Top Tweets for #pcbaranda
Aravalli માં અંબાજી પદયાત્રીઓ માટે ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસો. દ્વારા સેવા કેમ્પનું આયોજન | Newz Room Gujarat
#Aravalli #AmbajiPadyatra #AmbajiYatra #ShamlajiRoad #SevaCamp #PilgrimsService #PCBaranda #MedicalService #AravalliNews #GujaratNews #GujaratiNews #NewzRoomGujarat
સમસ્ત દેશવાસીઓને ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, પ્રેમ અને વિશ્વાસના પવિત્ર બંધનને સમર્પિત ‘રક્ષાબંધન’ના પાવન પર��વની હાર્દિક શુભકામનાઓ.
આ પવિત્ર પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લઈને આવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
#Rakshabandhan
#PCbaranda

सुखसर में दाहोद का जिला स्तरीय स्वतंत्रता दिवस समारोह आयोजित हुआ। राज्यमंत्री पी.सी. बरंडा ने तिरंगा फहराया, उत्कृष्ट प्रतिभाओं का सम्मान किया और जिले के विकास के लिए 25 लाख रुपये का चेक सौंपा। #Dahod #Sukhsar #IndependenceDay #PCBaranda
80મા સ્વતંત્રતા દિવસની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
જય હિંદ... વંદે માતરમ્...
#80thIndependenceDay #PCBaranda

દાહોદના ઐતિહાસિક છાબ તળાવથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
સહ પ્રભારી મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો જોડાયા, ‘વંદે માતરમ્’ના નારાથી દાહોદ ગુંજી ઉઠ્યું.
#TirangaYatra #Dahod #PCBaranda #HarGharTiranga #IndependenceDay #Tiranga #VandeMataram #DeshBhakti #Gujarat #JaiHind

તિરંગાની આન, બાન અને શાન સાથે દાહોદમાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ 🇮🇳
📍દાહોદ (તિરંગા યાત્રા)
#TirangaYatra #HarGharTiranga #PCbaranda #dahod
આજે મહીસાગર જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહી સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
સંગઠનની મજબૂતી, કાર્યની ગતિ અને જનસેવાને વધુ અસરકારક બનાવવા માટે સૌએ પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા.
#BJP #MahiSagar #SankalanBethak #pcbaranda #Teamwork

આજે સમગ્ર વિશ્વમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
#InternationalYogaDay #YogaDay2026 #GujaratCelebratesYoga #SwasthBharat #YogaForWellness #HealthyLifestyle #SwarupjiThakor #ArjunModhwadia #RivabaJadeja #KantiAmrutiya #ParshottamRupala #PCBaranda #NareshPatel #DwarkaUnderwaterYoga #Ambaji #Shamlaji #Somnath #StatueOfUnity
સેવા, સંવાદ અને સમર્પણનો વધુ એક દિવસ..
જનતાની વિવિધ રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી ઝડપી અને પારદર્શક નિરાકરણ મ���ટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#PublicDay
#Janseva
#PCBaranda
મારા વતન વાંકાટીંબા ખાતે કૌટુંબિક લગ્ન પ્રસંગે હાજરી આપી, પરિવારજનો અને સ્નેહીજનો સાથે આનંદની ક્ષણો વહેંચી. નવદંપતીને સુખમય દાંપત્યજીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી.
#Marriage
#PCBaranda

वीरता, स्वाभिमान और मातृभूमि की रक्षा के लिए आजीवन समर्पित रहे मेवाड़ के महान योद्धा महाराणा प्रताप जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
उनका अदम्य साहस, राष्ट्रभक्ति और स्वाभिमान आज भी हम सभी के लिए प्रेरणा का अमर स्रोत है।
#MaharanaPratapJayanti
#PCBaranda

મંત્રી પી સી બરંડાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
#aravalli #mla #pcbaranda #localbodyelection #bjp #sandeshnews
Ex-IPS Manoj Ninama Files Nomination from BJP in Shamalaji | Strong Victory Confidence | TV9Gujarati
#AravalliElection #ShamalajiNomination #PCBaranda #GujaratPanchayat #BJPCandidates #TV9Gujarati
મારા વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાજનોની સુખાકારી માટે કુલ ₹13 કરોડની માતબર રકમના જોબ નંબર ફાળવવા બદલ રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp સાહેબ તથા રાજ્ય સરકારનો ભિલોડા-મેઘરજ ની સૌ જનતા વતી ખૂબ ખૂબ આભાર..
#BhupendraPatel
#CMOGujarat
#Meghraj
#PCBaranda

Big Win for Aravalli! Vandebharat Train Gets Shamlaji Stop – MP & Minister Welcome with Green Flag | TV9Gujarati
#VandebharatShamlaji #AravalliGoodNews #ShamlajiStop #VandebharatTrain #UdaipurAsarva #ShobhanabenBaraiya #PCBaranda #GreenFlagWelcome #GujaratRailways #TV9Gujarati
વિધાનસભા ગૃહમાં વ્યક્તિગત ધોરણે આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા અ���ે સહાયમાં કરેલ સુધારા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી.
#TribalDevelopment
#AssemblySession
#Awasyojana
#HomeForAll
#PCBaranda
દાહોદ જિલ્લામાં વિકાસને નવી દિશા…
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના વરદ હસ્તે ₹૩૬૭.૭૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#Dahod
#BhupendraPatel
#CMOGujarat
#PCBaranda
અન્યાય પર ન્યાયના પ્રજ્વલિત સંકલ્પનું પાવન પ્રતિક "હોલિકા દહન 🔥"
આ પવિત્ર પર્વ માત્ર પરંપરા નથી, પરંતુ સમાજને સદાય સત્ય અને ધર્મના માર્ગે અડગ રહેવાનો પ્રેરણાસ્રોત છે.
આ શુભ અવસર પર સમસ્ત જનતાને હાર્દિક શુભકામનાઓ.
#Holikadahan
#PCBaranda

Last Seen Hashtags on Sotwe
ahegao #hentai
Seen from Indonesia
kelb
Seen from France
ebonypyt
Seen from United States
hardcoregangbang
Seen from Turkey
minichat()
Seen from Pakistan
minichat video*
snapchat()************ filter:native_video
minichat((((((()))))))* filter:native_video
Seen from France
anxiouspanda
Seen from New Zealand
minichat() t.co
Seen from Netherlands
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















