ગાંધીનગરની ધન્ય ધરા પર પધારેલ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનું ગાંધીનગર હેલીપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસનો નવયુગ શરુ થયો છે.(1/2)
1975 में देश पर थोपे गए आपातकाल की 51वीं बरसी पर आज नई दिल्ली में @BJP4Delhi द्वारा आयोजित गोष्ठी कार्यक्रम में सम्मिलित हुई।
स्वतंत्र भारत के इतिहास में आपातकाल एक ऐसा अमिट और काला अध्याय है, जब कांग्रेस पार्टी ने लोकतंत्र की जड़ों को काटने का दुस्साहस किया। आज संविधान की दुहाई देकर अपना राजनीतिक स्वार्थ साधने वाले शायद 1975 की उन घटनाओं को भूल गए हों, लेकिन 25 जून की यह तिथि #SamvidhanHatyaDiwas के रूप में देशवासियों को उस कालखंड की पीड़ा, वेदना और सेनानियों के संघर्ष की याद दिलाती रहेगी।
इस अवसर पर दिल्ली की माननीय मुख्यमंत्री श्रीमती @Gupta_Rekha जी, भाजपा प्रदेश अध्यक्ष श्री @hdmalhotra जी, वरिष्ठ भाजपा नेता आदरणीय श्री सत्यनारायण जटिया जी तथा दिल्ली प्रदेश के माननीय सांसद, विधायक एवं अनेक वरिष्ठजन उपस्थित रहे।
@ManojTiwariMP@RamvirBidhuri@BansuriSwaraj
ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં મોદીજીના નેતૃત્વમાં ભારત પૂરી મજબૂતીથી લડી રહ્યું છે.
મોદી સરકાર ભારતમાં ન તો ડ્રગ્સ બનવા દેશે, ન તો ભારતની સરહદમાં આવવા દેશે અને ન તો બહાર જવા દેશે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah#DrugsFreeBharat
A drug-free India is essential for a Viksit Bharat. @GujaratPolice is making every possible effort to combat drug abuse.
Under the decisive leadership of Hon'ble PM Shri @narendramodi ji and Hon'ble UHM Shri @AmitShah ji, India continues to dismantle narco-cartels and disrupt their supply networks.
#InternationalDayAgainstDrugAbuse
आज कर्नाटक में ऐतिहासिक तुंगभद्रा बांध के 33 नए स्पिलवे गेट्स का लोकार्पण करते हुए अत्यंत प्रसन्नता हुई।
इस अवसर पर कर्नाटक के माननीय मुख्यमंत्री श्री डी. के. शिवकुमार जी, आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी तथा तेलंगाना के माननीय मुख्यमंत्री श्री ए. रेवंत रेड्डी जी की गरिमामयी उपस्थिति रही। तीनों राज्यों के साथ जल संसाधनों के प्रभावी प्रबंधन एवं समन्वय पर भी सार्थक चर्चा हुई।
प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हमारी सरकार जल सुरक्षा को सुदृढ़ करने, सिंचाई क्षमता बढ़ाने तथा किसानों के हितों की रक्षा के लिए आधुनिक जल अवसंरचना के विकास हेतु निरंतर प्रतिबद्ध है।
Had an engaging interaction with the Mission Heads of 23 European Union member countries and the Ambassador of the EU Delegation to India under the #KnowBJP initiative.
Shared the BJP’s historic journey, organizational strength, and unwavering commitment to public service. We also discussed India’s transformative progress under Hon’ble PM Shri @narendramodi Ji in clean energy, digital infrastructure, AI, and semiconductors.
With the India-EU FTA marking a new chapter in our partnership, we deliberated on future avenues of deeper collaboration between the EU and India.
ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી @ijashvantpatel ને જન્મદિવસ હાર્દિક શુભકામનાઓ.
આપનું જીવન સદા સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને યશથી ઉજ્જવળ રહે તથા સમાજ અને સંગઠન માટે આપનું અમૂલ્ય યોગદાન સતત વધતું રહે તેવી શુભેચ્છાઓ.
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના મહામંત્રી શ્રી @ijashvantpatel ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના પંથે સતત આગળ વધવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગરના યશસ્વી મહામંત્રી અને ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી @ijashvantpatel ને જન્મદિવસના અવસરે ખૂબ-ખૂબ અભિનંદન અને મંગલમય શુભેચ્છાઓ.
માં જગદંબા આપને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.