મળે જો સાથ ચા નો.
તો એકાંતમાં પીવી છે !
આવે જો યાદ મિત્રો ની
તો એકાંતમાં જીવવી છે !
મળે જો સુર ગીત નો
તો એકાંતમાં માણવા છે !
ખાલી થાય જો વમળ હૈયા નુ
તો એકાંતમાં ખાલી કરવું છે !
આવે જો ક્યારેય આંશુ
તો એકાંતને સોંપાવા છે !
1/2
#Familyman2#Review
Nice series.
One time watch definitely.
Aur please director ji next part hindi language me banana.
Tamil sikhne me hamari koi dilchaspi nahi hai.🙏🥺