Top Tweets for #randheja
રાંધેજા પાસે રિક્ષા પલટી જતાં યુવતીનું મોત : માતા સહિત પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત, માતાજીના દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત
#Gujarat #Gandhinagar #Randheja #Rickshaw #Accident
https://t.co/0E8LiG8bYR
Gandhinagar News: ગાંધીનગરના રાંધેજામાં ગેરકાયદે દબાણ પર ફર્યું તંત્રનું બુલડોઝર | VTV Digital
#GandhinagarNews #Randheja #EncroachmentRemoval #BulldozerAction #GujaratNews #VTVDigital
રાંધેજા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓ....🇮🇳
#independenceday #gandhinagar #gandhinagarmunicipalcorporation #independenceday2025 #Tiranga #indipendenceday🇮🇳 #india #svatantratadivas #randheja #HarGharTiranga #HargharSwachhata #15august
Gandhinagar | ગાંધીનગરનાં રાંધેજામાં લગ્નના ફટાણાના બદલે મેચ માટે સ્ક્રીન લગાવાઈ | Gujarat
#INDVsPAK #CricketMatch #Gandhinagar #Randheja #Marriage #MatchScreen #Gujarat #SandeshNews
આજરોજ રાંધેજા ખાતે યોજાયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના કેટલીક પળો...
#viksitbharatsankalpyatra #viksitbharat #narendramodi #randheja
ગાંધીનગરના રાંધેજા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત, એક ઘાયલ
#Accident #pethaparhighway #randheja #Gandhinaga
https://t.co/ZzHtHOFNII
ગાંધીનગરમાં રાંધેજા પાસે કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માતમાં 5 લોકોના મોત
#Gandhinagar #Randheja #Accident #caraccident #Deaths #GujaratFirst

આજરોજ રાંધેજા ખાતે "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત માટી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી.
#SwachhGujarat2023 #SwachhBharat #SwachhSurvekshan2023 #swachhbharatmission #swachhgandhinagar #SwachhatahiSeva #gandhinagarreels #randheja
આધુનિક ભારતના લૌહપુરૂષ એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમારા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી @AmitShah સાહેબ નુ રાંધેજા ની પાવન ધરા પર ખુલ્લા હ્રદય થી સ્વાગત કરી છીએ.
#GrandWellCome #homeministerofindia #gandhinagar #mp #AmitShah #smartvillage #randheja #hospital #bhoomipujan

ધો.10 ની પરીક્ષા માં પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરી રાંધેજા ગામ નુ નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન.
આ દુનિયામાં એવું કંઈ નથી જે તમને ઉત્કૃષ્ટ થવામાં રોકી શકે તમે જ્યાં પણ જાઓ ત્યાં આત્મવિશ્વાસ અને નિશ્ચય આગળ વધો એવી શુભેચ્છાઓ.
#SSCResult #exam #2k23
#randheja

પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ ની શ્રી રામજી મંદિર,રાંધેજા ખાતે ભવ્ય ઉજવણી.
मंगल भवन अमंगल हारी द्रबहु सुदसरथ अचर बिहारी।
राम सिया राम सिया राम जय जय राम।।🙏
#RamNavami #ramnavmi2023 #RamNavmiSpecial #randheja #ramjimandir
કોર્ટનો હુકમ : ગાંધીનગરના રાંધેજાનાં ઈસમને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની કેદ અને રૂ.1.05 લાખનો દંડની સજા
#Gujarat | #Gandhinagar | #Randheja | #CheckReturnCase
https://t.co/fBlO4YEwAr
અપાર ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે સમગ્ર ભારત #AzadiKaAmritMahotsava મનાવી રહ્યું છે, જેના ભાગરૂપે માન.વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલા #HarGharTiranga અભિયાન હેઠળ આજે અમારા નિવાસે તિરંગો ફરકાવ્યો.
#Randheja #Home #TirangaMeraAbhiman

શ્રી ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજ નવીન પાણી ના બોર બનાવવા નુ ખાતમુહૂર્ત થયું.
જ્યારે જ્યારે પ્રજા ની પ્રાથમિક જરૂરિયાત તકલીફ પડે ત્યારે ભાજપા ની સરકાર પ્રજા માટે દેવદૂત બની છે.
#Randheja #GMC
@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil @BJP4Gandhinagr @ihiteshpmakwana

મારા મહોલ્લા ના તરૂણો ને સાથે રાખી અમારી આસપાસ ના વિસ્તાર માથી દોરી ની ગુચ્છ(ગુંચો) ભેગી કરી નાશ કર્યો.
તમે પણ આવી નાની સેવા કરી અબોલ પક્ષીઓ ને ઘાયલ થતા તથા જીવ બચાવવાની આપણી પ્રકૃતિ પ્રત્યે ની ફરજ અદા કરીએ.
#ramjimandir #randheja #youth #uttarayan2k22

છેવાડા ના માનવી સુધી સરકારી યોજના ના લાભ ઘરે બેઠા મળે એ માટે આજ વોર્ડ નં. 1 મા રાંધેજા મા સેવાસેતુ કાર્યક્રમ થયો.
આ કાર્યક્રમ મા ગ્રામજનો ને કોઈ પણ પ્રકાર ની તકલીફ પડે નહી એ માટે જરૂરી સૂચનો કરી વ્યવસ્થા વધુ ને વધુ સુચારુ બને તેવા પ્રયત્ન કર્યા.
@hiteshpmakwana
#Randheja

શ્રી રામજી મંદિર રાંધેજા મા શ્રી હનુમાન દાદા જન્મોત્સવ ની ઉજવણી કરી.
હે સંકટમોચન હનુમાન દાદા તમારી સુશુપ્ત શક્તિ ને હવે જાગૃત કરો અને માનવને આ કોરોના ના સંકટ માથી ઉગારો એવી આપના ચરણોમા પ્રાર્થના છે.
🚩जय जय सियाराम जय जय हनुमान।🙏
🚩जय श्री कष्टभंजन देव।🙏
#RAMJIMANDIR
#RANDHEJA

Gandhinagar municipal corporation election 2021 #doortodoor #Randheja #Gandhinagar #Gujrat #VoteForCongress @IYCGujarat @IYC @INCGujarat

હોળીના દિવસે કરીને હોળીકા દહન
ચાલો ખરાબ વૃત્તિઓને બાળીએ અને સુખ લાવીએ.
હોળીની આ પવિત્ર અગ્નિમાં
નિરાશા, દારિદ્રય, આળસનું દહન થાય,અને બધાંના જીવનમાં આનંદ, સુખ,આરોગ્ય અને શાંતિ આવે.
હોળી ની શુભેચ્છાઓ!
#HolikaDahan2k21 #Randheja

શ્રી રામ જન્મ ભુમિ મંદિર નિર્માણ નીધી સમર્પણ મહાઅભિયાન ના યજ્ઞકાર્ય મા સમગ્ર હિંદુ સમાજ તન,મન,ધનથી સમર્પિત થઈ સહભાગી થઈ રહ્યો છે. તેઓનું ખરેખર સદ્દભાગ્યે છે અને અમારૂ પણ સૌભાગ્ય છે કે અમો આ ઐતિહાસિક કાર્ય અતિ ઉત્સાહ થી કરી રહ્યા છીએ.
#રામમંદિરથીરાષ્ટ્રમંદિર
#Randheja

Last Seen Hashtags on Sotwe
FellowTeacher
Seen from United States
bokepindo
Seen from Indonesia
MelidoMercedesDiputado
Seen from United States
goixbotnopremiere
Seen from United States
ديوت_أختي
Seen from Egypt
FrontaalNaaktFilm
Seen from Netherlands
LosQueLesPegan
Seen from United States
puffypink
Seen from United States
minichat(**********)
Seen from Netherlands
媚黑
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
































