Together, let’s learn, grow, and build a stronger organization.
Proud to have successfully completed the Pandit Deendayal Upadhyay Prashikshan Mahabhiyan Digital Learning Platform.
Knowledge is the foundation of strong leadership and effective public service. As dedicated karyakartas, it is our responsibility to continuously learn, grow, and strengthen our understanding of the Party’s ideology and vision.
I hereby request each and every Karyakarta to complete all the courses available on this Digital Learning Platform. This initiative will enhance our knowledge, strengthen our organizational skills, and empower us to serve society and the nation with greater commitment.
#PanditDeendayalUpadhyay #DigitallearningPlatform
"બાપુ એટલે બાપુ...
કાર્યકર્તાઓના હૃદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા બાપુ હંમેશા પોતાના કાર્યકર્તાઓની પડખે અડીખમ ઊભા રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ જેમ ધર્મ અને ન્યાયના પક્ષે માર્ગદર્શન આપે છે, તેમ બાપુએ પણ દરેક મુશ્કેલ સમયમાં કાર્યકર્તાઓને સંબળ અને સાથ આપ્યો છે. મારા પર થયેલા અમાનવીય અત્યાચારના સમયમાં પણ બાપુ મારા માટે મક્કમતાથી ઊભા રહ્યા. તેમના આ આત્મીય સહયોગ અને ન્યાયપ્રત્યેની પ્રતિબદ્ધતા માટે હું હંમેશા ઋણી રહીશ. 🙏🙏🙏
@pradipsinhbjp જી 🙏
હર્ષ ભાઇ સાથે અનેક વખત મુલાકાત થઈ છે, એકદમ શાલીન અને નિખાલસ વ્યક્તિત્વ છે. એમના સાથે બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. આશા છે મહીસાગર પોલીસ વડા @SafinHasan_IPS મહીસાગર SOG PI વિમલ ધોરડા ના આ અમાનવીય કૃત્ય ની ગંભીર નોંધ લેશે અને ન્યાય અપાવશે. જો રક્ષક જ ભક્ષક બનશે તો કેમ ચાલશે?
ગુજરાતના નાગરિકો માટે નવી સુવિધાની શરૂઆત. 🚕
માનનીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબ દ્વારા 14 શહેરોમાં ભારત ટેક્સી સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું
#BharatTaxi
"નિરાધારની આશા, @sanghaviharsh sir નો આધાર."
*ભિક્ષાથી શિક્ષા તરફ... એક નવી શરૂઆત! 📚✨*
જે નાનકડા હાથો ક્યારેક રસ્તાઓ પર ભિક્ષા માંગવા મજબૂર હતા, આજે એ જ હાથોમાં પુસ્તકો અને સપનાઓ છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ભિક્ષાવૃત્તિમાં પ્રવૃત્ત 23 બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમના જીવનમાં આશાનું નવું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું.
અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા બે વર્ષમાં 276 જેટલા બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા છે.
*એક બાળકને શાળા સુધી પહોંચાડવું એટલે માત્ર તેનું ભવિષ્ય બદલવું નહીં, પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપવી.*
આ બાળકોની આંખોમાં હવે દયા નહીં, સપનાઓ દેખાય છે... અને એ જ છે સાચા વિકાસની ઓળખ. 🌱📖💙
#શાળા_પ્રવેશોત્સવ #EducationForAll #Gujarat #NewBeginnings #RightToEducation
वो तीर थीं, तलवार थीं,
भालो और तोपों का वार थीं,
सिंह की हुंकार थीं,
वो शत्रुओं का संहार थीं।
मातृभूमि व धर्म की रक्षा के लिए युद्ध भूमि को चुनने वाली भारतीय इतिहास की अमर वीरांगना,
शूरवीरता की प्रतीक रानी दुर्गावती जी के बलिदान दिवस पर उन्हें कोटिशः वंदन.॥
भारत माता की जय
મજૂરી અને ભિક્ષાવૃત્તિ કરતા અનેક બાળકોને શિક્ષાની દિશા બતાવીને એક વાલી તરીકેની ફરજ અદા કરનાર ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને દિલથી સલામ કરું છું.
#ShalaPraveshotsav2026