GPSC દ્વારા વર્ગ 2ની લેક્ચરના ઉમેદવારને જેતે વિભાગ દ્વારાDocument varification ane police varification થઈ ગયા પછી પણ વિભાગ દ્વારા કોઈ ઉમેદવારને સતત ૮ મહિના સુધી નિમણૂક પત્ર ના આપવાનો અર્થ શું?લાયક ઉમેદવારને પણ ન્યાયની અપેક્ષા સાથે આટલી બધી રાહ જોવાની! @prafulpbjp@CMOGuj
માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor
સાહેબ આપ દર વખતે #નવી_તારીખ આપી અમને #માત્ર_વાયદાઓ ન આપવાને બદલે સત્વરે પહેલી જૂન સુધીમાં ધોરણ 1થી12 ની ભરતી પૂર્ણ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ન્યાય માટે સમગ્ર ટેટ ટાટ પાસ ઉમેદવારો એકજૂથ બનીશું.
📌કાયમી શિક્ષકોની ભરતી અન્વયે આંદોલન કર્યા વગર કોઈપણ પ્રકારની પ્રકિયા હાથ ધરવામાં નથી આવતી.
આપણા શિક્ષણ,સાહિત્ય અને બંધારણમાંથી એવી તાકાત તો વ્યકિતમાં જન્મવી જ જોઇએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય-નિવારણ માટે લડત આપી શકે તો જ પ્રાપ્ત શિક્ષણ લેખે લાગ્યું કહેવાય!!!
#અનુભવની_કલમે ✍️
👇#કડવું_સત્ય👇
🛑 ૧૧/૧૨ અને ૧થી૫ વાળા મિત્રોએ વિભાગ પાસે #ઉઘરાણી અર્થે આગળ આવવું જોઈએ. એનું કારણ છે કે ૧૧/૧૨ વાળાએ ફોર્મની વાંધા અરજી માટે અને ટેટ 1 વાળાએ #દિવાળી સુધી રાહ જોવી ન પડે એ માટે........અમે તો અમારી રીતે ઉઘરાણી અને કામ કરીએ જ છીએ પણ એકલા હાથે કે ૫/૧૦ લોકોથી બધું શક્ય નથી.
📌 દરેક વાતને મજાક સમજીને લેશો તો ખરેખર દિવાળી દૂર નથી!!!.....ક્યારેક પોતાના #સ્વપ્ન, મા- બાપ અને #ઘરની_પરિસ્થિતિ વિશે સમજી વિચારી અને પોતાના ન્યાય માટે ઘરની બહાર નીકળવું જોઈએ.
🙌 આતો યાદ અપાવવું અમારું કામ છે બાકી આપ #સ્વતંત્ર છો....
🙈🙉🙊 એક વર્ગ તો હજુ કાયમી આવે ત્યાં સુધી ૨૧/૨૪/૨૬ માં ખુશી ખુશી જીવે છે કે ગમે ત્યારે કાયમી કરે ત્યાં સુધી આપણે safe છીએ.....અને હવે વેકેશન પડશે એટલે #વેકેશનના_યોદ્ધા બનીને બુઠ્ઠી તલવાર લઈ વ્હોટસએપ યુનિવર્સિટીમાં ન્યાય માટેના મોટીવેશનલ મેસેજ ચાલુ કરી આપશે.
🥹 શિક્ષક ભરતી અન્વયે #સોશિયલ_મીડિયા/ વ્હોટસએપ યુનિવર્સિટી કે પછી યુટ્યુબ જેવા માધ્યમમાં #ઝાંબાસ_ખેલાડીઓ રોજ ઊઠીને #જ્ઞાન પીરસવા આવી જશે પણ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ પાસે ઉઘરાણી કરવા સમયે #એક્સ્યુલી અમને આવું નહીં ફાવે....લે બોલો આવું ચાલે !?
😅 જલ્દીથી ઓર્ડર/જગ્યા વધારો / કચ્છ અને એવી ઘણી બાબતોના ન્યાય માટે રોજ ૫૦/૧૦૦ ઉમેદવાર કોલ મેસેજ કરશે પણ ચીમકી આપતો video બનાવવા કહીએ તો કે તમે જ બનાવી દો અમને એવું નહીં ફાવે. કહેવાનો અર્થ એ કે ખુદ પોતાના માટે કોઈ આગળ આવવા કરતા બીજાને આગળ ધરી દે છે...... #વાહ_બિરાદર_વાહ!!!!
ભરતી અન્વયે યોગ્ય લાગે તો #લોક_જાગૃતિ_અર્થે મેસેજને આગળ ફોરવર્ડ કરજો.🙌
#અનુભવની_કલમે✍️
@tejasmajithiya5@prafulpbjp@kuberdindor આપની બેઠકો ચોક્કસ નિર્ણય સુધી પહોંચી શકે તેવી આશા સહ અન્યથા બેઠકો એટલે જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાની એક પ્રક્રિયા...