@IshBhatt197 Not only Mother Teresa, so many things learned by us was wrong,
કાલે તાજમહેલ movie જોયુ, પરેશ રાવલ સાહેબ નો અભિનય અદભુત છે, જેમાં આપણા ઈતિહાસ જોડે કેવી રમત રમી છે એ બતાવ્યું છે
બહુ બહુ ખોટો ઈતિહાસ ભણાવવા મા આવ્યો છે
May be i wrong
@vanita_bariya ખોટા વ્યકિત ની "પસંદગી" જીવન ને "પ્રભાવિત" કરે કે ન કરે પરંતુ સાચા વ્યકિત ની "ઉપેક્ષા" જીવન માં પસ્તાવો જરૂર કરાવે છે...!
જય જલારામ બાપા 🙏
@i_m_prapti Salute to this lady
આવા દરેક લોકો ને સમાજ મા ખુલ્લા કરવા જોઈએ જેથી એમના વાલી વારસોને પણ ખબર પડે કે એ લોકો કેવી માનસિકતા ધરાવતા માણસ જોડે રહે છે
@shrutigshah એમને કહો કે, મોદીજી , ગુજરાત ના CM બન્યા એ પહેલાં અમદાવાદ માં કેવા તોફાન થયા હતા અને હવે અમદાવાદ કેવું છે, પહેલા આપણો ભારત દેશ કેવો હતો અને હવે કેવો છે, પૂરા વિશ્વમાં એક ભારતીય ને પહેલા કેવુ સન્માન મળતું હતું અને હવે કેવુ મળે છે
આ બધુ મોદી સાહેબ ને આભારી છે
મને ગર્વ છે