Another Silver for Elavenil Valarivan!
Many congratulations to Elavenil Valarivan on securing the Silver Medal in the Women’s 10m Air Rifle Individual event at the #AsianGames2026.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी की अध्यक्षता में नई दिल्ली स्थित पार्टी मुख्यालय में आयोजित नव-नियुक्त राष्ट्रीय पदाधिकारियों की परिचय बैठक के आरंभ में राष्ट्रीय गीत 'वंदे मातरम्' का गायन किया गया।
आज नई दिल्ली स्थित अपने आवास पर #HarGharTiranga अभियान के तहत तिरंगा फहराया।
मोदी जी के नेतृत्व में शुरू हुआ यह अभियान आज हर भारतीय के मन में राष्ट्रप्रेम और गौरव की भावना को और मजबूत कर रहा है। आज करोड़ों देशवासी तिरंगे के साथ जुड़कर एक भारत, श्रेष्ठ भारत की भावना को सशक्त कर रहे हैं।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJPજીએ આજે પ્રદેશ આઈ.ટી.વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર !
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ ૧૨૪૭૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ.
દેશસેવાનું એમનું સપનું થશે સાકાર,
ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર !
#GujaratPolice
Conducted a review round of the Youth Parliament Preparation.
Excited to see how the next generation will take a keen interest in shaping our nation's future. Looking forward to seeing their ideas and passion come to life in the Youth Parliament sessions.
कतर से 8 पूर्व भारतीय नौ सैनिकों का अपने देश सकुशल वापस आना जिन्हें मौत की सज़ा मिली हो कतर कोर्ट से,
मतलब मौत के मुँह में से बाहर आये ,
जो बोलना है बोल सकते हैं लेकिन
यह संदेश है,
@narendramodi जी के नेतृत्व वाली भारत सरकार की अपनी विदेश नीति और कूटनीतिक ताक़त का
और दृश्य है
“सशक्त भारत के बुलन्द हौसले का”
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં આજે વિજાપુર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે વરિષ્ઠ નેતા ડૉ.એ.કે. પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla , કેબિનેટ મંત્રી શ્રી @irushikeshpatel , પ્રદેશ ઉપાધ્યક્ષ @drbharatboghara , શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી @MSPatelBJP , સાંસદ શ્રીમતી @ShardabenPatel , જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આપ સૌ ને ગણેશ જ્યંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
ભગવાન શ્રી ગણેશ તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે, તમને સુખ, શાંતિ, નિરોગી આરોગ્ય પ્રદાન કરે એવી ભગવાન ગણેશ ના ચરણો માં પ્રાર્થના....
જય ગણેશ🚩
"જોડાશે ગાંધીનગર, જીતશે ગાંધીનગર"
ગાંધીનગર સાંસદ જન મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી તેમજ આપણા લોકપ્રિય સાંસદ શ્રી @AmitShah સાહેબના વરદ્દ હસ્તે તેમજ માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp, BCCI ના સેક્રેટરીશ્રી @JayShah અને (1/2)
આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકાસનો પવન ફૂંકાયો છે, વિશ્વાસનો પવન ફૂંકાયો છે. વિકાસનાં આ વહેણ સાથે જોડાનાર સર્વને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયેલ 'સીએટ- ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ' નો શુભારંભ કરાવ્યો, આ ધડીના સાક્ષી બનવાનો તેમજ મોટરબાઇક રેસિંગ નિહાળવાનો ઊર્જાત્મક અવસર પ્રાપ્ત થયો.
ઓલિમ્પિક 2036 ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આપણા સૌ માટે અત્યંત આનંદની બાબત છે.
રાજ્ય સરકાર દ્વારા વધુ ૫૧ બસો મુસાફરોની સેવામાં અર્પણ !
🔸 જાહેર પરિવહન તરીકે અવિરત પ્રગતિના પંથે ચાલી રહેલી ગુજરાત એસ.ટી. આજે વિકાસના પ્રેરક મુકામ પર પહોંચી છે. છેલ્લાં બે વર્ષમાં GSRTC માં અનેક અત્યાધુનિક બસોનું લોકસેવામાં ઉમેરણ થયું છે.
🔸 તાપી જિલ્લા સોનગઢ ખાતે મુસાફરોની પરિવહન સરળતા માટે વધુ ૫૧ નૂતન બસોને લોક સેવાર્થે અર્પણ કરી.
🔸આ બસોથી મુસાફરોની સુવિધામાં વધારો થશે એટલું જ નહીં વિકાસલક્ષી પ્રગતિના નવા રસ્તાઓ પણ ખુલશે !