Top Tweets for #pmmoditwit
Iskcon સંસ્થાના GopalKrushna Goswami મહારાજનું નિધન, PM Modiએ વ્યક્ત કર્યુ દુઃખ
#pmmodi #gopalkrushna #gopalkrushnagoswami #pmmoditwit #SandeshNews

Ujjainના મહાકાલ મંદિરમાં થયેલી દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ ભક્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. : PM Modi
#pmmodi #pmmoditwit #ujjainmahakaleshwar #mahakaleshwarmahadev #nationalnews #SandeshNews

PM Modiએ દેશના દરેક પરિવારોને હોળીની શુભકામના આપી છે. સાથે જ લખ્યું કે, સ્નેહ અને સંવાદિતાના રંગોથી સુશોભિત આ પરંપરાગત તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે.
#PMModi #PMModiTwit #PMModitwitter #Holi #Holi2024 #SandeshNews

PM Modiએ ટ્વિટ કરીને પારસી નવા વર્ષનીશુભકામના પાઠવી છે. સાથે જ લખ્યું છે કે, આવનારું વર્ષ આપણા સમાજમાં સફળતા, વૃદ્ધિ અને એકતાના બંધનને વધારતું રહે તેવી પ્રાર્થના.
#pmmodi #pmmoditwit #navrozmubarak #parsicommunity #parsipeople #indianparsi #SandeshNews

ઈલેક્શન કમિશને લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ત્યારે PM Modiએ ટ્વિટ કરીને લખ્યું છે કે BJP-NDA ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે.
#pmmodi #pmmoditwit #pmmoditwitter #pmmodinews #electionnews #election2024 #LokSabhaElection2024 #SandeshNews

અગ્નિ-5 મિસાઈલના સફળ પરીક્ષણ માટે PM Modiએ X પર ટ્વિટ કરીને DRDO વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. આ મિસાઇલ સ્વદેશી છે.
#pmmodi #Agni5 #agni5missile #pmmoditwit #pmmoditwitter #agni5missilenews #SandeshNews

ખ્યાતનામ ગાયક Pankaj Udhasનું આજે નિધન થયું છે. ત્યારે PM Modiએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમની ગાયિકીને યાદ કરી હતી.
#pmmodi #PankajUdhas #pankajudhasnews #pankajudhasdeath #pmmoditwit #SandeshNews

વડાપ્રધાન Narendra Modiએ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે પીએમ મોદીએ X પર કરી એમ મેસેજ આપ્યો છે કે, 'દેશના સમસ્ત પરિવારજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિંદ.'
#pmmodi #pmmoditwit #pmmodilatestnews #26january2024 #republicday2024 #SandeshNews

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers


