@equalstwoworld I have been using this moisturizer for the last two years for my baby.I request to change the cap of this bottle as it is very small in size,my baby always takes it to play and keeps it in mouth sometimes. So that I have to use this bottle without a cap.
@VtvGujarati@Bhupendrapbjp અમારા પ્રિય વડીલ આવી કમિટી કોઈ ઘટના ઘટે પછી જ કેમ નિમવામાં આવે છે? શું આમાં કોઈ બદલાવ ના આવી શકે? પહેલેથી જ સમયાંતરે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે તો બિલ્ડર પણ સતર્ક રહે.સહેલુ નથી પણ અશક્ય પણ નથી 🙏
જ્યારે કંઈક કરવા નો ઉત્સાહ હોય પણ પુરતા પ્રમાણમાં સંસાધન ના હોય ત્યારે તમે જ્યાં હોવ, જે પરિસ્થિતિ માં હોવ અને તમારી પાસે જે હોય એનાથી જે કંઈ પણ થઈ શકતું હોય તે કરવું.#success#life#Hardwork#lesson#quotesaboutlife#quotes
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં ને બદલે મેં માણ્યું તું માણસે એમ એ જ કહી શકે જેણે જીંદગી માણી હોય અને બીજાને માણવા દીધી હોય.બાકી આખી જીંદગી કાંઈને હખ લેવા ના દીધો હોય એમને મુજ વીતી તુજ વીતશે બોલવાના દિવસ આવશે જ.#Karma#lifequotes#quotes