આજરોજ મારા જનસંપર્ક કાર્યાલય ઉપર વિધાનસભા માં આવતા દરેક વોર્ડમાંથી યુવા મિત્રો ને ઈલેકશન કાર્ડ નાં ફોર્મ ઓનલાઈન કેવી રીતે કરવા , ઓનલાઈન સુધારા કઈ રીતે કરવા જેવી બાબતો ઉપર ચુંટણી અધિકારીઓ ને સાથે ��ાખી એક ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું .
આજરોજ @iArvindpatelBJPજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલા કર્ણાવતી મહાનગર બીજેપીના ત્રિદિવસીય પ્રશિક્���ણ વર્ગના અનુસંધાને બીજા દિવસે પ્રદેશ મહામંત્રીશ્રી @PradipsinhGujજી દ્વારા "સુરક્ષા સામર્થ્ય" વિષય પર પશ્ચિમ લોકસભાના કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો
इस अवसर पर मोटिवेशनल स्पीकर श्री ���ंजयभाई रावल, अहमदाबाद के मेयर श्री @KiritParmarBJP, विधायक श्री @iArvindpatelBJP , बोर्ड सदस्य श्री भानुभाई चौहान, चंद्रसिंह जाला, हिमाबेन पारिख, नवीनभाई पटेल और बोर्ड के ओएसडी श्री वी. बी वेदी और बड़ी संख्या में योग प्रशिक्षक उपस्थित रहे।
કર્ણાવતી મહાનગરના નૂતન વર્ષના સ્નેહમિલન સમારોહ પૂર્વે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના ભવ્ય સ્વાગત માટે યોજાયેલ બાઈક રેલીમાં શહેર ભાજપના યુવા કાર્યકર્તાઓમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો.
બાઈક રેલીના સફળ આયોજન બદલ શ્રી @vinaydesaibjp અને તેમની સમગ્ર ટીમને અભિનંદન.
શ્રી @iArvindpatelBJP જી, શ્રી શંભુજી ઠાકોરજી, કોર્પોરે��નના દંડક શ્રી અરૂણસિંહ રાજપૂતજી, શહેર ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઇ પટેલજી, ઉપપ્રમુખ શ્રી @KaushikJainBJP જી, સંઘના આગેવાન શ્રી ચિરાગભાઈ શાહજી તથા કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા. (2/2)
ગુજરાત પ્રદેશ ભાજપના વિધાયક દળના નેત�� તરીકે ચૂંટાવા બદલ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ
श्री Bhupendra Patel जी को BJP Gujarat विधायक दल का नेता चुने जाने पर हार्दिक बधाई व शुभकामनाएं।
Birthday Greetings to Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh Shri Mohan Bhagwat Ji.
May God bless you with long, healthy life for the service of the nation.