear after 24 hour 😎
#justvichar
बड़े होने के बाद कैलेंडर में लाल रंग से लिखी तारीख से मतलब नहीं रहता, जो कभी छुट्टी होने का अहसास दिलाती थी।
🥲🤠😎
#justvichar
શાકભાજી ફૂટપાથ પર અને
જૂતા દુકાન માં વેચાય છે,
પૈસા ઝાડ પર ઉગતા નથી,
તો પણ બેંક ની બ્રાંચ થાય છે..
#justvichar
કોઈ એવી એપ્લિકેશન નથી જે જીવન ની તકલીફો મા ડિસ્કાઉન્ટ મળે એવું કુપન કોડ આપે ?
.
.
.
.
.
#gujjumeme #justvichar #vichar #urbangujju
વિચાર કરું છુ કે આ આજના ને કાલના વોટ્સએપ ના ફોરવર્ડ મેસેજો નું ભેગુ NFT કરીને વેચી નાખું😁😁😁
.
.
.
#justvichar #diwali #bogusvichar #NFT #gujjumeme
જ્યારે વ્યક્તિ પોતાનું જેવું વર્તન બીજી
વ્યક્તિમાં જોવે છે, ત્યારે એ વ્યક્તિ
પોતાને બદલવાનું શરું કરે છે!
#અંતર_ની_વાત
#JustVichar
મહૂડી ની સુખડી
જૂગાર ના રુપિયા
અને મોદીજી ના પેકેજ
આજ સુધી કોઈ ઘરે લઇ જઇ શક્યું નથી
#MannKiBaat #nooffense #justvichar #Janmashtami2021
જે સંબંધો સાચા સમયે નથી ટૂટતાં,
એ સંબંધો સમય જતાં વ્યક્તિને જ તોડિ નાખે છે!
#અંતર_ની_વાત
#quoteoftheday #justvichar
સ્ટેટસ તો મૂકી દીધું પણ કોઇના પપ્પા ઈન્સ્ટાગ્રામ વાપરે છે ખરી ? જોસે ખરી સ્ટેટસ 🤷🏻♀️
#justvichar #FathersDay #gujaratiboleche #gujju
શરીર તો થાકીને સૂઇ જાય છે
પણ આ મન સતત ક્યાંક ને ક્યાંક
કોઈકને કોઈકનાં વિચારોમાં જ ખોવાયેલું જ રહેવા માંગે છે
#અંતર_ની_વાત #quoteoftheday #FridayVibes #justvichar
"ભગવાન" ક્યારેય "ભાગ્ય" નથી "લખતા,"
"જીવન"ના દરેક "ડગલાં" પર
આપણા "વિચાર" આપણો "વ્યવહાર" આપણું "કર્મ જ" આપણું "ભાગ્ય" લખે છે
#અજ્ઞાત #અંતર_ની_વાત #quotes #ThoughtForTheDay #sundayvibes #justvichar
માણસ જ્યારે જતું કરી કરીને થાકી જાય છે,
ત્યારે જ એ સંબંધને પણ જતો કરી દે છે!
#અંતર_ની_વાત
#justvichar #LifeLessons #quote #quoteoftheday
लोगो को सिर्फ अच्छी बाते पसंद है अच्छे काम करना नही...
लोग विभीषण को घर का भेदी कहते है पर ये क्यो नही सोंचते की वह अन्याय के खिलाफ आवाज़ उठाने वाले व्यक्ति थे जिनकी मदद से माता सिता भगवान श्री राम से पुनः मिल पाई
#JustVichar #Dussehra2020
किसी में कोई कमी दिखाई दे,
तो उसे समझाओ..
और...
यदि हर किसी में कोई कमी दिखाई दे,
तो सबसे पहले खुद को समझाओ ।
Samjhe?
#gyankibat #justvichar
મને ક્યારેય પ્રેમ નથી મળ્યો
અને જ્યારે મળ્યો
તો એને સ્વીકારતા ડર લગ્યો
#અંતર_ની_વાત
#quoteoftheday #MondayMotivaton #justvichar
ટ્રેનની બારી અને ઘરની બારી પાસેના દ્રશ્યો જલ્દી પસાર થઇ જાય છે ... ટ્રેનમાંથી ઉતારીને ઘરની બારી પાસે પહોંચવાનું હોય છે ... ને ઘરની બારીમાંથી ટ્રેન દેખાતી હોય છે ... સમય ક્યાંનો ક્યાં પહોંચી જાય છે ... ઊંમર વધે છે કે સમય !
#ahmedabad #tuesday #justvichar #time
દરેક જગ્યા એ રાજા જોઈને કોઈ રાજા નથી બની જતું ,
અર્થાત્ દરેક સારા વિચાર સાંભળી કોઈ સારું નથી બની જવાનું ..
પણ માંદો , મરેલો , વૃદ્ધ અને સંત જોઈને કદાચ કોઈક બુદ્ધ પણ બની જાય ..
#justvichar #nooffence 🙏
Last Seen Hashtags on Sotwe
randomchat(((())))*****************************+filter:native_video
Seen from Turkey
sophiedee
Seen from Turkey
TEENAGER filter:videos
Seen from Germany
پریسا_عربیپور
karamanswinger
Seen from Turkey
tanyatehanna
Seen from United States
brosis()******** filter:videos
Seen from United Kingdom
自毁
Seen from United States
พี่แพร
Seen from Thailand
bbc #mod
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers








