We are prominent Hit Solutions in Ahmedabad, We provide service major cities in India. Business to Business, Business to Customer and Government to Customer.
કેમ છો બધા, અમે અમદાવાદમાં અમારી સેવા શરૂ કરી રહ્યા છીએ,વ્યાપારથી વ્યવસાય સેવા, વ્યવસાયથી ગ્રાહક સેવા અને સરકારથી ગ્રાહક સેવા. જીએસટી સેવા, આવકવેરા સેવા, પાનકાર્ડ, વીમા, તમામ પ્રકારની લોન, રિચાર્જ, બિલ ચુકવણી, મની ટ્રાન્સફર અને 100 થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે.#WorldEnvironmentDay2021
श्री रामचंद्र कृपालु भज
मन हरण भवभय दारुणम.
नवकंज लोचन, कंज मुख,
कर कंज, पद कंजारुणम.
राम नवमी 2021 की हार्दिक शुभकामनाएं
#જયશ્રીરામ#JaiShreeRam#Ramnavmi
આજે આટલા કેસ પોઝિટિવ આવ્યા ને બદલે
આજે આટલા માણસો સારા થયા ફ્રન્ટ પેજ હેડલાઈન બની જાય તો 50% લોકો તો એમ જ સારા થઇ જાય. હવે મીડિયાએ સકારાત્મક ભૂમિકા ભજવીને લોકોની વ્હારે આવવાની જરૂર છે નહિ કે લોકોને બીવડાવીને નકારાત્મક ભૂમિકામાં રહેવાની.
#thinkpositive
Important decisions taken in the core committee meeting chaired by CM Shri @vijayrupanibjp to prevent the transition of Corona virus and keep citizens safe from COVID-19.
#GujaratFightsCovid19
#WorldHealthDay is a day to reaffirm our gratitude and appreciation to all those who work day and night to keep our planet healthy. It’s also a day to reiterate our commitment to supporting research and innovation in healthcare.
*કોરોના* કરતા આપણી *રોગ પ્રતિકાર શક્તિ* કેટલા પણ ગણી વધારે હોવાં છતાં કેવળ ભિતી ના હિસાબે આપણું *મનોબળ અને વેગ ઓછા થાય.
ત્યારે ગભરાશો નહિં.......!
પોતાની અને કુટુંબની કાળજી રાખો
સુરક્ષિત રહો !!
Think Positive Stay Negative
#COVID19#coronaupdates
GST Update :-
Now taxpayers having turnover exceeding Rs 50 Crore will have to generate e Invoices effective from 1st April 2021.
Yo can Contact us for more information
Contact: 7984275355
Email: [email protected]
Website: https://t.co/Qay2mlY4Fc