આ શિક્ષકોનું સર્વેક્ષણ નથી પણ શિક્ષક ની ક્ષમતા અને કાર્યનિષ્ઠા પર કરવામાં આવેલી શંકા છે.....સમગ્ર પ્રાથમિક શિક્ષણ નું અપમાન છે....
અને હવે થી પ્રાથમિક શિક્ષક ના આવા અપમાન ક્યારેય નહીં ચલાવી લેવાય....આભાર સહ.....જય શિક્ષક....
#boycott_teachersarvekshan