શું થશે જ્યારે એક જ ઓફિસમાં સાથે કામ કરતા અને એકબીજાને નફરત કરતા લવ અને રેખાને ખબર પડશે કે જે વ્યક્તિઓને તેઓ ઓનલાઇન ડેટિંગમાં પસંદ કરે છે તે બને પોતે જ જાણવા માટે જુઓ @ShemarooMeની નવી વેબ સિરીઝ #LuvRekha Starring @alishaprajapati@hirendoshi83
અમુક લોકોને તો આ વેકેશન જેવું લાગે છે...
રોજ સવારે કરિયાણું લેવાના બહાને ફરવા નીકળી જાય છે...
ખબર નહિ.. આ લોકોને શું કેહવુ હવે...
#StayHomeStaySafe#CoronaLockdown