ગુજરાતી દર્શકોનો અમારી ફિલ્મ #Kasoombo માટેનો આ પ્રેમ અને વિશ્વાસ છે. કેસરી સાફા, લાલ ગુલાબી બાંધણી અને સિંદુરિયા થાપા થિએટર્સમાં.
૫૧ અમર બલિદાનની ખાંભીઓ કેવી પોરસાતી હશે !
ખમ્મા તમારો હોંકારો 🙌🏻
ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં દર્શકોનો આ પ્રેમ અમર થઇ ��શે.
ધન્યતા !!!
A powerful video from Piplantari, Rajasthan
Videos like these give you the “real” purpose of life
Dedicated to Shyam Sunder Paliwal
(Ex-Sarpanch and Padma Shri 2021)