@dineshdasa1 સર તાજેતર માં ચાલી રહેલા ક્લાસ ૧-૨ ઈન્ટરવ્યુ તથા તાજેતર માં આવેલા PI ના પરિણામ માં કેટલા ઉમેદવાર એન્જિનિયરિંગ કરેલા હતા તેવી કોઈ જાણકારી આપો તો સારું.. #GPSC
@Hasmukhpatelips@VikasSahayIPS સર અહીંયા ૨ કૉલલેટર જેને ખોટી તારીખ નાખી છે એનો સવાલ અલગ છે જ્યારે સાચી માહિતી ભરી હોય અને ફકત પ્રથમ PSI નું ફોર્મ ઓપન કેટેગરી પ્રમાણે તથા બીજી વાર બંને ફોર્મ EWS આધારે ભર્યા હોય એમને ૨ કૉલલેટર અલગ તારીખ ના અને બંને ફરી EWS માં ભર્યા હોય તેમને એક જ date na nikde 6
@Hasmukhpatelips@VikasSahayIPS સર જેને પેલા ઓપન કેટેગરી માં PSI નું ફોર્મ ભર્યું હતું ત્યારબાદ LRD-PSI બંને જનરલ (EWS) માં ભર્યું હોય તેવા ઉમેદવાર ને PSI નો જનરલ કેટેગરી નો તથા Ews બંને કૉલલેટર નીકળે છે & બંને માં તારીખ,સમય,મેદાન બધું એક જ બતાવે છે તો આવા ઉમેદવારે શું કરવું?રદ ની અરજી કરવી પડશે?
@Hasmukhpatelips@VikasSahayIPS સર જેને પેલા ઓપન કેટેગરી માં PSI નું ફોર્મ ભર્યું હતું ત્યારબાદ LRD-PSI બંને જનરલ (EWS) માં ભર્યું હોય તેવા ઉમેદવાર ને PSI નો જનરલ કેટેગરી નો તથા Ews બંને કૉલલેટર નીકળે છે & બંને માં તારીખ,સમય,મેદાન બધું એક જ બતાવે છે તો આવા ઉમેદવારે શું કરવું?
@Hasmukhpatelips@VikasSahayIPS સર પો.સ.ઈ માં ઓપન કેટેગરી માં ફોર્મ ભર્યું હતું,ત્યારબાદ નવેસરથી ૧૦ માં મહિના માં જાતિ ના દાખલા ના આધારે ફોર્મ ભર્યું છે અને જે રિજેક્ટ થયેલ લિસ્ટ આપ્યું છે તેમાં મારું જૂનું ફોર્મ રદ બતાવતા નથી,તો દોડ નો કૉલ લેટર અલગ તો નઈ નીકળે ને..?
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
~રમેશ પારેખ
@Ramesh__Parekh
@mariz_na_Shair નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.
એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.
એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.
~‘મરીઝ’
@Ramesh__Parekh આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
~રમેશ પારેખ
@Hasmukhpatelips માનનીય સાહેબશ્રી પો.સ.ઈ માટે તૈયારી કરતો ઉમેદવાર છેલ્લા ૬ મહિના થી તૈયારી કરે છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ના સમાચાર જ છેલ્લા ૧ મહિના થી આવે છે,તો બંને વચ્ચે કોઈ સરખામણી કરવી યોગ્ય નથી,આતો એમ થયું UPSC ના વિદ્યાર્થી જોડે પરીક્ષા આપો તો GPSC માં તમને ફાયદો થશે
@mariz_na_Shair આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
~મરીઝ
નિરાશાની છે આ પરાકાષ્ટા...!!!
કે જોતો રહ્યો તમને કારણ વગર.
હવે જાગૃતિના પ્રયોજન ક્યાં...?
હવે ઊંઘ આવે છે કારણ વગર.
જગત ને એ દ્રષ્ટિ થી જોયું ‘મરીઝ’
કે સુધરી ગયો હું શિખામણ વગર...!
~મરીઝ
@mariz_na_Shair