તમારૂ કમાયેલું કદાચ બીજા ભોગવશે
એ વાત બરોબર છે
પણ તમારા કર્મ તમારે ભોગવવા પડશે
એ વાત તો પાક્કી છે
માટે કેટલું ભેગું કર્યું એ નહીં કેવી રીતે
કર્યું એ ધ્યાન રાખજો ✍️ લલિત દવે
🙏 જય ચેહર સરકાર જેસંગપુરા 🙏
ભાર ઉપાડી ને ફરવાથી તુજ
ભારે મરીશ મનવા દુનિયાતો
જ્યારે તું નહોતો ત્યારે જેમ
ચાલતી હતી તેમજ જ્યારે તું
નહિ હોય ત્યારે પણ એવીજ
રીતે ચાલશે મારા વાલા
હું ને મારા માં દુઃખ છે ત્યાગ ને
તારામાં સુખ છે.✍️લલિત દવે
🙏જય ચેહર સરકાર જેસંગપુરા🙏
ख़ुद ऐश करो या कीशिकी मदद
करो हद में रहकर करो क्यू की
जब समय साथ छोड़ता है तब
कोई साथ नहीं देता फिर चाहे
तुम भगवान ही क्यू ना हो ?…
हर बातमें कंट्रोल लिमिट और
ख़ुद पे काबु रखो✍🏻ललित दवे
🙏🏻जय चेहर सरकार जेसंगपुरा🙏🏻
નારી શક્તિ દિવસની ખૂબ
શુભેચ્છા જે નારી શક્તિયે
પોતાના માંબાપ કુળ કુટુંબ
ગામ રાજ્ય પોતાના દેશને
ગૌરવ મળે એવા કામ કરી
પોતાનું ને બધા નું સ્વમાન
વધાર્યું એવી સર્વ નારી યો
ને વંદન❤️🙏✍️લલિત દવે
🙏જય ચેહર સરકાર જેસંગપુરા🙏
हम लोगों की आइ डी पे लाइक ओर कमेंट करने नहीं जाते
हम ये भी देखते हे की कोन कितने
रंग ओर संग बदलता हे
क्यूँकि लोग जेसे दिखते हे वेसे नहीं
होते ज़रूरत पूरी होने पर ओकात
भूल के अपनी ओकात दिखते हे
असलियत का पता यहीसे चलता हे
आप भी ख़याल रखा करो
✍️ललित दवे
જેણે તમારા દુઃખમાં હસ્તા
મોથે તમારી આગળ ઉભા
રહી સાથ આપ્યો હોય છે
તને તમારા સુખમાં આગળ
રાખીને આનંદનો અહેસાસ
કરાવવો તે તમારી ફરજ છે
તમારા દુખે દુઃખી થનાર તો
અહીંયા ઓછા મળશે પણ
તમને ખુશ જોઈ બળનારા
હજાર મળશે✍️લલિત દવે
🙏જય ચેહર સરકાર જેસંગપુરા🙏
विष्व का सबसे बड़ा नरेन्द्रमोदी स्टेडियम अहमदाबाद में मेरी बेटी को परफोम करते देखना परिवारके साथ मेरी लिये किशी जन्नत से कम नहींथा आप सबका प्यार आशीर्वाद ओर माँ चेहर की कृपा यूँही बनी रहे आप सबका आभार ललित दवे ओर से