Top Tweets for #partyplot
લગ્ન સમારંભમાં ભગવાન રામના ભજન વગાડવા પર વિવાદ ફાટી નીકળ્યો;બે જૂથો વચ્ચે અથડામણ
#AhmedabadClash #WeddingDispute #RamBhajan #VandeMataram #PartyPlot #ViolenceAtWedding #middaygujarati #MiddayNews
https://t.co/jlaA1qP3t0

Friday Night Vibes are back! 🔥 Kick off 2026 with music, energy, and pure celebration at Prime Arena Lounge.
DJ Grama 254 & DJ Hotforce on the decks, the vibes are guaranteed!
#HomeOfSports
#FridayNightVibes #PrimeArenaLounge #PartyPlot

પાર્ટી પ્લોટના પાર્કિંગમાં 2 ગઠિયા બાઈક ચોરી ગયા, સુરતના કોસમાડા ગામ નજીકની ઘટના CCTVમાં કેદ
#partyplot #bike #robbery #surat #gujarat #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts
✨ Navratri starts tomorrow!
Which color are you most excited to wear this festive season? 💃🎨
#navratri2025 #garbaevent #mirchi #partyplot #NavratriVibes #OneDayToNavratri

વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નનો પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો? ઠંડાં પીણાંની માફક પીરસાતા દારૂનો વીડિયો વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
#Vadodara #Gujarat #LiquarParty #Partyplot #Marriage
https://t.co/Pb8Sjo5zEL
સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરેલીરે ઉડાવતી ઘટના
માંજલપુરમાં લગ્નપ્રસંગ પહેલાં જ પાર્ટી પ્લોટ ફેરવાયો બારમાં
#Vadodara #AlcoholBanViolation #MangalpurIncident #VadodaraNews #PartyPlot #BarViolation
Rajkot | રાજકોટ મનપા સૌપ્રથમવાર પાર્ટી પ્લોટ બનાવશે | Gujarat
#Rajkot #RajkotMunicipalCorporation #PartyPlot #Corporation #Gujarat #SandeshNews
Suratમાં પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસમાં LED લાઈટની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
https://t.co/mxg3U0ANB5
#gujarat #surat #led #light #farmhouse #partyplot #singanpore
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
ફૂડ, ફીરકી-પતંગ સાથે પોળમાં ધાબું બુક કરાવવા પડાપડી : ભાડામાં 10થી 15 હજારનો વધારો છતાં વેઇટિંગ, હોટલમાં આરામ, બ્રેકફાસ્ટ-લંચ ને ડિનર સાથે વ્યક્તિ દીઠ 4000 ભાડું
https://t.co/lMnKNQsPnH
#Gujarat #KiteFestival #Uttarayan #Ahmedabad #PartyPlot

ફૂડ, ફીરકી-પતંગ સાથે પોળમાં ધાબું બુક કરાવવા પડાપડી : ભાડામાં 10થી 15 હજારનો વધારો છતાં વેઇટિંગ, હોટલમાં આરામ, બ્રેકફાસ્ટ-લંચ ને ડિનર સાથે વ્યક્તિ દીઠ 4000 ભાડું
#Gujarat #KiteFestival #Uttarayan #Ahmedabad #PartyPlot
https://t.co/lMnKNQsPnH
વડોદરામાં પાર્ટી પ્લોટો બિન સલામત : એક પાર્ટી પ્લોટમાં દીકરીને લગ્નમાં મળેલા 15 તોલા દાગીના અને બીજા પાર્ટી પ્લોટની બહાર ઉદ્યોગપતિની કારમાંથી દાગીના-કપડાંની ચોરી
#Vadodara #partyplot #marriage #businessman #stole
https://t.co/eSgDHE6ooQ
સ્થાનિકોને હાલાકી : ઝાલોદની પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઇવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ- કીચડથી રાહદારીઓ પરેશાન
#Jalod #PartyPlot #Highway
https://t.co/4YAAqVG4pT
પાર્ટી પ્લોટમાં આગ લાગતાં અફરાતફરી : સ્ટોર કરેલ ફરાસખાનના સામાનમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી, ચાર ફાયર સ્ટેશનની ટીમો મળી આગને કાબૂમાં લીધી
#PartyPlot #Fire #FireTeam #Vadodara
https://t.co/QleMJoGkcp
પાર્ટી પ્લોટના ગરબા બંધ થતાં શેરી ગરબામાં રમઝટ : વડોદરામાં દશેરાની રાત્રે શેરી ગરબામાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા, બાળકોને લહાણી અપાઈ
#PartyPlot #Garba #Vadodara #Dussehra
https://t.co/qxVEVMuf0P
આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં પહેલા નોરતે લાગી આગ
#Anand #PartyPlot #Fire #Navaratri2024 #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat
'ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે...' ભાજપના દિગ્ગજ નેતાનું નવરાત્રી ટાણે મોટું નિવેદન
#BharatKanabar #Navratri #BJP #PartyPlot
https://t.co/e4DAEWKiaU
Navratri2023: પાર્ટી-પ્લોટના ગરબા સામે શેરી ગરબા અડીખમ
#navratri #partyplot #society #garba #garbalovers #gscard #gujarat #gujaratsamachar

Navratriમાં પાર્ટી પ્લોટના અયોજકો ગાયબ
#Ahmedabad #Navratri #Partyplot #Gujarat
https://t.co/UMtBgedgvt
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
૨6 સપ્ટેમ્બર સમયઃ સવારે 10 વાગે સ્થળઃ શાહઆલમ દરવાજા પાસે,પી. ઍન્ડ ટી. કોલોનીની બાજુમાં,દાણીલીમડા.
#amc #amcforpeople #launch #partyplot #ahmedabad #cleanahmedabad #municipalcorporation
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.5M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.1M followers

Taylor Swift 
@taylorswift13
80.9M followers

Lady Gaga 
@ladygaga
72.5M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
69.1M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.7M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.2M followers








