દેશને વિશ્વપટલ પર ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગે સૌ કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ મોદી સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડી રહ્યાં છે.
#BJPGharGharSamparkAbhiyan
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચી રહી છે. ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા કર્મઠ કાર્યકર્તાઓ 9 વર્ષની ઉપલબ્ધિઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડી રહ્યાં છે.
#BJPGharGharSamparkAbhiyan
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.
ઘર-ઘર સંપર્ક અભિયાન થકી નાગરિકો મોદીજીને આપી રહ્યાં છે અપાર સમર્થન
#BJPGharGharSamparkAbhiyan
આજ રોજ બારેજા મંડલ મા શક્તિ કેન્દ્ર ૬ ના બૂથ નંબર 394 મોટા ઠાકોરવાસ મા સુનિલભાઈ વિષ્ણુભાઈ ઠાકોર ના ઘરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હર્ષદગિરિ ગોસાઈ સાહેબે કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો