@Janak_Sutariyaa સમાજ હંમેશા ત્યાંનો ત્યાંજ રહે છે, નેતા બનનારા આગળ નીકળી જાય. મંત્રી પદ ન મળતા શક્તિ પ્રદર્શન ની જરૂર હતી. હવે જનતા રેડ ક્યારે છે એ તો પૂછો. બધા સમાજ ની આવી હાલત છે ભાઈ
@nidhirpatel6 મેં બે વર્ષ school ચલાવી એ દરમિયાન મેં પણ આવું જોયું જ્યાં આવા ઝગડા વિધાર્થીઓ કરતા હોય પણ એક ચોક્કસ પ્રકારની રણનીતિ થી આ લેવલ ની કોઈ ઘટના બનવા નથી દીધી. હવે આપણે પણ અપ્રોચ બદલાવો પડશે. મેં એજ કર્યું....
@GautamGambhir@BCCI test में एक भी बल्लेबाज टेस्ट के लायक नहीं था। इतना तो हमेंभी समझ में आता है।Call back @ImRo45 @imvirtakolhi test में यशस्वी जायसवाल को Drop करो। कप्तान अग्रेसिव होनाही चाहिए as @ImRo45 ।T20 वर्ल्ड कप सर पर है।change coach also.