અયોધ્યા સ્થિત શ્રી હનુમાન ગઢીના મહંત પૂજનીય શ્રી હેમંતદાસજી મહારાજ સાથે અમદાવાદના સુપ્રસિદ્ધ મહાપ્રભુ શ્રી જગન્નાથજીના મંદિરે દર્શન કરી મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
મૃદુ અને મક્કમ નેતૃત્વ...જનસેવા અને ગુજરાતના અવિરત વિકાસ માટે પ્રતિબદ્ધ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને વસ્ત્રાલ વોર્ડ(વટવા વિધાનસભા) પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐✨ઈશ્વર આપને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.🙏
નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ગતિશીલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન. શ્રી ભુપેન્દ્ર પટેલજી ને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ
@Bhupendrapbjp#happybirthday
મૃદુ અને મક્કમ નેતૃત્વ...જનસેવા અને ગુજરાતના અવિરત વિકાસ માટે પ્રતિબદ્ધ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને વસ્ત્રાલ વોર્ડ(વટવા વિધાનસભા) પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐✨ઈશ્વર આપને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.🙏
જનસેવા જ જેમનો મંત્ર છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ જેમનું લક્ષ્ય છે, તેવા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
@Bhupendrapbjp
साथी ही मान.पूर्व मंत्री श्री के कार्यालय पर पूजनीय महंतश्री के आगमन पर वटवा विधानसभा के विधायक मान. श्री @babusinhbjp, वॉर्ड संगठन के पदाधिकारी एवं पार्षद और कार्यकर्ताओं द्वारा उनका स्वागत सन्मान किया गया।
#जय_श्री_राम
🚩 जय श्री राम | जय बजरंगबली 🚩
अयोध्या धाम स्थित श्री हनुमान गढ़ी के पूजनीय महंत श्री हेमंतदास जी महाराज के अहमदाबाद आगमन पर उनका आत्मीय स्वागत एवं अभिनंदन करने का सौभाग्य प्राप्त हुआ।
अयोध्या धाम स्थित श्री हनुमान गढ़ी के महंत पूजनीय श्री हेमंतदास जी महाराज के अहमदाबाद आगमन पर अहमदाबाद एयरपोर्ट पर आत्मीय स्वागत करने का सदभाग्य प्राप्त हुआ।
અભિનંદન અમદાવાદ..!
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના માર્ગદર્શનમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરીને અમદાવાદે Guinness World Record પોતાના નામે કર્યો.
25,000થી વધુ વોલેન્ટિયર્સના ઉત્સાહભેર સહયોગથી સર્જાયો હરિયાળો ઇતિહાસ.
#एक_पेड़_माँ_के_नाम
ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન.શ્રી અમિતભાઇ શાહ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ થયો તેમજ આ પ્રસંગે વિવિધ જનકલ્યાણકારી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, AMC દ્વારા વિકસાવવામાં આવેલા ઓક્સિજન પાર્કના
'સામૂહિક વૃક્ષારોપણ અભિયાન' આજે માત્ર અભિયાન ન રહેતા જનઆંદોલન બની ગયું છે. તેથી જ આજે 1.67 લાખ નાગરિકો આ અભિયાનમાં જોડાઈને ધરતી માતાને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો છે.
#एक_पेड़_माँ_के_नाम@AmitShah
વટવા વિધાનસભાના વસ્ત્રાલ ખાતે આયોજિત "કંકુ પગલાં નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬" ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી માન.શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે હાજરી આપી.
આગામી નવરાત્રી મહોત્સવના સફળ આયોજન માટે સ્નેહી શ્રી વિશાલભાઈ શુક્લા અને તેમની ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
વસ્ત્રાલ સ્થિત નીલકંઠ રેસ્ટોરન્ટ ખાતે કંકુ પગલાં નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬ ના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહી સ્નેહીશ્રી વિશાલભાઈ શુક્લા તથા તેમની ટીમને શુભકામનાઓ પાઠવી.