માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી 10 ફેબ્રુઆરી, શનિવારના રોજ “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત ગુજરાતની તમામ 182 વિધાનસભામાં એકસાથે આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આવસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં આવતા ગાંધીનગર મહાનગર હોદ્દેદારો તેમજ કોર્પોરેટરશ્રીઓ સાથે બેઠક યોજીને ઉપસ્થિત સૌને કાર્યક્રમને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું.
ગતરોજ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના અંતર્ગત આવતી વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા મહાનગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને લોકસભાના પ્રભારી તેમજ ઈન્ચાર્જશ્રીઓ ની ઉપસ્થિતિમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની બેઠક યોજાઈ.
@vanita_bariya એમ તો મુખ પરનુ સ્મિત હર કોઈને ગમતું જ હોય છે,
પરંતુ કેટલાક લોકોને અન્યના મુખ ઉપરનુ સ્મિત સહન થતુ નથી,
તો લોકો, બીજાના સ્મિતનું હનન કરવા માટે ના કરવાના પ્રયત્નો કરતા હોય છે.
પણ, અંતે કુદરત આવા લોકોને બહુ સારી રીતે સમજાવી દેતો હોય છે.
🙏 રાધે રાધે 🙏
@Hasmukhpatelips
કોઈકના માટે બગડેલી ૧ સેકન્ડ પણ જે તે વ્યક્તિનેઆ સ્પર્ધામાંથી બહાર ધકેલી શકે છે. માટે આપશ્રીને નમ્ર અપીલ છે, કે ન દોડી શકતા લોકોને પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રેકની બહાર નીકાળવામાં આવે.
@Hasmukhpatelips સાહેબ એક વિનંતી છે કે ગ્રાઉન્ડ પર રનિંગ કરનારા તમામ ને સૂચના આપવામાં આવે કે જેમનાથી રનિંગ ના થતું હોય એ લોકો ટ્રેક ઉપરથી તરતજ બહાર નીકળી જાય, અથવા તો પોલીસે સ્ટાફ દ્વારા દુર કરવામાં આવે. આવા લોકો બીજાનું રનિંગ બગાડી રહ્યા છે,
સાહેબ એક વિનંતી છે કે ગ્રાઉન્ડ પર રનિંગ કરનારા તમામ ને સૂચના આપવામાં આવે કે જેમનાથી રનિંગ ના થતું હોય એ લોકો ટ્રેક ઉપરથી તરતજ બહાર નીકળી જાય, અથવા તો પોલીસે સ્ટાફ દ્વારા દુર કરવામાં આવે. આવા લોકો બીજાનું રનિંગ બગાડી રહ્યા છે,
@Hasmukhpatelips માનનીય સાહેબ,
આપશ્રીને મારા નમન..🙏🙏
પોલીસ ભરતીમાં કુલ કેટલી confirm અરજીઓ થઈ.?
જેમાં પૂરુષ અને મહિલાઓની કેટલી અરજીઓ થઈ તે બાબતે માહિતી આપશોજી....
આપશ્રીનો આભાર...🙏🙏