વિકસિત ભારત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા શાળા નંબર 7 માં મહાનગરપાલિકાના મેયર શ્રી સોનલબેન ઓઝા અને સ્થાનિક અગ્રણી મિલનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા અને પ્રદર્શનની મુલાકાત લીધી
@DPEOMehsana@CollectorMeh@DPC_Mehsana1@MMCMahesana
આજ રોજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ CET અંતર્ગત સારું પ્રદર્શન કરનાર શાળાના આચાર્યોને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા. તથા આગામી વર્ષમાં વધુ સારું પરિણામ આવે તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું