મોરબી જિલ્લામા રવાપર-ઘુનડા રોડના
કામમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.રોડની સાઇડમાં જરૂરી સુરક્ષા બેરિકેડિંગ વગર કામ ચાલી રહ્યું છે,અનેક સ્થળોએ દબાણો દૂર કર્યા વગર રોડનું નિર્માણ થઈ રહ્યું છે & PGVCL ના પોલ પણ રોડની વચ્ચે આવતાં હોવાછતાં દુર કર્યા વગર રોડનું કામ ચાલી રહ્યુછે.