ગતરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભરી શ્રીમતી @SubhashiniSYજી તથા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી @igitapatel ના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ વીરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…
બનાસકાંઠાએ હંમેશા સંસ્કાર અને પરંપરાને સાચવી છે. ૨૦૨૪માં બનાસની જનતાએ પક્ષ જોયો નથી, પણ પોતાની દીકરીને આપેલું વચન નિભાવ્યું છે. જનતાના આ પવિત્ર મતના અપમાનને કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં.
રાજનીતિમાં સત્તા આવે અને જાય, પણ જનતાનું સન્માન સર્વોપરી છે. ૨૦૨૭માં બનાસકાંઠાનો એક-એક કાર્યકર અને જનતા તૈયાર છે, જેઓ શબ્દોના બાણ ચલાવે છે તેમને મેદાનમાં જવાબ આપવા માટે!
શ્રીમતી @GenibenThakor
સાંસદ બનાસકાંઠા
As the Indian National Trade Union Congress marks 79 years, I extend heartfelt gratitude to its countless members who have tirelessly fought for labour rights.
Inspired by leaders like Pt. Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Jagjivan Ram, Aruna Asaf Ali, Gulzari Lal Nanda and others, INTUC has stood for the dignity of workers, rooted in Gandhian values.
On this foundation day, we must renew our resolve to address emerging challenges, ensuring social security for the unorganised sector, gig and platform workers, khet-mazdoors, artisans and casual labour - advancing the cause of social justice.
डॉ. भीमराव अंबेडकर जी की जयंती पर विनम्र श्रद्धांजलि।
समानता, न्याय और अधिकारों के उनके विचार आज भी हमें प्रेरित करते हैं।
आइए, उनके सपनों का समावेशी भारत बनाने का संकल्प लें। 🇮🇳
#अंबेडकर_जयंती#जयभीम#समानता#सामाजिक
On World Day of Social Justice, the Indian National Congress reaffirms its unwavering commitment to equality, dignity, and constitutional values.
We stand resolute in our fight against injustice and discrimination in all forms.