@BhupendraSinh1
માનનીય સાહેબશ્રી,
આપ સાહેબશ્રી દ્વારા 9 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે આપે સાહેબશ્રી હકારાત્મક વલણ દાખવ્યું છે. તેમ શિક્ષકોના હિતમાં 4200 ગ્રેડ પે આપવાનો નિર્ણય કરી આપશ્રી શિક્ષકોના તેમના કાર્યમાં ઉત્સાહ વધારવા આપ સાહેબશ્રીને લાગણીસભર વિનંતી છે.
ઘણા લાંબા સમય પછી ગુજરાતને મળેલા વિદ્વાન ગવર્નર સાહેબની 5 વર્ષની બંધારણની મુદત આગામી તારીખ 16મી જુલાઈએ પૂર્ણ થાય છે. એક વિદ્વાન અને પ્રખર શિક્ષણશાસ્ત્રી તરીકે સળંગ 5 વર્ષ સુધી શિક્ષણ વિભાગને મળેલા માર્ગદર્શનનો આભાર વ્યક્ત કર્યો અને તેમના તંદુર���્ત લાંબા જીવન માટે શુભેચ્છા પાઠવી.
મારા નવા કલસ્ટર હિંમતનગરની અમરાપુર પ્રા.શાળા નું દૂરવર્તી શિક્ષણ માટે 6 થી 8 ના. બાળકોને 17 ,18 અને 19 ફેબ્રુઆરી માં કાર્યક્રમ માટે gcert થી સિલેકશન થયેલ છે.....અભિનંદન અમરાપુર શાળા પરિવાર ને ......રોહિત ગોજા સી આર સી નવા...
નવા પ્રા.શાળા,નવા ક્લસ્ટર, હિંમતનગર ના ધોરણ 8 નો વિદ્યાર્થી નાયકા કિરણકુ���ાર જે રાજ્ય કક્ષાએ ��ાંબી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે અને હાલમાં નેશનલ કક્ષાએ તેની આગળની તાલીમ માટે સિલેક્શન પણ થઈ ગયેલ છે....અને અત્યારે તે દિલ્હી ખાતે તાલીમ લાઇ રહેલ છે....ખૂબ ખૂબ અભિનંદન કિરણને..રોહિત ગોજા
આજ રોજ તા.22.12.2018 ના રોજ માં.જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી જયેશભાઇ સાહેબ તથા માં.નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીતુભાઇ સાહેબશ્રી આજ રોજ નવા ક્લસ્ટર ની અ���રાપુર પ્રા.શાળા ની મુલાકાત લેવામાં આવેલ છે today great moment .......💐💐💐💐💐