મારા દરેક રબારી ભાઈઓને નમ્ર વિનંતી કે કાલે "ભાદરવા માસની અજવાળી અગ્યારસ" એટલે કે "રાયકા શૌર્ય દિવસ" છે તો દરેકે પોતાના વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે ટ્વીટર નો ઉપયોગ કરી #raikashoryadivas આ હેષટેગ નો ઉપયોગ કરો અને આપણા પુર્વજો નો ગૌરવશાળી ઈતિહાસ દરેક સમાજ સુધી પહોંચાડો
ગુજરાત માં ચાલી રહ્યો છે silent Rabari genocide. કેટલ��� હત્યારા ને કડક સજા મળી? ભાજપ રાજ માં રબારી સમાજ સુરક્ષિત નથી. ક્યાંક હત્યાઓ , તો ક્યાંક રબારી સમાજ ના તબેલા તોડાઈ રહ્યા છે, ગીર બરડા માં રબારી ના અધિકાર છીનવાઈ રહ્યા છે.
#stoprabarigenocide
#justiceforpareshrabari
#rabari