ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી તરુણ ચુગજીની ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ સાથે આયોજિત બેઠકની ઝલક..
📍 જિલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ્”, વડોદરા.
गुजरात, वडोदरा जिले में आयोजित ‘सेवा संकल्प अभियान’ के अंतर्गत जिला टीम, जिला मोर्चा अध्यक्ष एवं महामंत्री, मंडल अध्यक्ष एवं महामंत्री, सोशल मीडिया प्रभारियों तथा पूर्व जिला अध्यक्षों के साथ आयोजित संगठनात्मक बैठक में सहभागिता की।
बैठक में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस के अवसर पर उनकी 25 वर्षों की जनसेवा एवं राष्ट्रसेवा की यात्रा को समर्पित ‘सेवा संकल्प अभियान’ के अंतर्गत आयोजित होने वाले विभिन्न सेवा कार्यों एवं कार्यक्रमों को लेकर विस्तृत चर्चा की।
The New Delhi Declaration, adopted unanimously at the 2026 BRICS Delhi Summit, reflects the confidence of a BRICS that is wider in reach and stronger in purpose.
With a focus on innovation, sustainability, people-to-people ties and more, the endeavour is to make cooperation more practical, development-oriented and responsive to the aspirations of the BRICS nations.
I thank all the fellow BRICS nations and their leaders for its adoption.
Innovation from India. Solutions for the world!
Visited Bharat Innovates with fellow BRICS leaders. Proud of the energy and dedication of our youth.
@BharatInnovMoE
આજે વડોદરા ખાતે સાવલી, પાદરા, વાઘોડિયા, કરજણ નગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજી સૌને સુશાસન, પારદર્શિતા, જનકેન્દ્રિત અભિગમ તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. (1/2)
આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ્ “ ખાતે જિલ્લા ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.
સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિકાસયાત્રાને વધુ ગતિશીલ બનાવવા આહવાન કર્યું.