Top Tweets for #malpur
Bayad ના ધારાસભ્ય Dhavalsinh Zala એ બે યુવકો અને મહિલાને ઢોર માર માર્યાના આક્ષેપ મામલે ફોરેસ્ટ અધિકારીને ખખડાવી નાખ્યા
#BayadMLA #DhavalsinhZala #Malpur #ForestDepartment #GujaratNews #ForestOfficials #viralvideo #newzroomgujarat
Aravalli: Fight Reported at Malpur Forest Office, MLA Dhavalsinh Zala Reaches Spot | Gujarat | TV9Gujarati
#Aravalli #Malpur #ForestOffice #DhavalsinhZala #Gujarat #TV9Gujarati
બાયડના MLA ધવલસિંહ ઝાલાએ માલપુરના ફોરેસ્ટ અધિકારીને ખખડાવ્યા,
જમીનના મામલે RFO અને કર્મચારીઓ પર બે લોકો અને મહિલાને માર માર્યાનો આક્ષેપ હતો,
ફરિયાદ બાદ ધવલસિંહ ઝાલાએ ફોરેસ્ટ વિભાગને ઉધડો લઈ સમગ્ર મામલે અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો.
#DhavalsinhZala #BayadMLA #Bayad #Malpur #AravalliNews #ForestDepartment #ForestOfficer
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારી બાબુને ખખડાવ્યા
માલપુર ફોરેસ્ટ કચેરીમાં એક મહિલા સહિત ત્રણ લોકોને માર માર્યાના આક્ષેપ બાદ ધવલસિંહ ઝાલાએ કે કચેરી પહોંચ્યા અને અધિકારીને ખખડાવી માર મારનાર સામે કાર્યવાહીની માંગ કરી.
#Aravalli #Malpur #ForestOffice #DhavalsinhZala #Gujarat
@DhavalsinhZala_
Malpur Forest | ફોરેસ્ટ ઓફિસમાં 2 પુરુષ અને મહિલાને માર માર્યાનો આરોપ! ધારાસભ્યે અધિકારીઓનો ઉધડો લીધો | Aravalli News
#Malpur #Aravalli #ForestDepartment #DhavalsinhZala #shorts #NewsGujaratOfficial
Aravalli: Fight Reported at Malpur Forest Office, MLA Dhavalsinh Zala Reaches Spot | Gujarat | TV9Gujarati
#Aravalli #Malpur #ForestOffice #DhavalsinhZala #Gujarat #TV9Gujarati
માલપુરના ગાયક કલાકારના સ્વરમાં વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રા માટેનો સુંદર ગીતનો અંતરો… 🎶🚩
માટીની મહેક અને સેવાના સંકલ્પ સાથે ગુંજ્યો માલપુરનો અવાજ! ❤️🚩
#SevaSankalpYatra #VadnagarToVaranasi #Malpur #Gujarat #SevaSankalp
Aravalli | ખાખી વર્સિસ બિશ્નોઈ શૂટર્સ
#CrimeTime #Aravalli #Malpur #MorDungri #GujaratPolice #LCB #PoliceFiring #LawrenceBishnoi #tv13gujarati
🔸અરવલ્લી: પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર
🔸માલપુર નજીક પોશડોડાની હેરાફેરી કરતા આરોપીઓ,પોલીસ વચ્ચે ફાયરિંગ
🔸એક આરોપીને પગમાં ઈજા થતાં પોલીસે તેને ઝડપી લીધો
#Aravalli #AravalliNews #Malpur #GujaratPolice #PoliceFiring #PoliceAction #CrimeNews #GujaratCrime
Drug Smuggling Case: અરવલ્લીના માલપુર પાસે થયું ધડાધડ ફાયરિંગ
| #Aravalli | #Drugsmugglingcase | #NewsCapital | #Malpur | #AravalliNews | #DrugSeizure | #PoliceAction | #GujaratNews | #Prim9WithJigar | @JigarThakar_NC |
Drug Smuggling Case: અરવલ્લીના માલપુરમાં બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે ધડાધડ ફાયરિંગ
પોષડોડા લઈને જતા હતા આરોપીઓ
શું હોય છે પોષડોડા? કેમ છે પ્રતિબંધિત?
| #Aravalli | #Drugsmugglingcase | #NewsCapital | #Malpur | #AravalliNews | #DrugSeizure | #PoliceAction | #GujaratNews | #Prim9WithJigar | @JigarThakar_NC |
Mahamanthan : ખાખી સામે ગેંગવોર! | VTV Digital
#Malpur #Aravalli #OpiumPoppy #PoliceAction #FiringIncident #LCB #VTVDigital

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગની મોરડુંગરી પાસે સામસામે ફાયરિંગની ઘટના
#todaygujaratinews #Aravalli #Malpur #PoliceFiring #LCBPolice #IllegalSmuggling #GujaratNews #ViralNews #ViralVideo
અરવલ્લીમાં 10 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના
માલપુરમાં આરોપી અને પોલીસ સામસામે ફાયરિંગ
મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કારની પોલીસ કાર સાથે ટક્કર
આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
#arvalli #Malpur #Accused #tv13gujarati
અરવલ્લી પોલીસને સલામ! 👮♂️🇮🇳
માલપુરના મોરડુંગરી ખાતે સાહસિક કામગીરી કરનાર LCB અને માલપુર પોલીસની ટીમને અભિનંદન. ઈજાગ્રસ્ત જવાનોના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. 💐🙏
#AravalliPolice #LCB #Malpur #GujaratPolice #Police
અરવલ્લી પોલીસને સલામ! 👮♂️🇮🇳
માલપુરના મોરડુંગરી ખાતે સાહસિક ઓપરેશન કરી મોટી સફળતા મેળવનાર LCB અને માલપુર પોલીસની ટીમને અભિનંદન.
ઈજાગ્રસ્ત પોલીસ જવાનોના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. 💐🙏
#AravalliPolice #Malpur #LCB #GujaratPolice #Police
અરવલ્લીમાં વહેલી પરોઢે સ્કોર્પિયો રોકતા જ અચાનક ગોળીઓ છૂટી... LCBએ પણ જવાબ આપ્યો!
એક આરોપીના પગમાં ગોળી વાગી, પરંતુ કારની તલાશી લેતા પોલીસને એવું શું મળ્યું કે કેસ વધુ ગંભીર બન્યો?
આખી વિગતો વાંચો 👇
https://t.co/8fwQBLiMol
#Aravalli #Malpur #GujaratPolice #LCB #CrimeNews #GujaratNews
@GujaratPolice @SP_Arvalli
અરવલ્લીમાં 500 કિલો પોશડોડા સાથે કારમાંથી એક આરોપી ઝડપાયો, ફાયરિંગમાં બિશ્નોઈ ગેંગનું કનેક્શન સામે આવ્યું
#aravalli #malpur #poshdoda #bishnoigang #gujaratinews #offbeatstories
અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ, એક આરોપીને પગમાં ગોળી
https://t.co/CrGhQe2Dyz
#Aravalli #AravalliNews #Malpur #GujaratCrime #PoliceFiring #LCB #mantavyanews

માલપુરમાં પોશડોડા ભરેલી કાર રોકતા પોલીસ-આરોપીઓ વચ્ચે ફાયરિંગ, એક આરોપીને પગમાં ગોળી
#aravalli #malpur #policefiring #poshdoda #gujaratinews #offbeatstories
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













