હૃદયને હચમચાવી નાખતો આ વીડિયો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઊઠે...
અમદાવાદ નજીકના મણિપુર ગામમાં ભારે વરસાદને કારણે રેલવે અંડરપાસમાં પાણ�� ભરાઈ ગયું. એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી જ ન શકી. તબીબી કટોકટી વચ્ચે પરિવારના સભ્યોએ પાણીમાંથી પોતાના બીમાર સ્વજનને પીઠ પર ઉઠાવીને બહાર લાવ્યા. બહાર આવતાં જ એમ્બ્યુલન્સ ટીમે તરત દર્દીને સુરક્ષિત રીતે વાહનમાં ખસેડ્યો.
આ દ્રશ્ય જોઈને પ્રશ્ન થાય છે — વરસાદ આવે ત્યારે અંડરપાસમાં પાણી ભરાઈ જાય અને એમર્જન્સી સેવાઓ પણ અટકી જાય તો તંત્રની જવાબદારી ક્યાં છે?
આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સત્તાધીશોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
कष्टभंजन देव मंदिर - सालंगपुर
यात्री सुविधा केंद्र / धर्मशाला के नाम पर यात्रियों से लूट चलाई जा रही है.!?!, 🤔
वीडियो के मुताबिक ये भाई का कहना है कि "सफाई नहीं हुई है" बोल के 4 बेड की जगह उन्हें जबरन 8 बेड वाला रूम दिया गया जिसके कारण उन्हें 800 की जगह 1500 चुकाने पड़े.
ગુજરાતમા રહેતા તમામ મહારાષ્ટ્રીયન લોકો, મરાઠી લોકો,
તમે અહીયા રહીને ગુજરાતી નઈ બોલો તો એમા અમને કોઈ જ તકલીફ નથી, તમે એય ને આરામ થી અહીયા રહો, કમાવો, અને શાંતિથી તમારુ જીવન ��સાર કરો,
અને તમને કોઈ પણ તકલીફ પડે તો રસ્તે ચાલતા કોઈ પણ ગુજરાતીને રોકીને કહેજો, એ તમારી મદદ કરશે.
જેટલું પણ ઓછું મતદાન થશે એનો દોષ પોલિટિકલ પાર્ટીઓ સ્વેચ્છાએ માથે લઈ લેજો..
કેમકે આ વખતે તમે કાય બાકી નથી રાખ્યું ભાઈસાબ! સુધરો તો સારું બાકી ભવિષ્યમાં આ લોકશાહીનો ઉત્સવ જ નહીં રહે..
અને બિનહરીફ વાળાએ બઉ હરખપદુડા'ય નો થાવું આયા કોણ કેવું એ બધાને ખબર છે..
દઈ નાખી છે તમે તો..
#Gujarat
MSમાં 'ધક ધક કરને લગા...' ડાન્સ કરનારી યુવતીની તરફેણમાં અને એબીવીપી-એનએસયુઆઈની તશરિફ પર!
લવમેરેજમાં પણ માતા-પિતાની મંજૂરી ફરજિયાતવાળા વિવાદી (પિન્કવાળાઓ માટેના) કાળા કાયદા સામેની શાહી હજૂ સુકાઈ નથી, લવ મેરેજ કરીને ગયેલી છોકરીઓને પાછી લાવવા સમાજોના સમાજો, સરહદ પર જે કામ ન આવ્યું હોય એટલુ ટેસ્ટોસ્ટેરોન વાપરીને ધીંગાણા કરી આવ્યા, એક લોકશાહી રાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી તરીકે જેમનો 'રાજધર્મ' પ્રેમ કરનારા કપલને સુરક્ષા આપવાનો હોય એ જ ન્યાયને અફઘાની કબીલાઓની જેમ ખાપ પંચાયત બનવા તરફ આગળ વધતા સમાજોના ખપ્પરમાં એ રીતે હોમી દેવા નીકળ્યા જે રીતે વરુઓના ટોળામાં હરણી.
ત્યાં જ એમ. એસ. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીને એક કલ્ચરલ ફેસ્ટમાં 24 વર્ષ અગાઉ આવેલી ફિલ્મ 'બેટા'ના અતિ પ્રચલિત બોલિવૂડ ડાન્સ કરવા બદલ સોશિયલ મીડિયા પર આવીને આંસુ વહાવવા પડતા હોય, માફીઓ માંગવી પડતી હોય હોય તો સમજી લેજો કે એક સમાજ તરીકે આપણે નપાવટ, નુગરા, ધમાલિયાઓ સામેના નમાલિયા, નિર્માલ્ય, જૂનવાણી અને સસ્તા તાલિબાની સાબિત થઈ રહ્યા છીએ.
1992માં જે ફિલ્મ આવી ગઈ, જેમાં માધુરી દિક્ષિતનો ડાન્સ આ દેશે વખાણ્યો, માણ્યો, એ જ ડાન્સ એક વિદ્યાર્થિનીએ છેક 2026માં એક કલ્ચરફેસ્ટમાં શું કરી લીધો જાણે કે ધરતી રસાતાળ થઈ ગઈ? સંસ્કૃતિ નંદવાઈ ગઈ અને એ ડાન્સ જોઈ જોઈને સોશીયલ મીડિયાના (અ)શૂરવીરોની આંખો પાકી ગઈ! આ એ જ પદપદતુ પૌરુષ ધરાવતુ ધણખૂટ છે જે સંસ્કૃતિ બચાવવા માત્ર સોશિયલ મીડિયા પર જ લબકારા લીધે રાખે છે. જેને આવા માત્ર એક ડાન્સથી નુકસાન થઈ જતું હોય એવી દંભી સંસ્કૃતિ તો કાલે પતતી હોય તો આજે પતી જવાને લાયક છે.
ઉપરોક્ત ઘટનાઓ જે રીતે એક સાથે લખાઈ રહી છે એ જોતા ભવિષ્યમાં કોઈને એ કહેતા પણ શરમ આવશે કે આ ગ���જરાત મેં બનાવ્યું છે!
કલ્ચરલ ફેસ્ટમાં એક છોકરીના નૃત્યથી જેને નુકસાન થઈ જતું હોય એ સંસ્કૃતિ પામર અને પતી જવાને જ લાયક છે. કલ્ચરલ ફેસ્ટના મંચ પર ડાન્સ કરવાને રોકતી સંસ્કૃતિ તાલિબાનમાં ક્યાંક હોય તો ભલે. એ બધાંએ ત્યાં જ જતુ રહેવાય. જ્યાં 'વસંતવિલાસ', 'મેઘદૂત' અને 'કુમારસંભવમ'ની રચના જ્યાં થઈ છે એ દેશને પાછળની દિશામાં ખેંચવા ન બેસાય.
આ એબીવીપી અને એનએસયુઆઈ પણ ��ક અલગ મહામાયા છે. એબીવીપી ભાજપનું બગલબચ્ચું અને એનએસયુઆઈ કોંગ્રેસનું. જે યુનિવર્સિટીમાં ભાજપ સમર્થકોની સત્તા હોય ત્યાં એનએસયુઆઈ અને જ્યાં કોંગ્રેસની પેનલ હોય ત્યાં એબીવીપી વિદ્યાર્થીઓના હકો-હીતોના નામે સત્તાધીશો સામે શીંગડા ભરાવ્યે રાખે. વિદ્યાર્થી હિતો ઈચ્છનારાઓ પૈકી એક મોટો વર્ગ એવો ખરો કે જેને વિદ્યાર્થીઓના હિત કરતા વધુ પોતાના મોટા થવાની કે પોતાની પાર્ટીની વિચારધારાનો વિજય વધારે મહત્ત્વનો હોય. એટલે ભણવાના સમયે આ બંન્ને અને પેલુ કન્હૈયાવાળુ લેફ્ટુળુ સગંઠન ભણવાના કેમ્પ્સમાં પોતાના રાજકારણ અને વિચારધારાના રોટલા શેકે રાખે.
એમાં પેલી યુવતીએ એબીવીપીના એક કાર્યક્રમમાં કરેલો એ ડાન્સ કોંગ્રેસના બગલ બચ્ચા એનએસયુઆઈના ધ્યાને ચડ્યો અને એમણે સામો દાવ રમ્યો કે આમ તો તમે ગળામાં ભગવા ગમછા લપેટી લપેટીને સંસ્કૃતિ સંસ્કૃતિની બૂમો પાડી અભિવ્યક્તિની આઝાદી સામે વિ��ૃતિ સર્જતા હોવ છો અને તમારા જ સ્ટેજ પર આ શું 'દિલ ધક ધક કરને લગા...' આ તો કંઈ આપણી સંસ્કૃતિ છે? આપણે ભલે રાધા-કૃષ્ણને ભજતા હોઈએ પણ આપણે ક્યારેય કોઈ યુગલના દિલ ધક ધક થાય એ ચલાવી લીધું છે ખરું આ મહાન સંસ્કૃતિમાં? તમે તો સાંસ્કૃતિક અને સંસ્કારી વડોદરાની હાલત આ એક ઘટનાના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ જેવી કરી નાખી!
મામલો ચગી ગયો. વાઈરલ. બંન્ને પક્ષો પોતપોતાના રાજકારણ રમતા હતા અને પેલી યુવતી માટે કોઈએ વિ��ાર્યુ જ નહી જે એના કહેવા મુજબ નથી એબીપીવીયાઓને ઓળખતી નથી એનએસયુઆઈયાવને ઓળખતી, એણે તો માત્ર એક ડાન્સ કર્યો હતો, એ પણ સાડી પહેરીને, એને બાપડીને કદાચ ખબર નહોતી કે આજ-કાલ કોઈ ફિલ્મમાં દીપિકાની બિકિનીનો કલર આખલો જે લૂગડું જોઈને ભડકે એ કલરનો હોય તો પણ આપણી સંસ્કૃતિ છેક મરણપથારીએ પહોંચી જાય છે અને વીએફએક્સથી દિપીકાની બિકીની બદલીને માંડ માંડ સંસ્કૃતિનું રક્ષણ કરવું પડે છે. એક તરફ આવા અભણો, આઈ મીન સંસ્કૃતિના સગા રખેવાળો આટલી મહેનત કરે અને એ યુવતીની સાડી એમને નડે તો એમનો તો શ્વાસ રુંધાય કે નહીં? એમનો રુંધાય તો માં ય ગ્યાં મરી જાય તો પણ આખા સમાજનો માનસિક વિકાસ કેમ રુંધતા ફરે છે. રોયાવો...
એક તંદુરસ્ત સમાજને ફરજ છે કે પેલી વિદ્યાર્થીને સપોર્ટ કરવો, સધિયારો આપવો અને કોઈપણ પક્ષ પાર્ટીના હોય પેલીને ટ્રોલ કરતા કે ગંદી કોમેન્ટ્સ કરતા તત્ત્વો જ્યાં જે કોમે��્ટમાં દેખાય ત્યાં કહી દેવું કે ઓય... ચલ હટા સાવન કી ઘટા! જો ગાર્ગી-વિદૂષીથી માંડીને લતા-આશા સુધીની મહિલાઓએ પોતાની કળા કે જ્ઞાનનો સામે આવીને પરિચય ન આપ્યો હોતને તો તમે પણ પછાત મનોવિકાસવાળા રાષ્ટ્રોની હરોળમાં જ ઊભેલા દેખાત. એ છોકરીએ ધક ધક કરને લગા કર્યું એના બદલે કોઈ છોકરાએ નાયક નહી ખલનાયક હું મૈં... જેવું પર્ફોર્મન્સ આપી દીધું હોત તો આવો બખેડો થયો હોત ખરો? ને જો એટલી જ ચચરતી હોય તો જાવ ઈતિહાસમાં પાછા અને આ તમામ ફિલ્મો જ બનાવવાનું બંધ કરાવતા આવો જે તમારી કથિત સંસ્કૃતિને અભડાવી નાખે છે. ધિક્કાર હો...!
#MSUControversy #DhakDhakGirl #VadodaraDanceRow #ABVPNSUI #msubaroda
😂 યુદ્ધગ્રસ્ત દુનિયામાં સામેલ જુદા જુદા દેશોની સ્થિતિ આપણી ગુજરાતી કહેવતોમાં...
યુક્રેન : ચકલી નાની ને ફૈડકો મોટો
રશિયા : ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે
નાટો દેશ :*ઝાઝી સુયાણીએ વેતર વંઠે
પાકિસ્તાન : ધોબીનો કૂતરો, ન ઘરનો કે ન ઘાટનો
��સ.ટી (ગીતામંદિર) બસ સ્ટેન્ડ અમદાવાદમાં જે ટ્રાન્સજેન્ડર (માસી) મુસાફરો જોડે ઝઘડા કરીને પૈસા પડાવી રહ્યા છે અને પૈસા ના આપે તો અભદ્ર વાણી વર્તન અને વ્યવહાર કરે છે આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી.
@sanghaviharsh @OfficialGsrtc @AhmedabadPolice @GujaratPolice
“હું અમદાવાદનો રિક્ષા વાળો..!!”
પપ્પા અમદાવાદની U. N. હોસ્પિટલમાં દાખલ છે. દીકરો એમના વતન કેશોદથી સારવાર માટેના પૈસા લઈને અમદાવાદ આવે છે.
આજે (18-03-2026) વહેલી સવારે ગીતા મંદિર બસ સ્ટેશન ઉતરે છે, ત્યાંથી રિક્ષામાં બેસે છ��.
રિક્ષા ચાલક તેને અવાવરુ જગ્યાએ લઈ જાય છે અને છરી બતાવી 20 હજાર લૂંટી લે છે.
છે કોઈ કેવા વાળું?
@sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice
ईरान में खामेनेई के मुल्लाओं के राज में,
- उसने हिजाब और ड्रेस कोड ज़रूरी कर दिया।
- उसने लड़कियों की शादी की उम्र घटाकर 9 साल कर दी।
- औरतों को तलाक़ का हक़ नहीं मिला।
- तलाक़ के बाद, बच्चों की कस्टडी सिर्फ़ पिता के पास होती थी।
- कोर्ट में औरत की गवाही को मर्द की गवाही के मुकाबले आधा माना जाता था।
- कॉस्मेटिक्स और ��ेकअप पर बैन लगा दिया गया। लड़कियों के पढ़ाई-लिखाई के हक़ कम कर दिए।
- उसने मौत की सज़ा पाए कुंवारी लड़कियों के रेप का हुक्म दिया, उन्हें फांसी देने से पहले।
- उसने खुद 100,000 ईरानी नागरिकों के कत्लेआम का हुक्म दिया। सिर्फ़ दो दिनों में 40,000 का कत्लेआम कर दिया गया।
कुछ भारतीय मुसलमान और राहुल गां��ी के फॉलोअर्स उसके लिए रो रहे हैं!
चमचे इसके लिए विधवा विलाप कर रहे है !!!!